ખંભાળિયા નગરપાલિકામાં ચૂંટણીમાં પરિણામ પૂર્વે જ વોર્ડ નંબર છ બિનહરીફ જાહેર
– વોર્ડ નં. 8 માં પણ એક સદસ્યા બિનહરીફ – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે યોજાઈ ગયેલી ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મતદાન પૂર્વે જ વોર્ડ નંબર 6 ના તમામ ચાર સભ્યો બિનહરીફ જાહેર થયા છે. આ સાથે વોર્ડ નંબર 8 માં પણ એક મહિલા સદસ્યા બિનહરીફ બન્યા છે. …
