ભાવનગરના ઘોઘા નજીક માલપરના કારખાનામાંથી ૩.૬૦ લાખના લોખંડની ચોરી: ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ
ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથક હેઠળ આવતા માલપર ગામની સીમમાં એક કારખાનાને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો લાખો રૂપિયાની કિંમતનું લોખંડ ચોરી ગયા હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે વેપાર કરતા નીલેશભાઈ પંકજભાઈ મોરડીયાએ ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નીલેશભાઈ…
