Headlines

ભાવનગરના  પચ્છેગામ ખાતે આયોજિત શ્રી મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયાં

આવા આધ્યાત્મિક કાર્યક્રમો સમાજમાં સંસ્કાર, સમર્પણ અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૬ ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આજે વલ્લભીપુરના પચ્છેગામ ખાતે આયોજિત પાવન ધાર્મિક મહાસંગમમાં હાજરી આપી અને વિશ્વપ્રસિદ્ધ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાના શ્રીમદ્ ભાગવત કથારસનો લાભ લીધો. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કથાના આયોજન બદલ ગોહિલ પરિવાર સેવાભાવી ટ્રસ્ટ…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના એવા સાની ડેમ રીપેરીંગમાં તંત્રની ગંભીર નિષ્ક્રિયતા

– બિન રાજકીય નાગરિક સમિતિની ચોટદાર રજૂઆતો – જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫        કલ્યાણપુર તાલુકામાં આવેલા મહત્વના એવા સાની ડેમમાં રીપેરીંગના ભાવે છેલ્લા છ-સાત વર્ષથી પાણીનો સંગ્રહ ન થઈ શકતા આ મુદ્દે ખંભાળિયાની બિન રાજકીય સંસ્થા નાગરિક સમિતિ દ્વારા વિલંબ બદલ ચોટદાર ટકોર કરવામાં આવી છે.        કલ્યાણપુર તાલુકાના રાવલ વિસ્તારમાં…

Read More

ખંભાળિયામાં ઈક્કો કાર ચાલકની પ્રામાણિકતા

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૪-૨૦૨૬ ખંભાળિયામાં જિલ્લા ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. જે.બી. જાડેજા તથા ટ્રાફિક પોલીસ તેમજ ટી.આર.બી. જવાન મિલન ચાર રસ્તા ખંભાળિયા ખાતે ફરજ પર હોય, દરમિયાન એક ઈક્કો કાર ચાલક નિલેશભાઈ વાઘાભાઈ કારીયાને એક પાકીટ મળ્યું હતું. આ પાકીટમાં રોકડ રકમ તેમજ એટીએમ કાર્ડ તથા અન્ય અગત્યના કાગળો હોય, જેમાં કોઈ સંપર્ક નંબર પણ ન…

Read More

ભાવનગરના જાળીયા પાસે ગમખ્વાર અકસ્માત: ડિવાઈડર સાથે બુલેટ અથડાતાં ૩ યુવાન મિત્રોના મોત

​વિપુલ હિરાણી  ભાવનગર તા.૮  ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના જાળીયા ગામ પાસે પૂરઝડપે જતું બુલેટ રોડ પરના ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાતા ત્રણ મિત્રોના કરુણ મોત નીપજ્યા છે. આ બનાવને પગલે જાળીયા અને માંડવા પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. આ ગમખ્વાર અકસ્માત ની પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામ જાળીયા ગામે…

Read More

ભારતમાં ઇંધણના ભાવમાં ભડકો: સામાન્ય જનતાના બજેટ ખોરવાયા

ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી દેશમાં મોંઘવારીનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો છે, તેમાં આજે વહેલી સવારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઝીંકાયેલા વધારાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં થઈ રહેલા સતત ઉતાર-ચઢાવ અને આંતરરાષ્ટ્રીય દબાણોને ટાંકીને સ્થાનિક કંપનીઓએ આ મહિનામાં ત્રીજી વખત ભાવવધારો જાહેર કર્યો…

Read More

બગદાણામાં ઉલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવાઇ બાપા બજરંગદાસની 48મી પુણ્યતિથિ

