Headlines

ખંભાળિયાના સામાણી પરિવારના દ્વારે લગ્નન ો રૂડો અવસર

શુભ વિવાહ :: ચિ અમન * ચિ. ટીશા :: ખંભાળિયાના શ્રીમતી કાજલબેન સ્વ. લલીતભાઈ (લખન) ત્રિકમદાસ સામાણીના સુપુત્ર તથા શ્રી હસમુખભાઈ સામાણીના ભત્રીજા ચિ. અમનના શુભ લગ્ન શ્રીમતી ગીતાબેન તથા શ્રી ચેતનભાઈ નારાયણદાસ ગોકાણીની સુપુત્રી ચિ. ટીશા સાથે શનિવાર તારીખ 25-04-2026 ના શુભ દિને અત્રે બેઠક રોડ ઉપર આવેલા શ્રી રાજપુત સેવા સમાજ ખાતે યોજાયા…

Read More

કલ્યાણપુર નજીક કારની ઠોકરે બાઈક સવાર દંપ તિ ખંડિત

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૪-૨૦૨૬ કલ્યાણપુર નજીક પુરપાટ જતી એક મોટરકારની ઠોકરે બાઈક પર જઈ રહેલા કાનપર શેરડી ગામના દંપતી-પુત્ર સાથે થયેલા અકસ્માતમાં મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે પિતા-પુત્રને ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ કરુણ બનાવની વિગત એવી છે કે કલ્યાણપુર તાલુકાના કાનપર શેરડી ગામે રહેતા વજશીભાઈ અરજણભાઈ ચાવડા નામના 41 વર્ષના યુવાન મંગળવારે…

Read More

ભાણવડ નજીક રીક્ષા અકસ્માતમાં યુવાનનું મૃ ત્યુ

જામ ખંભાળિયા, તા. ૨૩: ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા રાજુભાઈ ગોવિંદભાઈ સોલંકી નામના 35 વર્ષના યુવાન ગત તા. 18 ના રોજ જી.જે. 10 યુ. 8858 નંબરના છકડો રીક્ષામાં બેસીને જઈ રહ્યા હતા. ત્યારે ભાણવડથી આશરે 6 કિલોમીટર દૂર ભેનકવડ વિસ્તારમાં પહોંચતા આ છકડા રિક્ષાના ચાલક વિજય રાજુભાઈ પરમારએ પોતાનો છકડા રીક્ષા પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવી,…

Read More

​ભાવનગરના નવા રતનપરમાં મહેતા પરિવારના આંગણે યાજ્ઞિકનો ભવ્ય યજ્ઞોપવિત સંસ્કાર મહોત્સવ યોજાશે

​ધાર્મિક પરંપરા અને સામાજિક ઉમંગના સંગમ સાથે રમેશભાઈ મહેતાના પરિવારમાં મંગલ અવસર: ત્રણ દિવસીય શાસ્ત્રોક્ત વિધિઓ અને સ્નેહમિલનનું આયોજન ​ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર: ​ભાવનગરના નવા રતનપર વિસ્તારમાં આગામી સમયમાં એક પવિત્ર અને માંગલિક પ્રસંગની શરણાઈઓ ગુંજવા જઈ રહી છે. નવા રતનપર ગ્રામ પંચાયતની બાજુમાં નિવાસસ્થાન ધરાવતા રમેશભાઈ જયશંકરભાઈ મહેતાના પરિવારમાં તેમના પૌત્ર યાજ્ઞિકનો યજ્ઞોપવિત…

Read More

ભાવનગરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમીકરણો પલટાયા: હાથબમાં પંજો મજબૂત, તો નવારતનપરમાં ખીલશે કમળ : કોંગ્રેસમાં ભળેલા લુખ્ખા અસામાજિક તત્વો જ કોંગ્રેસને હરાવશે

