ઓખા મઢીનો શખ્સ રૂ. 1.02 કરોડના ચરસના જથ્થા સાથે ઝડપાયો
– સ્થાનિક પોલીસે 2 કિલો જેટલો ચરસ કબજે કર્યો – જામ ખંભાળિયા, તા. ૨૩-૦૫-૨૦૨૬ દ્વારકા વિસ્તારમાં સ્થાનિક પોલીસે આજરોજ કરેલી કાર્યવાહીમાં ઓખા મઢી વિસ્તારમાં રહેતા એક શખ્સને રૂપિયા 1.02 કરોડની કિંમતના 2 કિલોગ્રામથી વધુ ચરસ સાથે ઝડપી લીધો હતો. આ સમગ્ર પ્રકરણની સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ…
