Headlines

ભીમરાણા ઓવરબ્રિજ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મૃત્યુ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫       દ્વારકા તાલુકાના મીઠાપુર નજીક આવેલા ભીમરાણા ગામે રહેતા ઈરફાનભાઈ મુસાભાઈ વારાણી નામના 32 વર્ષના મુસ્લિમ મીર યુવાન મંગળવારે રાત્રિના આશરે નવેક વાગ્યાના સમયે તેમના જી.જે. 37 વી. 9092 નંબરના ટ્રકને લઈને જઈ રહ્યા હતા. ત્યારે ભીમરાણા ગામના ઓવરબ્રિજ પાસે પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને ગફલતભરી…

Read More

ખંભાળિયામાં મારુતિ રામધૂન મંડળ દ્વારા હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૬       ખંભાળિયામાં હનુમાનજી જન્મોત્સવના પાવન પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી મારુતિ રામધૂન મંડળ દ્વારા બટુક ભોજન તેમજ મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું. જેમાં અગ્રણી ઈન્દ્રજીતસિંહ પરમાર, જીગ્નેશભાઈ પરમાર, લાલજીભાઈ ભુવા, અશોકભાઈ કાનાણી, રેખાબેન ખેતિયા, ભીખુભા જેઠવા, અજુભાઈ ગાગીયા, બલુભાઈ ગઢવી, રાણાભાઈ ગઢવી, જયેશભાઈ કણજારીયા, મનીષભાઈ…

Read More

[[ પોલીસ અને કાયદાના હાથે ધોવાઇ જવાય એવા સંજોગોમાં…]]

પોરબંદરના ધોબીએ ઇલેક્ટ્રિશિયનને વ્યાજે પૈસા આપ્યા: પઠાણી ઉઘરાણી કરી, તો ઇલેક્ટ્રિશિયને કાયદાનો કરંટ આપ્યો ₹30,000 માસિક 10% ના વ્યાજે આપીને પઠાણી ઉઘરાણી કરી ગાળાગાળી, મારામારી અને ધાકધમકી આપ્યાની ફરિયાદ પોરબંદરપોલીસ એટલી હદે કડક થઈ છે કે લોકો હવે બીજા લોકોને ઉછીના પૈસા આપતા પણ ગભરાઈ રહ્યા છે કારણ કે એમાં પણ વ્યાજે પૈસા આપ્યાનો આરોપ…

Read More

​AI ટેકનોલોજી પર સરકારી લગામ: માઈક્રોસોફ્ટ અને ગૂગલ સુરક્ષા ચકાસણી માટે તૈયાર

​ધ ગ્રેટ વર્લ્ડ, વોશિંગ્ટન ​આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વધતા જોખમોને ધ્યાનમાં રાખીને, વિશ્વની દિગ્ગજ ટેક કંપનીઓ માઈક્રોસોફ્ટ, ગૂગલ અને એલોન મસ્કની xAI એ એક ઐતિહાસિક કરાર કર્યો છે. આ સમજૂતી મુજબ, આ કંપનીઓ તેમના અત્યાધુનિક AI મોડલ્સને જાહેર જનતા માટે રિલીઝ કરતા પહેલા અમેરિકી સુરક્ષા એજન્સીઓને તેની ચકાસણી માટે એક્સેસ આપશે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ…

Read More

પોરબંદર છાયામાં યુવક અને તેના મામા ઉપર બે શખ્સોનો પ્લાસ્ટિકના પાઇપથી હુમલો

પ્લાસ્ટિકના પાઇપ અને છુટ્ટા પથ્થરના ઘા કરી બાઈક ને રૂ 50,000 નું નુકસાન કરવા સહિતના મામલે એફ.આઇ.આર પોરબંદરપોરબંદરમાં છાયા ભીમરાવચોક પાસે રહેતા એક યુવક અને તેના મામાને બે શખ્સોએ માર મારી બાઇકને રૂપિયા 50,000 નું નુકસાન કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે ગોપાલભાઇ કરશનભાઇ શીંગરખીયા (ઉ.વ.૨૮, ધંધો-મજુરીકામ રહે. છાયા…

