Headlines

પત્ની સાથેના મનદુઃખમાં પતિએ આપઘાત કર્યો

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૫       ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ગામે હાલ રહેતા અને મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના બોરી તાલુકાના રહીશ ભુગુભા રણસિંહ ડાગર નામના 46 વર્ષના આદિવાસી શ્રમિક યુવાન ખેતીની જમીન ભાગમાં રાખીને મજૂરી કરતા હોય, તેમના પત્ની નરબદીબેન ભુગુભા રણસિંહ ડાગર (ઉ.વ. 41) સાથે ઘરના તથા મજૂરીકામ બાબતે ત્રણેક દિવસ…

Read More

કલ્યાણપુરના સતાપર ગામે શ્રમિક દંપત્તિએ સજોડે ઝેરી દવા પીધી: મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૩-૨૦૨૫       કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે પરપ્રાંતિય શ્રમિક દંપત્તિએ સજોડે ઝેરી દવા પી, આપઘાત કર્યાનો બનાવો પ્રકાશમાં આવ્યો છે.          આ કરુણ ઘટના અંગે બિનઆધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ બારડોલી તાલુકાના મેવાછી ગામના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે રહી અને ખેત મજૂરી…

Read More

ખંભાળિયા નજીક કારની ટ્રક સાથે ટક્કર

જામ ખંભાળિયા       ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 15 કિલોમીટર દૂર કજૂરડા ગામના પાટીયા પાસે રાત્રિના સમયે જીજે 03 એચ.આર. 9121 નંબરની મોટરકાર લઈને નીકળેલા અહીંના ચુડેશ્વર વિસ્તારમાં રહેતા જયદીપસિંહ ચંદ્રસિંહ જાડેજા (ઉ.વ. 28) ની કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી, જી.જે. 03 એ.ટી. 4483 નંબરના એક ટ્રકના ચાલકે પાછળથી અકસ્માત…

Read More

સોમનાથમાં પુણ્યશ્લોકા દેવી અહલયાબાઈ હોલકરની ત્રણસોની જન્મ જયંતી નિમિત્તે યુવા સંમેલન યોજાયું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘચાલક ડોક્ટર મોહન ભાગવત દ્વારા વિડીયો સંદેશ રજૂ કરાયો વક્તા નિવૃત્ત સેના અધિકારી કેપ્ટન ડોક્ટર મીરા દવે અને નિવૃત કલેકટર ભાગ્યેશ જહાંના પ્રવચનોએ યુવાનોને પ્રેરણા આપી અહલ્યા બાઈએ આક્રમણ કરનાર માળવાના ધણીને કહી દીધું હતું કે તમે ક્ષિપ્રા નદી પાર કરો તે પહેલા તમારે અમારી મહિલા સેના સામે લડવું પડશે અને તમે…

Read More

પ્રયાગરાજનાં સંગમક્ષેત્રમાં મહાકુંભમેળા પર્વમાં ‘અમૃતબિંદુ યોગ’ અગાઉ થયો ‘માવઠા સંયોગ’

પ્રયાગરાજનાં સંગમક્ષેત્રમાં મહાકુંભમેળા પર્વમાં ‘અમૃતબિંદુ યોગ’ અગાઉ થયો ‘માવઠા સંયોગ’ શિયાળાની ઠંડી સાથે સતત બદલાતું રહ્યું છે વાતાવરણ પ્રયાગરાજ રવિવાર તા.૧૨-૧-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા) સમગ્ર વિશ્વ માટે આકર્ષણ છે તેવાં પ્રયાગરાજનાં સંગમક્ષેત્રમાં મહાકુંભમેળા પર્વમાં ‘અમૃતબિંદુ યોગ’ અગાઉ ‘માવઠા સંયોગ’ થયો છે. શિયાળાની ઠંડી સાથે અંહિયા વાતાવરણ સતત બદલાતું રહ્યું છે. સોમવારથી પ્રારંભ થતાં મહાકુંભમેળામાં સમગ્ર…