રાજ્ય અને દેશભરમાંથી તેમજ વિદેશમાંથી પણ આવેલા લાખો ભક્તોએ બાપા સીતારામનો નાદ ગજાવ્યો હરેશ જોષી, કુંઢેલી દ્વારા મહુવા તાલુકાના બગદાણા ગામ ખાતે સંતશ્રી બજરંગદાસબાપાની 48મી પુણ્યતિથિ ધામધૂમ પૂર્વક અને શ્રદ્ધાભેર ઉજવવામાં આવી હતી.નાના એવા બગદાણા ગામમાં આજે આ પુણ્યતિથિ મહોત્સવમાં ગુજરાત ભરમાંથી ભાવિક ભક્તોજનો હજારોની સંખ્યામાં જોડાઈને આજના પ્રસંગના સાક્ષી બન્યા હતા.હૈયેહૈયુ દળાય તેટલી ચિક્કાર…

Read More

2026ના પ્રથમ સૂર્યોદયને આવકાર આપતા તસવીરકાર મિલન કોટેચા

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૧-૨૦૨૬        અનેકવિધ આપદાઓ તેમજ વિટંબણાઓ સાથેનું વર્ષ 2025 ગઈકાલે બુધવારે પૂર્ણ થયું છે. ત્યારે ગઈકાલે વર્ષ 2025 ની વિદાય તથા આગામી વર્ષ 2026 ને લોકોએ ભાવભરી રીતે આવકાર્યું છે.        આ વચ્ચે આજે ગુરુવારે સવારે વર્ષ 2026 ના પ્રથમ સૂર્યોદયનો નજારો આહલાદક બની રહ્યો હતો. આગામી વર્ષ…

Read More

પ્રયાગરાજ મહાકુંભમેળામાં શ્રી કણીરામબાપુનાં સાનિધ્ય સાથે શ્રી રામનગર દુધરેજ ખાલસા પ્રારંભ

ભજન, ભોજન, સેવા અને સત્સંગનો ભાવિક યાત્રિકોને લાભ પ્રયાગરાજ સોમવાર તા.૧૩-૧-૨૦૨૫(મૂકેશ પંડિત) પ્રયાગરાજ મહાકુંભમેળામાં શ્રી કણીરામબાપુનાં સાનિધ્ય સાથે શ્રી રામનગર દુધરેજ ખાલસા પ્રારંભ થયો છે. અંહીયાં ભજન, ભોજન, સેવા અને સત્સંગનો ભાવિક યાત્રિકોને લાભ મળી રહ્યો છે. અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુ ગાદી શ્રી વડવાળા મંદિર દુધરેજધામ દ્વારા પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભાવિક સેવકોને લાભ મળી રહ્યો…

Read More

બિહારને મળશે અમૃત ભારત એક્સપ્રેસ અને નમો ભારત રેપિડ રેલની સૌગાત

વંદે ભારત, નમો ભારત અને અમૃત ભારતનું સંગમ બનશે બિહાર Shambhu Singh, Bhavnagar પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વંદે ભારત, અમૃત ભારત અને નમો ભારત રેપિડ રેલને આધુનિક ભારતીય રેલ્વેની ત્રિવેણી ગણાવી છે. આ ત્રિવેણીની બે નવી ટ્રેનોનું સંચાલન બિહારથી થવાનું છે. બિહારમાં પહેલેથી જ ઘણી વંદે ભારત એક્સપ્રેસ કાર્યરત કરવામાં આવી છે, જ્યારે એક અમૃત ભારતીય…

Read More

ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ગણેશ શાળા ટીમાણાના બાળકોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

હરેશ જોષી, ટીમાણા પહેલી ફેબ્રુઆરી 2025 ના રોજ ભાવનગર ખાતે ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત યોજાયેલ જિલ્લા કક્ષાની કોસ્તી સ્પર્ધામાં ગણેશ શાળા ટીમાણાના બાળકો અગ્રેસર રહ્યા હતા. જેમાં અન્ડર 14 ભાઈઓમાં ચાવડા આશિષ આણંદભાઈ (સખવદર), નાદવા કાર્તિક હર્ષદભાઈ (રોયલ)એ પોતાના વજન ગ્રુપમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યા હતા. આ ઉપરાંત અંડર 14 ભાઈઓમાં જ બે બાળકોએ બીજો…

Read More