Headlines

ભાવનગરમાં ભગવત મંડળ દ્વારા જીવનસાથી પરિચય મેળો યોજાશે

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૫ ભગવત મંડળ / વલ્લભ મંડળ મેરેજ બ્યુરો ભાવનગર ઘ્વારા ૧૬ મો યુવક યુવતી સર્વ ઉચ્ચ જ્ઞાતિ માટે પરીચય મેળાનું તા.૫/૪/૨૦૨૬ ને રવિવાર શીવશકિત હોલ, ભાવનગર ખાતે સવારે ૯ થી ૨ આયોજન કરવામાં આવેલ છે.આ યુવક યુવતિ અને તેના વાલીઓએ ફોર્મ તા. ૧૫/૩/૨૦૨૬ સુધીમાં મેળવી ભરી આપી જમા કરવાના રહશે. લીમીટેડ…

Read More

લાઠીયા ગુર્જર વણકર સમાજના ઉપક્રમે ગઢાળીમાં સત્ય હાંસી કેવળ મંદિરનો ૩૨મો પાટોત્સવ ઉજવાયો: તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન ​વિવિધ ગામના આગેવાનો જ્ઞાતિ સંગઠનમાં જોડાયા, નવનિયુક્ત સરકારી કર્મચારીઓનો પણ યોજાયો સત્કાર સમારોહ ​ગઢાળી ખાતે લાઠીયા પરગણા ગુર્જર વણકર સમાજ (અઢાર ગામ) અને સત્ય હાંસી કેવળ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્ય હાંસી…

Read More

ભાવનગરના પ્રસિદ્ધ ફુલઝરીયા હનુમાનજી મંદિરના મહંત દેવલોક પામ્યા 

વિપુલ હિરાણી  ભાવનગર તા.૨૨ ભાવનગર નજીક અધેવાડા પાસે આવેલ  પ્રસિદ્ધ ફુલઝરીયા હનુમાનજી મંદિરના મહંત શ્રી પરમહંસ દાસ ઉ.વ .89 તા.22/2/26 શ્રીજી ચરણ થયેલ છે. તેમના સેવક માટે 23 2 2026 સોમવાર ના રોજ અંતિમ દર્શન સવારે 11 વાગે રાખેલ છે .પાલખીયાત્રા બપોરે 2  ફુલસરીયા મંદિર અધેવાડા થી રાખેલ છે.

Read More

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં જગદીશ ત્રિવેદીનો હાસ્ય ડાયરો યોજાયો: હિન્દી ગુજરાતી વર્ગો માટે 90 લાખ એકત્રિત: જગદીશ ત્રિવેદીને મળનારા 3.50 લાખ સીધા સમીની બાસ્પા શાળાને ટ્રાન્સફર

હરેશ જોષી, મેલબોર્ન ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રાજકોટ ગુરુકુળ તાબાનું એક શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ આવેલું છે. આ સંસ્થા દ્રારા નિર્મિત નૂતન મંદિરના પાંચ દિવસીય મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ૨૧ ફેબ્રુઆરી શનિવારે સાંજે હાસ્યકલાકાર અને સમાજસેવક ડૉ. જગદીશ ત્રિવેદીનો “ હાસ્ય ડાયરો “ યોજાયો હતો.આશરે બે હજાર જેટલાં લોકોએ સતત બે કલાક સુધી હાસ્ય અને સાહિત્યનો આનંદ માણ્યો…

Read More

ભાટિયામાં ભરવાડ સમાજના સમૂહ લગ્નમાં 42 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૬      ગોપાલક માલધારી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કલ્યાણપુર તાલુકા સમસ્ત ભરવાડ સમાજ ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ખાતે આયોજિત પાંચમા સમૂહ લગ્ન ઉત્સવમાં કુલ 42 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. સમાજની એકતા, સંસ્કૃતિ, પરંપરા અને સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતા આ સમૂહ લગ્ન ઉત્સવમાં માનવ…

Read More

ભાવનગરમાં વીર માંધાતા ગ્રુપના સમુહલગ્નમાં 151 યુગલોએ પરિણય જીવનમાં પ્રયાણ કર્યું: પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન, અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઇટાલીયા વિગેરેની ઉપસ્થિતિ

  વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૨ ભાવનગરમાં વીર માંધાતા ગ્રુપ દ્વારા સાદગી, સમાનતા અને સંસ્કારના સૂત્ર સાથે 151 દંપતીઓને સહઅસ્તિત્વ તરફ પ્રયાણ કરાવતો બારમો સમૂહલગ્ન તા. 22 ફેબ્રુઆરી 2026ના રોજ જવાહર મેદાન ખાતે ધામધૂમ અને ઝાકમઝાળ વચ્ચે યોજાયો હતો.જેમાં  અઢારેય વર્ણના કુલ 151 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડી નવજીવનનો પ્રારંભ કર્યો હતો. માંધાતા સંગઠન દ્વારા  છેલ્લા…

Read More

પોરબંદરમાં નોનવેજ માર્કેટ માટે 2.5 કરોડ ફાળવવામાં આવતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહાનગરપાલિકાને અનેક સવાલ

બજરંગ દળ ના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજર રહી મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર આપ્યું ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પોરબંદર જિલ્લા દ્વારા પોરબંદર મહાનગરપાલિકાના કમિશ્નરને એક આવેદન પત્ર આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળના મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહેલ. કમિશનર તથા વર્તમાન વહીવટદાર નોન-વેજ ખોરાક માટે અઢી કરોડ રૂપિયાની…

Read More

દ્વારકાની વ્રજ હોસ્પિટલના ઉપક્રમે માઈનર ઓપરેશનનો વિના મૂલ્યે મેગા કેમ્પ યોજાયો

– 70 થી વધુ દર્દીના ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવ્યા – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૬      દ્વારકાના સેવાભાવી ડો. સાગર કાનાણી દ્વારા પોતાના પુત્ર શ્રેષ્ઠના જન્મદિવસની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિ દ્વારા કરવામાં આવે છે.       શ્રેષ્ઠ કાનાણીના ચોથા જન્મદિવસ નિમિત્તે તાજેતરમાં ખંભાળિયાના ખ્યાતનામ જનરલ સર્જન ડો. પ્રકાશ ધારવીયા તથા દ્વારકાના સેવાભાવી ડો. સાગર કાનાણી…

Read More

​ઘોઘામાં મુસ્લિમ પરિણીતાને કાયદા વિરુદ્ધ ‘ટ્રીપલ તલાક’ આપી કાઢી મુકાતાં પોલીસ ફરિયાદ: જમાતના પ્રમુખ સામે પણ ગંભીર આક્ષેપ : ડફોડફ તલાક તલાક તલાક કહી દીધું અને છુટાછેડાના કાગળ ઉપર પરાણે સહી કરાવી લીધી

​ઘોઘામાં મુસ્લિમ પરિણીતાને કાયદા ‘ટ્રીપલ તલાક’ આપી કાઢી મુકાતા પોલીસ ફરિયાદ: જમાતના પ્રમુખ સામે ગંભીર આક્ષેપ ​ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ; લગ્નના ગણતરીના મહિનાઓમાં જ દહેજ અને અન્ય સ્ત્રી સાથેના સંબંધોના કારણે ત્રાસ આપ્યાનો પરિણીતાનો આરોપ ​ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર જિલ્લાના ઘોઘા વિસ્તારમાં કાયદા દ્વારા પ્રતિબંધિત ‘ટ્રીપલ તલાક’ (છૂટાછેડા) આપવાનો વધુ એક…

Read More

ભુંભલી ગામે શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ગુરુવારે જામશે ભવ્ય લોક ડાયરો: ચાંદની પટેલ, રવિરાજ ગઢવી, ભોળા આહીર પાઠરશે કંઠના કામણ: સંતો-મહંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં થશે હિન્દુ સ્વરાજની ઉજવણી

​ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર જિલ્લાના ભુંભલી ગામે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ‘શિવાજી રાજે ગ્રુપ (હિન્દુત્વ)’ તથા ‘ભુંભલી ગામ સમસ્ત’ દ્વારા એક ભવ્ય લોક ડાયરાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ ૧૯/૦૨/૨૦૨૬, ગુરુવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે ભુંભલીના શિવાજી ચોક ખાતે આ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. શિવાજી મહારાજના આદર્શો અને હિન્દુ સ્વરાજના…

Read More