Headlines

હર્ષદપુરમાં ” મૂળુભાઇ બેરા ષષ્ટિપૂર્તિ વન-ઉત્સવ” : 60 હજાર વૃક્ષોના મહાઅભિયાનનો પ્રારંભ

– કેબિનેટ મંત્રી મુળુભાઈએ વૃક્ષારોપણ કરીને પોતાના જન્મદિવસની કરી ઉજવણી – Kunjan Radiya, જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫       ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના 60 મા જન્મદિવસ નિમિતે “ષષ્ટિપૂર્તિ વન-ઉત્સવ”ના વિશિષ્ટ હરણફાળ અભિયાનનો પ્રારંભ ખંભાળિયાના હર્ષદપુર ખાતે કરવામાં આવ્યો હતો.           મંત્રી મુળુભાઈએ રવિવારે પોતાના જન્મદિવસ નિમિતે વૃક્ષારોપણ…

Read More

નવારતનપર પંચાયત પરિસરમાં દારૂ માટે જાણીતી પ્રવીણની દુકાન હટાવવા પંચાયતની કાર્યવાહી શરૂ: ગુંડાઓ સામે ફરજમા રુકાવટ, ધમકી અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ એફઆઇઆર કરવા પોલીસને રજૂઆત

ગામના રસ્તામાં અને પંચાયત પરિસરમાં આવેલી દુકાન હટાવી દબાણ ખુલ્લું કરવા નોટિસ પાઠવી નવા રતનપર ગ્રામ પંચાયતે સાત દિવસની મહેતલ આપી: સાત દિવસમાં યોગ્ય ખુલાસો નહીં થાય તો પંચાયત પોતાની રીતે દબાણ હટાવવા લેશે હાર્ડ એકશન નારન બારૈયા, નવારતનપરગેરકાયદે ડીઝલ, દબાણ અને દેશી દારૂના દુષણ માટે છેલ્લા વર્ષોમાં ભયંકર રીતે બદનામ થઈ ચૂકેલા ભાવનગર તાલુકાના…

Read More

કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા કાલથી બે દિવસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫        ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા શનિવાર તા. 22 અને તા. 23 ના રોજ બે દિવસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવશે.        તેઓ શનિવારે સવારે 10 વાગ્યે ભાણવડ તાલુકાના આંબરડી ખાતે આયુષ્માન આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ કાટકોલા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું…

Read More

ખંભાળિયાના ધારાસભ્ય મુળુભાઈના જન્મદિવસ નિમિત્તે સલાયામાં મંદિરે ધ્વજારોહણ

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૫        ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાનો આગામી તારીખ 23 ના રોજ જન્મ દિવસ હોય, આ નિમિતે ખંભાળિયા તાલુકાના સલાયા ગામના શહેર ભાજપ પ્રમુખ અને રઘુવંશી સમાજના અગ્રણી લાલજીભાઈ ભૂવા દ્વારા સલાયામાં આવેલ અતિ પ્રાચીન શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરે પૂજારી શ્રી અશોકભાઈ ગોસ્વામી સાથે ધ્વજા આરોહણ કરવામાં આવશે….

Read More

ભાણવડમાં ખેડુતોને સરકારી યોજનાઓનો ઓનલાઇન લાભ મેળવવામાં વ્યાપક હાલાકી

– કડક કાર્યવાહી માટે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર – જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં વી.સી.ઈ. અને ટી.એલ.ઈ. દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજના સમયમાં ખેડુતો માટે સરકારી યોજનાઓનો લાભ અનિવાર્ય અને મહત્વપૂર્ણ બની રહ્યો છે. પરંતુ ભાણવડ શહેરમાં જે વી.સી.ઈ.ની અછત છે,…

Read More

નવા રતનપરમાં દારૂના ધંધાર્થીએ બીજાની જમીન પોતાના નામે કરવા તલાટી મંત્રીને આપી ખૂનની ધમકી

