Tuesday July 29, 2025

હરીપરની સરકારી શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસ ઉજવાયો

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૩-૨૦૨૫       ખંભાળિયા તાલુકાના હરીપર ગામની સરકારી તાલુકા શાળામાં શુક્રવારે આંતરરાષ્ટ્રીય વન દિવસની સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી. અહીં રેન્જ ફોરેસ્ટ ઓફિસર જી.કે. ડાંગર તેમજ તેમની ટીમ અને હરીપર તાલુકા શાળાના આચાર્ય કાળુભાઈ ગોજીયા સાથે શાળા પરિવાર દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી, બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ, […]

નવારતનપર પંચાયત પરિસરમાં દારૂ માટે જાણીતી પ્રવીણની દુકાન હટાવવા પંચાયતની કાર્યવાહી શરૂ: ગુંડાઓ સામે ફરજમા રુકાવટ, ધમકી અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ એફઆઇઆર કરવા પોલીસને રજૂઆત

ગામના રસ્તામાં અને પંચાયત પરિસરમાં આવેલી દુકાન હટાવી દબાણ ખુલ્લું કરવા નોટિસ પાઠવી નવા રતનપર ગ્રામ પંચાયતે સાત દિવસની મહેતલ આપી: સાત દિવસમાં યોગ્ય ખુલાસો નહીં થાય તો પંચાયત પોતાની રીતે દબાણ હટાવવા લેશે હાર્ડ એકશન નારન બારૈયા, નવારતનપરગેરકાયદે ડીઝલ, દબાણ અને દેશી દારૂના દુષણ માટે છેલ્લા વર્ષોમાં ભયંકર રીતે બદનામ થઈ ચૂકેલા ભાવનગર તાલુકાના […]

૧૦ હજારથી વધુ વસ્તી ધરાવતા ગામો સાથે અન્ય ગામોને સાંકળી ક્લસ્ટર બનાવીને માળખાકીય સુવિધા વિકસાવાશે : પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબડ

નગરપાલિકાની નજીકના વિસ્તારમાં આવતા રાજયના કુલ ૨,૯૦૦ ગામોમાં ઘન કચરાનું ડોર ટૂ ડોર એકત્રીકરણ કરી નિકાલ કરવામાં આવશે અત્યાર સુધીમાં મંજૂર કરવામાં આવેલ ૩,૧૮૯ ગ્રામ પંચાયત ઘર પૈકી, ૨,૯૩૯ નવીન ગ્રામ પંચાયતના કામો પૂર્ણ જે ગ્રામ પંચાયતો ૧૦૦ ટકા સફાઇવેરાની વસુલાત કરે છે તેમને તેમની વસુલાત જેટલી વધારાની રકમ પ્રોત્સાહક ગ્રાન્ટ સ્વરૂપે ફાળવવાની જોગવાઈ ઇ-ગ્રામ […]

છેવાડાના ગામ સુધી ‘ડિજીટલ ઈંડીયા’ સાકાર : સરકારી પ્રાથમિક શાળાના શિક્ષિકાએ બાળકોને કોમ્પ્યુટર શિક્ષિત બનાવ્યાં

જામનગર સરકારી શાળા અને શિક્ષકોની ગુણવત્તા માટે હંમેશા પ્રશ્નાર્થ કરતા લોકોની આંખ ઉઘાડનારી ઘટના તાજેતરમાં જામનગર જિલ્લામાં બનવા પામી છે.

કલ્યાણપુરના લાંબા વિસ્તારમાંથી અનઅધિકૃત રીતે રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપાયું

કલ્યાણપુર, તા. ૨૦-૦૩-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડની સૂચના મુજબ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ વજસીભાઈ પોસ્તરિયા તેમજ સુમાજભાઈ વારોતારીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે લાંબા બંદર દરિયા કાંઠા વિસ્તારમાંથી જી.જે. 03 ડી.ડી. 6804 નંબરના એક ટ્રેક્ટરને અટકાવીને ચેકિંગ કરતા આ ટ્રેક્ટરની ટ્રોલીમાં દરિયાઈ […]

ખંભાળિયાના હદપારીના ગુનાના આરોપી પ્રવીણને છરી સાથે દબોચી લેવાયો

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫         ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા એક શખ્સને તાજેતરમાં હદપારીના આદેશથી ત્રણ જિલ્લામાંથી છ માસ સુધી હદપાર કરવાનો હુકમ થયો હતો. આ વચ્ચે આજરોજ હદપારીના ઉપરોક્ત આરોપીને પોલીસે છરી સાથે ઝડપી લઇ, હદપારીના હુકમનો ભંગ કરવા સબબ કાર્યવાહી કરી હતી.         આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો […]

તરુણને નશાની હાલતમાં લાવીને છરીથી મિત્રની હત્યા કરનાર હર્ષ ઝડપાયો : ભાવિ પત્નીને મોજ કરવવા માટે પૈસાની જરુર હોવાથી હત્યા બાદ લૂટ કરી હતી

ખંભાળિયા: પૈસાની લાલચે તરુણની હત્યા નિપજાવનાર આરોપી મિત્રને પોલીસે દબોચી લીધો – તરુણને નશાની હાલતમાં લાવીને છરી વડે નીપજાવી હતી હત્યા – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫        ખંભાળિયામાં રહેતા આશરે 16 વર્ષના એક તરુણની છરી વડે હત્યા નિપજાવી, તેની લાશ ફેંકી દેવાના પ્રકરણમાં નોંધાયેલી પોલીસ ફરિયાદને અનુલક્ષીને એલસીબી પોલીસે તાકીદની કાર્યવાહી […]

ખંભાળિયામાં શનિવારે રામા મંડળનું આયોજન

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૪          ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલા શક્તિનગરના મેદાનમાં આગામી શનિવાર તારીખ 22 મીના રોજ રાત્રે 10 વાગ્યે માણેક વાડાના પ્રખ્યાત જય રામદેવ રામા મંડળનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.            અહીંના જાણીતા ગાયત્રી ગરબા મંડળ દ્વારા આયોજિત આ રામા મંડળમાં ધર્મલાભ લેવા શહેર તથા આસપાસની […]

દુઃખદ અવસાન – પ્રાર્થનાસભા : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫ દુઃખદ અવસાન – પ્રાર્થનાસભા જામ ખંભાળિયા: સુરેશભાઈ ગીરધરલાલ દત્તાણી (ગગુભાઈ દત્તાણી વાળા) (ઉ.વ. 71) તે સંજયભાઈના મોટાભાઈ તેમજ સ્વ. કિશોરભાઈ અને સ્વ. નરેન્દ્રભાઈના નાનાભાઈ તા. 21 મી ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તેમજ સાદડી શનિવાર તારીખ 22 મીના રોજ સાંજે 5 થી 5:30 ભાઈઓ તથા બહેનો માટે અત્રે જલારામ […]

ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતીની બેઠક યોજાઈ

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતીની બેઠક ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર આર.એમ. તન્નાની અઘ્યક્ષતામાં યોજાઈ હતી.           આ બેઠકમાં વર્ષ 2023 અને 2024 દરમ્યાન જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતોની સંખ્યા અને તેની ગંભીરતા અને કારણ મુજબનું વર્ગીકરણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. જેના […]

Back to Top