Read More

ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડ માં જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં કિસાન સન્માન સમારોહ યોજાયો

– કિસાન સન્માન નિધિ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડુતોને 13.85 કરોડની રકમ બેક ખાતામાં ચૂકવાઈ –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૫          પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19 મો હપ્તો સોમવારે બિહારના ભાગલપુર ખાતે આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં ડિજિટલ માધ્યમથી જમા કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે…

Read More

ભાવનગરના શિહોર નજીક સખવદર ગામે રૂ. ૧૦.૯૨ કરોડના અફીણ-ગાંજાના જથ્થા સાથે “ભોળા-શંભુ”ની ધરપકડ

વિપુલ હિરાણી દ્વારા   ભાવનગર તા.૨૩ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સખવદર અને સર ગામની સીમમાં શિહોર પોલીસે એક મોટી કાર્યવાહી કરીને  રૂ. ૧૦.૯૨ કરોડની કિંમતનો માદક પદાર્થોનો જથ્થો ઝડપી પાડ્યો છે. ‘મરબીવાળુ ઢોળાવ’ તરીકે ઓળખાતા વાડી વિસ્તારમાં પ્રતિબંધિત અફીણ અને ગાંજાની ખેતી થતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી બે શખ્સોની ધરપકડ કરી છે. ​ઘટનાની વિગત…

Read More

ઘોઘા પંથકમાં કૃષિ પૂર્વાનુમાન: આગામી સોમવારથી વરાપ નીકળતા ખેડૂતોને દવાનો છંટકાવ અને ખાતર વ્યવસ્થાપનમાં મળશે મોટી રાહત

ભેજનું પ્રમાણ ઘટતા સોમ-મંગળથી ખેતીકીય કાર્યો માટે ઉત્તમ સમય ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર તાલુકાના ઘોઘા પંથકમાં પ્રવર્તમાન હવામાન અને ભેજની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે અતિ મહત્વની કૃષિ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હવામાં ભેજનું પ્રમાણ અને તાપમાન પાકને કઈ રીતે પ્રભાવિત કરે છે તેની વિગતવાર માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે જો હવામાં…

Read More

સંયુક્ત રાષ્ટ્રનો ચેતવણીભર્યો અહેવાલ: આબોહવા પરિવર્તન રોકવા વિશ્વના દેશો પાસે ઓછો સમય

ધ ગ્રેટ વર્લ્ડ, ન્યૂયોર્ક સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા આજે આબોહવા પરિવર્તન પર એક નવો અને અત્યંત મહત્વનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે જો વિશ્વના વિકસિત અને વિકાસશીલ દેશો કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે તાત્કાલિક પગલાં નહીં લે, તો પૃથ્વીના તાપમાનમાં અસહ્ય વધારો થશે. ગ્લેશિયર્સ પીગળવાની ગતિ અને દરિયાઈ સપાટીમાં…

Read More

ગોહિલવાડ સહિતનાં ભાવિક યાત્રિકોને પ્રયાગરાજ મહાકુંભમેળામાં મળ્યો દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્રનો લાભ

મહંત ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે ગોહિલવાડ ખાલસામાં કથા લાભ સાથે થઈ પ્રસાદ અને નિવાસ વ્યવસ્થા ઈશ્વરિયા રવિવાર તા.૯-૨-૨૦૨૫( મૂકેશ પંડિત ) ગોહિલવાડ સહિતનાં ભાવિક યાત્રિકોને પ્રયાગરાજ મહાકુંભમેળામાં દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્રનો લાભ મળ્યો છે. મહંત ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે ગોહિલવાડ ખાલસામાં કથા લાભ સાથે પ્રસાદ અને નિવાસ વ્યવસ્થા થઈ હતી. દિવ્ય અને ભવ્ય એવાં મહાકુંભમેળા પર્વમાં દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્રનો લાભ…

Read More