Headlines

મીઠાપુરમાં ચેક રિટર્ન કેસની સજાનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૪-૨૦૨૬      ઓખા મંડળના ભીમરાણા ગામે રહેતા ગોપાલ સુકાભાઈ હાથીયા નામના 24 વર્ષના શખ્સ સામે વર્ષ 2023 ના સમયગાળામાં ઓખાની કોર્ટમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે કરવામાં આવેલી કાર્યવાહીમાં નામદાર અદાલતે આરોપીને એક વર્ષની સાદી કેદ તથા ચેકની બાકી રહેતી રકમ રૂ. 4,10,000 નો દંડ ભરવા માટેનો હુકમ કર્યો હતો….

Read More

કલ્યાણપુર નજીક કારની ઠોકરે વૃદ્ધનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૪-૨૦૨૬        કલ્યાણપુરથી આશરે 14 કિલોમીટર દૂર રાવલ ગામ તરફ જતા રસ્તે ટંકારીયા ગામ નજીક પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 04 સી.આર. 6102 નંબરની ટાટા નેક્સન મોટરકારના ચાલકે આ માર્ગ પર જી.જે. 13 એચ. 7753 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા પબાભાઈ હાજાભાઈ ચાવડા નામના વૃદ્ધને અડફેટે લેતા તેમને…

Read More

ઈન્સ્ટાગ્રામની મદદથી બોગસ લાયસન્સ બનાવતો કલ્યાણપુરનો શખ્સ બે દિવસના રિમાન્ડ પર: લાયસન્સ દીઠ રૂ. 3થી 8 હજાર પડાવતો હતો

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૪-૨૦૨૬     કલ્યાણપુરમાં રહેતા એક ભેજાબાજ યુવાને મોબાઈલ ફોન મારફતે અનેક વ્યક્તિઓના બોગસ લાયસન્સ બનાવી સુનિયોજિત રીતે છેતરપિંડી કરનારા કિશન નટવરલાલ સોમૈયા નામના શખ્સ ને એલસીબી પોલીસે ઝડપી લઇ, બે દિવસના રિમાન્ડ પર લીધો છે.      કલ્યાણપુર સાથે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચકચારી બની ગયેલા આ પ્રકારની વિગત મુજબ કલ્યાણપુરમાં…

Read More

અખાત્રીજ (અક્ષય તૃતીયા)” નિમિત્તે 20 એપ્રિલ, 2026ના રોજ પાલિતાણા થી બાન્દ્રા માટે સ્પેશિયલ ટ્રેન ચાલશે, ટિકિટ બુકિંગ 17 એપ્રિલથી શરૂ થશે

શંભુ સિંહ, ભાવનગર યાત્રીઓની સુવિધા તેમજ “અખત્રીજ (અક્ષય તૃતીયા)”ના અવસર પર પાલિતાણા જૈન મંદિર ખાતે વધતી શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડે પાલિતાણા અને બાન્દ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠી મુજબ ટ્રેનની વિગતો નીચે મુજબ છેઃટ્રેન સંચાલન…

Read More

હવામાન ખાતાની આગાહીઓ હવે પડે છે સાચી

પરિચય ગુજરાતમાં હવામાન નિયંત્રણને લઈને હવામાન ખાતાનો મહત્ત્વ પૂરો પાડવાનો ઉદેશ્ય એ છે કે તે ઊંડાણપૂર્વકની અને સમય અનુસાર અદ્યતન માહિતી પ્રદાન કરી શકે. ગુજરાત રાજ્ય, તેના દ્રષ્ટાંક અને અપૂરતું સ્ત્રોત બંનેને ધ્યાનમાં રાખીને, હજારો વર્ષે હવામાન પરિવર્તના અને તેના પરિણામોના સર્જનાનો એક લંબિયાભ ભાગ માનવામાં આવે છે. હવામાન ખાતાની આગાહી ઉપર, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય…

Read More

પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે પોલીસ એક્શનમાં: 685 હથિયારો જમા, 30 અસામાજિક તત્વો તડીપાર

​ચૂંટણી આચારસંહિતાના અમલ દરમિયાન 1856 શખ્સો સામે અટકાયતી પગલાં અને 3.69 લાખનો દારૂ ઝડપી પાડતી પોલીસ: કુલ 4172 વાહનોનું સઘન ચેકિંગ ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026ને અનુલક્ષીને પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા માટે પોલીસ વિભાગ દ્વારા આક્રમક કામગીરી હાથ ધરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિમય અને ભયમુક્ત…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણીને અનુલક્ષીને પોલીસ તંત્રની સધન કાર્યવાહી

– 10 શખ્સો સામે પાસા, 603 હથિયાર જમા લેવાયા – – એનડીપીએસનો ગુનો દાખલ થયો – જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૬     દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. 26 એપ્રિલના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા પોલીસે કડક હાથે કામગીરી કરી અને ફરાર ગુનેગારોને ઝડપી લેવા, ગંભીર ગુના સબબ પાસા કાર્યવાહી,…

Read More

અનંત અંબાણી દ્વારા “નિઃસ્વાર્થ અનંત સેવા” -રિલાયન્સની વેટરનરી હોસ્પિટલમાં 10 વર્ષમાં ત્રણ લાખ અબોલ જીવોની નિઃશુલ્ક સેવા

– – અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણીના માટે પડાણામાં આજે પશુપાલન પરિસંવાદ – જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૬        રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સેવાકીય અભિગમ રિલાયન્સ ફાઉન્ડેશનના નેતૃત્વમાં જામનગરના પડાણા ગામે ચાલતી વેટરનરી હોસ્પિટલ (પશુ દવાખાનું) એ 10 વર્ષમાં ત્રણ લાખ અબોલ જીવોની વિના મૂલ્યે 24×7 સારવારનો ઐતિહાસિક સિમાચિહ્ન હાંસલ કર્યો છે. હોસ્પિટલની 10મી વર્ષગાંઠ તથા…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણીઓ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં બેઠકમાં વિવિધ વિગતો જાહેર કરાઈ

– જિલ્લામાં કુલ 4.51 લાખ મતદારો પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ – જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૬       રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયત, ખંભાળિયા તથા જામ રાવલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને સલાયા નગરપાલિકાની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવેલી છે. આગામી તા. 26 એપ્રિલના રોજ મતદાન તેમજ તા. 28…

Read More

​નવા-જુના રતનપર, સુરકા અને રામપરમાં કોંગ્રેસનું ઝંઝાવતી પ્રચાર અભિયાન: ભાજપના ઉમેદવારોની છબી ખરડાતા પરિવર્તનના એંધાણ

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ચૂંટણીનો જંગ જામતાની સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને નવા-જુના રતનપર, સુરકા અને રામપર પંથકમાં કોંગ્રેસ દ્વારા પ્રચાર બેઠકોનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ વખતે કોંગ્રેસ પક્ષે ‘ક્લીન ઈમેજ’ ધરાવતા અને કોઈ પણ પ્રકારના કૌભાંડોમાં સામેલ ન હોય તેવા ઉમેદવારો પર પસંદગી ઉતારતા મતદારોમાં…

Read More