Headlines

પોરબંદર પોલીસની માનવતા: બંગડી બજારમાં ઈજાગ્રસ્ત વૃદ્ધાની વહારે આવ્યા મહિલા પોલીસ કર્મીઓ, સમયસર હોસ્પિટલ પહોંચાડી દાખવ્યું જનસેવાનું ઉદાહરણ

​ધ ગ્રેટ વર્લ્ડ | પોરબંદર: ‘સેવા, સુરક્ષા અને શાંતિ’ના સૂત્રને સાર્થક કરતા પોરબંદર પોલીસ વિભાગના મહિલા કર્મચારીઓએ શહેરના વ્યસ્ત એવા બંગડી બજાર વિસ્તારમાં જનસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ફરજ પર તૈનાત મહિલા એ.એસ.આઈ. અને ટ્રાફિક બ્રિગેડના સભ્યએ અકસ્માતનો ભોગ બનેલા એક વૃદ્ધાને તાત્કાલિક સારવાર અપાવી માનવતા મહેકાવી હતી, જેની અત્યારે પંથકમાં ભારે પ્રશંસા થઈ…

Read More

રશિયાએ આર્ક્ટિક ક્ષેત્રમાં સૈન્ય પ્રભુત્વ વધારવા નવા નૌકાદળ બેઝનું ઉદઘાટન કર્યું

​ધ ગ્રેટ વર્લ્ડ, મોસ્કો ​રશિયાએ આર્ક્ટિક ક્ષેત્રમાં પોતાની વ્યાપક સૈન્ય હાજરી નોંધાવવા અને વ્યૂહાત્મક નિયંત્રણ મજબૂત કરવાના હેતુથી એક અત્યાધુનિક નૌકાદળ બેઝનું ઉદઘાટન કર્યું છે. ક્રેમલિનના પ્રવક્તા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ નવું બેઝ રશિયાના ઉત્તરી સમુદ્રી માર્ગોની સુરક્ષા અને આ વિસ્તારમાં રહેલા વિપુલ કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે અત્યંત મહત્વનું છે. આ બેઝ પર…

Read More

નવા રતનપરના સરપંચ ગૌતમ બારૈયાની અનોખી સેવા: આસપાસના અનેક ગામોના વિદ્યાર્થીઓ માટે મદદગાર

​તાલુકા પંચાયતમાં વિદ્યાર્થીઓને આવક અને જાતિના દાખલા કઢાવી આપવામાં સરપંચે કરી મહત્વની મદદ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર​ભાવનગર તાલુકાના નવા રતનપર ગામના સરપંચ ગૌતમ બારૈયા લોકસેવાના કાર્યોમાં હંમેશાં ઉત્સાહી રહે છે. તાજેતરમાં ભાવનગર તાલુકા પંચાયત ખાતે વિદ્યાર્થીઓની સેવામાં તેમનો વિશેષ દબદબો જોવા મળ્યો હતો. સરપંચ ગૌતમ બારૈયા દ્વારા માત્ર પોતાના ગામના જ નહીં, પરંતુ આસપાસના અનેક…

Read More

ભાવનગર રેલ્વેની ભાવનગર–બાન્દ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તરાવવામાં આવ્યા

શંભુ સિંહ, ભાવનગર ટિકિટ બુકિંગ 30 ડિસેમ્બર (મંગળવાર)થી શરૂ થશેપશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ભાવનગર મંડલના ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દરેક ગુરુવારે ચાલતી ભાવનગર–બાન્દ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર મંડલના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ ટ્રેન નં. 09207 બાન્દ્રા ટર્મિનસ–ભાવનગર સ્પેશિયલ, જે અગાઉ 26 ડિસેમ્બર, 2025…

Read More

ખંભાળિયા પંથકમાં વંટોળિયા સાથે વરસાદી છાંટા વરસ્યા

ખંભાળિયા પંથકમાં વંટોળિયા સાથે વરસાદી છાંટા વરસ્યા – ધૂળનું સામ્રાજ્ય છવાયું: વાતાવરણ ઠંડુ બન્યું – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૬      ખંભાળિયા પંથકમાં આજે હવામાન વિભાગની આગાહી મુજબ જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. સાથે કમોસમી વરસાદી છાંટાથી જનજીવન પ્રભાવિત બન્યું હતું.         ખંભાળિયા શહેર તથા તાલુકામાં આજે સવારથી ઉષ્ણતામાનનો પારો…

Read More

સંતો- મહંતો, શહેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ભાવનગરના રામભકતોને લઈને અયોધ્યા જતી આસ્થા ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું

ભાવનગરતારીખ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૪ અને સોમવારના રોજ સાંજે ૪-૦૦ કલાકે, સંતો-મહંતોના આશીર્વાદસહ, ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, મહામંત્રીઓ પાર્થભાઈ ગોંડલિયા, અલ્પેશભાઇ પટેલ, નરેશભાઇ મકવાણા, મેયર શ્રી ભરતભાઇ બારડ તેમજ સમગ્ર શહેર અને વોર્ડ સંગઠને, રામભકતોને લઈને અયોધ્યા જતી આસ્થા ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યુ. યાત્રીઓના ઉતારા, ભોજન, ચા-પાણી જેવી સુખાકારી વ્યવસ્થાના પ્રભારીઓ હેમરાજસિંહ સોલંકી અને રાજુભાઇ…

Read More

ભાવનગર તાલુકા પંચાયતના નવા પ્રમુખની વરણી માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ: પ્રમુખ પદ માટે રેસ તેજ

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર તાલુકા પંચાયતના પ્રમુખનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતો હોવાથી નવા પ્રમુખની વરણી માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ મકવાણા અને પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયાની સીધી દેખરેખ હેઠળ આજે જિલ્લા ભાજપ કાર્યાલય ‘સંસ્કાર મંડળ’ ખાતે તાલુકા પંચાયતના સદસ્યોની સેન્સ લેવાની પ્રક્રિયા સત્તાવાર રીતે પૂર્ણ કરવામાં આવી…

Read More

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જુનાગઢ રેન્જ પોલીસની લાલ આંખ: હજારો શખ્સો સામે અટકાયતી પગલાં અને લાખોનો દારૂ ઝડપાયો

​ચૂંટણીને ભયમુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા માટે રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં સઘન કામગીરી ​ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ને ધ્યાને રાખીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ વિભાગ સજ્જ બન્યો છે. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રેન્જના જિલ્લાઓમાં કડક સૂચનાઓ આપવામાં આવી…

Read More

ખંભાળિયા નજીક કાર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત: મુસાફરો ઘવાયા

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૧-૨૦૨૬          ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ ઉપર ગત મોડી રાત્રિના સમયે મોટરકાર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો. જેને કારણે સાત જેટલા મુસાફરોને ઈજાઓ થવા પામી હતી.         આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા – જામનગર હાઈવે પર કંચનપુર ગામના પાટીયા પાસેથી…

Read More