પોતાના બે પુત્રો સાથે પંચાયત ઓફિસે ઘસી આવેલા પ્રવીણ ઘેલા સામે ફરજમાં રૂકાવટ સહિતના મામલે પોલીસ ફરિયાદ જાહેર કરતા તલાટી મંત્રી દલસુખ જાની ભાવનગર ભાવનગર તાલુકાના નવારતનપર ગામે વર્ષોથી દારૂના ધંધા માટે જાણીતા એવા પ્રવીણ ઘેલા વાઘેલા અને તેના બે પુત્રો તથા સાગરિતોએ નવારતનપર ગામની પંચાયત કચેરીમાં પ્રવેશ કરી, ગામના જીવા રણછોડનો પ્લોટ પોતાના નામે…

Read More

‘શ્રી કૃષ્ણ’ પર આધારીત વિશ્વના પ્રથમ મેગા મ્યુઝિકલ ‘રાજાધિરાજ – લવ.લાઈફ.લીલા’ની દિલખોલ પ્રશંસા કરતા શેખ નહ્યાન બિન મુબારક

“ હું તમારી મૌલિકતા, સર્જનાત્મકતા અને જીવન તથા કળા પ્રત્યેના પ્રેમની પ્રશંસા કરું છું”: શેખ નહ્યાન બિન મુબારક – હિઝ હાઈનેસ શેખ નહ્યાન બિન મુબારક અલ નહ્યાનની ‘રાજાધિરાજ: લવ. લાઈફ. લીલા’ નિહાળ્યા બાદ પ્રતિક્રિયા – – દુબઈમાં આ અનન્ય મેગા મ્યુઝિકલને મળ્યો અપાર પ્રતિસાદ –  યુ.એ.ઇ., તા. ૧૮-૦૩-૨૦૨૫         (કુંજન રાડિયા દ્વારા)…

Read More

ખંભાળિયા નજીક જિલ્લા પોલીસના સુવિધારૂપ પદયાત્રી કેમ્પનો લાભ લેતા હજારો પદયાત્રીઓ

– ભોજન, વિશ્રામ સાથે આરોગ્ય, તબીબી ચકાસણી સહિતની વિવિધ સેવાઓ – જામ ખંભાળિયા, તા. ૧૧-૦૩-૨૦૨૫          દેવભૂમિ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે દરરોજ હજારોની સંખ્યામાં પદયાત્રીઓની અવર-જવર ધરાવતા ખંભાળિયા નજીકના હાઈવે પર જિલ્લા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા સુવિધાઓ સાથેના પદયાત્રી કેમ્પનો લાભ દરરોજ હજારો કૃષ્ણ ભક્તો લ્યે છે. ત્યારે વિશાળ અને…

Read More

દ્વારકા: ફુલડોલ ઉત્સવ મનાવવા આવતાં લાખો ભાવિકોને આવકારવા તંત્ર દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૩-૨૦૨૫          યાત્રાધામ દ્વારકામાં ચાર દિવસ બાદ હોળી – ફુલડોલ ઉત્સવ મનાવવા દૂર દૂરથી પગપાળા, રેલ રોડ રસ્તે લાભો ભાવિકોનો પ્રવાહ દ્વારકા તરફ ફંટાઈ રહ્યો છે. ત્યારે યાત્રીકોને સરળતાથી દર્શન થઈ શકે તે હેતુ યાત્રીકોની સલામતી, સગવડતા, સફાઈ, વ્યવસ્થાની જાળવણી હેતુ વિવિધ વ્યવસ્થા તંત્ર દ્વારા સમન્વય યોજી આગામી તહેવારો…

Read More

ભાવનગરમાં આજે કેન્દ્રીય મંત્રી ડો મનસુખ માંડવીયાના હસ્તે “નમો સખી સંગમ મેળો – ૨૦૨૫” નું ઉદ્ઘાટન

હરેશ પરમાર, ભાવનગર ગુજરાત લાઈવ હુડ પ્રમોશન કંપની લિ. ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ભાવનગર શહેર ખાતે આયોજીત “નમો સખી સંગમ મેળો – ૨૦૨૫” નું ઉદ્ઘાટન કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની વિશેષ ઉપસ્થિતિમાં તથા ગ્રાહક બાબતો, અન્ન, નાગરિક, પુરવઠા અને જાહેર વિતરણના કેન્દ્રીય રાજ્યમંત્રી…

Read More