બગસરામાં મોરારિબાપુના હસ્તે પાંચ નારીરત્નોનું સન્માન: માતૃશક્તિમાં સાક્ષાત્ ભગવાનનો વાસ હોવાનો બાપુનો ભાવસંદેશ
માતૃશરીર એ દૈવી વિભૂતિઓનું કેન્દ્ર છે: ભગવદ્ ગીતાના સંદર્ભ સાથે નારીશક્તિનું મહિમાગાન કરતા મોરારિબાપુ ધ ગ્રેટ વર્લ્ડ, બગસરા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે બગસરાની પવિત્ર ધરા પર માતૃશક્તિના વંદનનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ સમારોહમાં પ્રસિદ્ધ રામાયણી મોરારિબાપુના વરદહસ્તે વિવિધ ક્ષેત્રે પ્રતિભા ધરાવતી પાંચ નારીરત્નોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે બાપુએ નારીશક્તિને વંદન કરતા…
