AMRELI
પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં યોજાશે કાગ વંદનાનો ત્રિવિધ કાર્યક્રમ
હરેશ જોષી, મજાદર મજાદરના માડુ, ભક્ત કવિ દુલા ભાયા કાગની ૪૮મી પૂણ્ય તિથિ- ફાગણ સુદ ચોથના દિવસે, તારીખ ૩- ૩- ૨૦૨૫ના રોજ પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં કાગધામ, મજાદર ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે.પૂજ્ય બાપુની પ્રેરણાથી, ૨૦૦૨થી કાગબાપુની પુણ્ય તિથિ ઉપર “કાગ એવૉર્ડ” સાથે “કાગ વંદના” નો ઉપક્રમ આરંભાયો. એ રીતે આ ૨૪ મો એવૉર્ડ અર્પણ કાર્યક્રમ છે….
સગીરાના અપહરણના કેસમાં રાજકોટના શખ્સને 7 વર્ષની કેદ ફટકારતી ખંભાળિયા સ્પેશિયલ પોકસો કોર્ટ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫ રાજકોટ તાલુકાના સાપર વિસ્તારમાં હાલ રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના રહીશ જયદીપ કાનાભાઈ ભેડા નામના શખ્સ દ્વારા થોડા સમય પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિસ્તારમાં રહેતી એક સગીરાને લલચાવી, ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી, અને તેણીના માતા-પિતાના કાયદેસરના વાલીપણામાંથી મોટરકાર મારફતે અપહરણ કરીને…
22મી ફેબ્રુઆરીથી 27મી ફેબ્રુઆરી દરમિયાન અમરેલી-જૂનાગઢ વચ્ચે દોડશે “મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ” ટ્રેન
જૂનાગઢમાં યોજાનારા “મહાશિવરાત્રી મેળા” માટે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિયોની સુવિધા માટે 22.02.2025 થી 27.02.2025 સુધી મીટરગેજ સેક્શનમાં અમરેલી અને જૂનાગઢ સ્ટેશનો વચ્ચે “મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ” ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:- મીટરગેજ “મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન” અમરેલી-જૂનાગઢ-અમરેલી અમરેલીથી…
રાજકોટના લેખક એસ. બી. ગોહિલના પુસ્તક “એક પોલીસ અમલદારના અનુભવો”ને સાહિત્ય અકાદમીના આત્મકથા વિભાગનું પ્રથમ ઇનામ
રાજકોટ, તા.19ગુજરાતભરમાં પોતાની એક ઉજ્જવળ અને યશસ્વી પોલીસ કારકિર્દી બાદ નિવૃત્ત થયેલા એસીપી એસ બી ગોહિલ દ્વારા લિખિત “એક પોલીસ અમલદારના અનુભવો” પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમીનો રેખાચિત્ર-પત્ર-આત્મકથાજીવનચરિત્ર વિભાગનો પ્રથમ એવોર્ડ જાહેર થયો છે.ઉલ્લેખનીય છે કે પોતાની સુદીર્ઘ પોલીસ કારકિર્દી બાદ નિવૃત્ત થયા પછી લેખક બનેલા સહદેવસિંહ ગોહિલે પોતાના પોલીસ અધિકારી તરીકેના પ્રથમ દિવસથી લઈને અંતિમ…
અમરેલીના ગોઢાવદ૨ના તલાટી કમ મંત્રીનો લાંચના કેસમાં નિર્દોષ છૂટકા૨ો ક૨ાવતા સીનીય૨ એડવોકેટ ઉદયન ત્રિવેદી
ફરીયાદ પક્ષ કેસ સાબીત કરી શકેલ ન હોઇ આરોપી શૈલેષ જોષીને અમરેલીની સ્પેશ્યલ એ.સી.બી. કોર્ટના સ્પેશ્યલ જજ આર.વી. બુખારીએ નિર્દોષ ઠરાવી છોડવા હુકમ કર્યો અમરેલીએસીબીના કેસો સામાન્ય રીતે આરોપના બદલે પુરાવા સાથેના જ ગણાતા હોવાને કારણે બહુ ઓછા કેસ એવા જોવા મળે છે કે જેમાં એસીબીએ કેસ કર્યા પછી આરોપી છૂટતા હોય. આ સ્થિતિ વચ્ચે…
બાબરાના અપહરણ કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો કરાવતા એડવોકેટ હરનીલ ત્રિવેદી
અમરેલીએડવોકેટ હરનીલ ત્રિવેદીની ધારદાર દલીલો ને ધ્યાને લઇ અમરેલીના સ્પે. પોકસો કોર્ટ ના જજ ડી.એસ. શ્રીવાસ્તવે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ કામે બાબરા કરીયાણા રોડ પર રહેતા ભોગ બનનારને આરોપી શૈલેન્દ્રકુમાર મહાવીરસેન લલચાવી ફોસલાવી બદકામ ક૨વાના ઈરાદાથી ભોગ બનનારને કાયદેસ૨ના વાલીપણામાંથી ઉપાડી ગયેલ હતા. તે અંગેની ફરીયાદ ફરીયાદીએ બાબરા પોલીસ સ્ટેશનમાં…
દેવળીયા અને વીજપડી ગામના બે વ્યક્તિઓના મોબાઈલ ફોનની ચોરી
અમરેલીઅમરેલી જિલ્લામાં દેવળીયા ગામ અને રાજુલા તાલુકાના વીજપડી ગામના બે વ્યક્તિઓના મોબાઇલ ફોનની જાહેરમાંથી ચોરી થયાની બે ફરિયાદ અલગ-અલગ થાણામાં નોંધાવવા પામી છે.પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે વિનીતભાઇ ભરતભાઇ કવીશ્વર (ઉ.વ.૨૩ ઘંઘો.પ્રા નોકરી રહે.દેવળીયા (ચક્કરગઢ) તા.જી.અમરેલી)એ એક અજાણ્યા શખ્સ સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ મોટરસાયકલ લઈને અમરેલીથી જેસર તાલુકાના…
પ્રેમી સાથે ભાગેલી યુવતી ઘરે પાછી ફરી પણ માવતરે ના રાખી અને…માવતર સાથે સમાધાન કરી દેવાના બહાને કાકાએ કરી ભત્રીજીની છેડતી
માવતરે પોતાની સાથે નહીં રાખતા યુવતી ભાડાના મકાનમાં એકલી રહેવા લાગી હતી અમરેલીરાજુલાની એક યુવતી પોતાના માવતરની મરજી વિરુદ્ધ એક વ્યક્તિ સાથે ભાગી ગયા બાદ તેની સાથે મનમેળ નહીં રહેતા તે માવતર ના ઘરે પાછી ફરી હતી પરંતુ માવતરે તેને સાથે નહીં રાખતા પોતે એકલી ભાડાના મકાનમાં રહેવા લાગી હતી તે દરમિયાન તેનો એક કાકો…
બોરાળા નજીક વિચિત્ર માર્ગ અકસ્માતમાં એકનું મોત
અમરેલીઅમરેલી જિલ્લાના ખાંભા પંથકના બોરાળા ગામ નજીક એક માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે જાવેદભાઇ ગફારભાઇ શાહમદાર (ઉ.વ.૪૦ ઘઘો.વેપાર (ઇમીટેશન) રહે. બગસરા નદીપરા શાળા નં.૦૨ ની પાછળ તા. બગસરા જી.અમરેલી)એ મહીન્દ્રા કંપનીની વિરો ગાડી જેના આર.ટી.ઓ રજી નં.GJ-14-2-5865 ગાડીનો ચાલક સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર ફરિયાદી…
