Headlines

પોરબંદર એસ.ઓ.જી. દ્વારા જુબેલી ચાર રસ્તા પાસેથી ગાંજાના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદર શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ રોકવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર જિલ્લા પોલીસ અધીક્ષક બી.યુ. જાડેજા દ્વારા નશીલા પદાર્થોનું સેવન અને વેચાણ કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને…

Read More

ખંભાળિયા હેન્ડ રાઇટિંગ કોમ્પિટિશનમાં ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓ અવ્વલ

ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ વિજેતાઓને સન્માનિત કરાયા જામ ખંભાળિયા, તા. ૨૩-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

Read More

દીકરીના જન્મ દિવસે 70થી વધુ વખત રક્તદાન કરનાર દાતા કલ્પેશભાઈ ભટ્ટ દ્વારા રક્તદાન કરાયું

ભાવનગરભાવનગર જિલ્લા ના સિનિયર તલાટી મંત્રીશ્રી અને અનેક સેવાકીય આયામો માં સક્રિય એવા શ્રી કલ્પેશભાઈ ભટ્ટ દ્વારા તેમની દીકરી ના જન્મ દિવસ પ્રસંગે શ્રી ઉત્તમ એન ભુતા- રેડક્રોસબ્લડ સેન્ટર, રેડક્રોસ બ્લડ બેન્ક, દિવાનપરા રોડ, ભાવનગર આવી ને આજે રક્તદાન કર્યું હતું. કપલેશભાઈ દ્વારા અત્યાર સુધી માં 70 થી વધુ વખત રક્તદાન કર્યું છે અને અન્ય…

Read More

ભાવનગરના ટોપ-થ્રી સર્કલ પર ટ્રાફિકનો ચક્કાજામ: તંત્રની ઘોર બેદરકારીથી હજારો શ્રદ્ધાળુઓ અને વાહનચાલકો કલાકો સુધી અટવાયા

​ ​ધ ગ્રેટ વર્લ્ડ | ભાવનગર: ગોહિલવાડના પ્રવેશદ્વાર સમાન ભાવનગર શહેરના ટોપ-થ્રી સર્કલથી અધેવાડા સુધીના માર્ગ પર ગત રાત્રીએ ટ્રાફિકની ભયાવહ સ્થિતિ સર્જાઈ હતી. પૂનમનો પવિત્ર દિવસ હોવાથી ભાવનગરથી ગુરુધામ બગદાણા દર્શનાર્થે જઈ રહેલા હજારો ભક્તો અને માલવાહક વાહનો આ જામમાં ફસાઈ જતા કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આ માર્ગ પર લાંબા…

Read More

ઘોઘાનો “ઢોલ” મેઇન બજારમાં રૂ.10ની કિંમતની સ્ટીલની છરી સાથે ઝડપાયો

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ઘોઘાનો દિનેશ ઉર્ફે ઢોલ રઘુભાઈ ગોહિલ (ઉમર.વ. 40 રહે કુંભારવાડા, ઘોઘા) નામનો એક શખ્સ ઘોઘાની મેઇન બજારમાં જાહેરમાં પોતાના કબજામાં રૂ. 10ની કિંમતની એક સ્ટીલની છરી સાથે જાહેરમાંથી ઝડપાઈ ગયો હતો. ઘોઘા પોલીસે તેની સામે જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ગોહિલને સોંપી છે.

Read More

ટૂકી હોય છે સફર છતા અધૂરી રહી જાય છે,દરેક ઇચ્છા અહી ક્યાં કોઈની પૂરી થાય છે…..

– મોન્‍ટુ દેસાણી હાલના સમયમાં મનુષ્યજાતિ એવી બની ગઈ છે કે સતત દોડ્યા કરે છે કોઇ પદ માટે, ધન માટે કે પોતાના યશ માટે માણસ ગમે તેટલા પ્રયત્નો કરે છતા તેના જીવનમાં કઇકને કઇક ખુટે છે આજે માનવે વિકાસ તો કર્યો છે પણ પોતાની માનસિક શાંતિની આહૃતિ પણ આપી છે. રાત્રે અનિદ્રાનો શિકાર, પેનીક અટેક,…

Read More

ખંભાળિયાના પોસ વિસ્તારમાં લોકોની સુવિધા અર્થે સિમેન્ટના બાંકડા મુકવા રજૂઆત

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૬ ખંભાળિયા શહેરના પોસ રહેણાંક વિસ્તાર એવા રામનાથ સોસાયટી નજીક આવેલા શિવ મંદિરો અનેક ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યા છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે તેમજ સેવા-પૂજા માટે આવે છે. ખાસ કરીને સાંજના સમયે અહીં વયોવૃદ્ધ વડીલો તેમજ મહિલાઓ સાથે આવતા બાળકોને બેસવા માટેની પૂરતી સુવિધા ન હોવાથી તેઓને હાલાકીનો…

Read More

લોકભારતી સણોસરાનાં વિશાલ ભાદાણીનું સન્માન

મૂકેશ પંડિત, સણોસરા : મંગળવાર તા.૨૫-૨-૨૦૨૫ લોકભારતી વિશ્વ વિદ્યાલયનાં સણોસરાનાં ઉપકુલપતિ વિશાલ ભાદાણીનું શૈક્ષણિક પ્રદાન બદલ સન્માન થયું. સરદાર પટેલ વિશ્વ વિદ્યાલય, વલ્લભ વિદ્યાનગરમાં વડા નિરંજન પટેલની અધ્યક્ષતામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ ‘સંધાન ૨૦૨૫’ યોજાયેલ. અહીંયા ૧૨ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ, જેમાં શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનાર તથા પ્રેરક વકતાં વિશાલ ભાદાણી સન્માનિત થયેલ છે.

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘સ્નેક રેસ્ક્યુ એપ’ લૉન્ચ તેમજ ‘કરુણા અભિયાન’ પુસ્તકનું વિમોચન રાજ્યભરમાં કરુણા અભિયાન-૨૦૨૫માં આશરે ૬૦૦થી વધુ વેટરનિટી તબીબો તેમજ ૮,૦૦૦થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત પશુપાલન વિભાગ, વન વિભાગ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના મળીને રાજ્યભરમાં કુલ ૧,૦૦૦થી વધુ સારવાર કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો ૮૩૨૦૦૦૨૦૦૦ નંબર પર વોટ્સઅપ અને…

Read More