Read More

ખુંટા વેચાતા લેવા માટે પોરબંદરના પશુપાલકને ધમકાવતો તેલંગણાનો અવનીશ રેડ્ડી

રાજશીભાઈએ ખુંટાની જે કિંમત કીધી તે ચૂકવવા માટે રેડી ન હતો તેથી તેણે તેના મિત્રને મોકલીને તે મેળવવાના પ્રયત્નો કર્યા હતા પોતાના ઇનડાયરેક્ટ પ્રયત્નો પણ સફળ ન થયા તેથી અવનિશ રેડ્ડીએ રાજશીભાઈને ન કહેવાનું કીધું એટલે થઈ પોલીસ ફરિયાદ પોરબંદરતેલંગણાના અવનીશ રેડ્ડી નામના એક શખ્સને પોરબંદરના એક ખેડૂતના ખેતરના ખુંટા ગમી ગયા હતા પરંતુ ખુંટાની…

Read More

બેટ દ્વારકાના મંદિરે ફુલડોલ ઉત્સવ તથા દ્વિતીય પાટોત્સવ પ્રસંગે દર્શનના સમયમાં ફેરફાર

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫            શ્રીકૃષ્ણ ભગવાનની નિવાસભૂમિ બેટ દ્વારકા તીર્થક્ષેત્રમાં આવેલા દ્વારકાધીશના મંદિરમાં આગામી તા. 14 માર્ચના ફુલડોલ ઉત્સવ પ્રસંગે સવારે 11:30 થી બપોરે 12 દરમિયાન ઠાકોરજીના દોલોત્સવ દર્શન પરંપરાગત રીતે થશે.       જ્યારે તા.15 મી માર્ચના રોજ દ્વિતીય પાટોત્સવ પ્રસંગે સવારે સવારે 7:30 વાગ્યે મંગલા આરતી, સવારે…

Read More

રાજકોટ જિલ્લામાં એસ.ટી.ડી., પી.સી.ઓ., કોઈનબોક્સ સંચાલકને રજિસ્ટર નિભાવવા આદેશ

રાજકોટકોઈન બોક્સ, પબ્લિક એસ.ટી.ડી.-પી.સી.ઓ. બુથ પરથી રાજકોટ ગ્રામ્ય –જિલ્લામાં થતા વિવિધ ગુનાઈત કૃત્યો અટકાવવા તથા જાહેર સલામતી તેમજ કાયદો વ્યવસ્થા જાળવવાના આશયથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.કે.ગૌતમે, રાજકોટ ગ્રામ્ય-જિલ્લામાં એસ.ટી.ડી., પી.સી.ઓ., કોઈનબોક્સ સંચાલકને રજિસ્ટર નિભાવવા ફરમાન જારી કર્યું છે.જે મુજબ કોઈન કલેક્શન બોક્સ, એસ.ટી.ડી./પી.સી.ઓ. /આઈ.એસ.ડી. ધારકો તથા સર્વિસ પ્રોવાઇડર્સ (૧) ભારત સંચાર નિગમ લિ. (ર) રિલાયન્સ…

Read More

શિવરાજપુર બીચ ખાતે તા. 11 ના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરાશે

– સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી –  જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬         ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તારીખ 11 જાન્યુઆરીના રોજ દ્વારકા નજીક આવેલા શિવરાજપુરના બ્લુ…

Read More

બોક્સ ઓફિસ પર મોટો ઉલટફેર, એનિમેશન ફિલ્મ ‘ઇનસાઇડ આઉટ ૩’ એ તમામ ફિલ્મોને પછાડી

​ધ ગ્રેટ વર્લ્ડ, લોસ એન્જલસ, ૨ જૂન: વર્ષ ૨૦૨૬ ના હોલીવુડ બોક્સ ઓફિસ પર એક બહુ મોટો અને આશ્ચર્યજનક ટ્રેન્ડ ચેન્જ જોવા મળ્યો છે. ડિઝની અને પિક્સાર સ્ટુડિયોની મોસ્ટ અવેટેડ એનિમેશન સિક્વલ ફિલ્મ ‘ઇનસાઇડ આઉટ ૩’ (Inside Out 3) એ થિયેટરોમાં રિલીઝ થતાની સાથે જ કમાણીનો નવો ઇતિહાસ રચી દીધો છે. આ ફિલ્મે હોલીવુડની મોટી…

Read More