​બંને બેઠકો પર ક્રોસ વોટિંગની પ્રબળ શક્યતા: નવારતનપર તાલુકા બેઠક પર ઉમેદવારની નિષ્ક્રિયતા અને નબળા જનસંપર્કને કારણે કોંગ્રેસના ગઢમાં ગાબડું ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને હાથબ જિલ્લા પંચાયત અને નવારતનપર તાલુકા પંચાયત બેઠક…

Read More

[[[પહેલી ધારની વાત – નારન બારૈયા]]] :ડીજેના કર્કશ અવાજ, ધ્વનિ પ્રદૂષણને કારણે દર વર્ષે હજારો લોકોના મોત છતાં કાયદાનું પાલન માત્ર કાગળ પર

ભારતમાં વધતા જતા ઘોંઘાટના પ્રદૂષણથી હાર્ટ એટેક અને ગંભીર બીમારીઓનું જોખમ વધ્યું વર્તમાન સમયમાં આપણી આસપાસ થતા ઘોંઘાટની માનવ જીવન પર અત્યંત ગંભીર અને નકારાત્મક અસરો જોવા મળી રહી છે. લાંબા સમય સુધી થતો આ અવાજ માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક નુકસાનમાં પણ સતત વધારો કરી રહ્યો છે. ખાસ કરીને લગ્ન પ્રસંગો અને અન્ય…

Read More

“આ વખતે જનતા પરિવર્તનના મૂડમાં છે” – અશોક ગોહિલ ‘બાદલ’

ભાવનગર તાલુકા કોંગ્રેસના પ્રમુખ અને અખિલ ભારતીય કોળી સમાજના ભાવનગર જિલ્લા ઉપપ્રમુખ -લોકસેવાના “ધુરંધર” અશોક ગોહિલ “બાદલ” સાથે ખાસ મુલાકાત ​હાથબ સીટ પર કોંગ્રેસનો હુંકાર: નિઃસ્વાર્થ જનસેવા અને નૈતિકતાના જોરે ભાજપના ગઢમાં ગાબડું પાડવા અશોકભાઈ બાદલ તૈયાર ધ ગ્રેટ વર્લ્ડ, ​ભાવનગર ​ભાવનગર જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો…

Read More

આ વખતે જનતા પરિવર્તનના મૂડમાં છે – અશોક ગોહિલ ‘બાદલ’

“આ વખતે જનતા પરિવર્તનના મૂડમાં છે” – અશોક ગોહિલ ‘બાદલ’ ભાવનગર તાલુકા કોંગ્રેસના પ્રમુખ અને અખિલ ભારતીય કોળી સમાજના ભાવનગર જિલ્લા ઉપપ્રમુખ -લોકસેવાના “ધુરંધર” અશોક ગોહિલ “બાદલ” સાથે ખાસ મુલાકાત હાથબ સીટ પર કોંગ્રેસનો હુંકાર: નિઃસ્વાર્થ જનસેવા અને નૈતિકતાના જોરે ભાજપના ગઢમાં ગાબડું પાડવા અશોકભાઈ બાદલ તૈયાર ધ ગ્રેટ વર્લ્ડ, ​ભાવનગર ​ભાવનગર જિલ્લા પંચાયતની આગામી…

Read More

દ્વારકામાં તસ્કરોના પરોણા: મોબાઈલ રોકડની ચોરી

દ્વારકામાં તસ્કરોના પરોણા: મોબાઈલ રોકડની ચોરી જામ ખંભાળિયા, તા. ૨૨-૦૪-૨૦૨૬ દ્વારકાથી આશરે ચાર કિલોમીટર દૂર પોરબંદર હાઈવે પર આવેલા બરડીયા ગામે ગત તારીખ 19 ના રોજ રાત્રિના સમયે કેટલાક પરપ્રાંતિય શ્રમિક યુવાનો સુતા હતા, ત્યારે કોઈ અજાણ્યા તસ્કરો અહીં આવ્યા હતા અને જુદા જુદા આસામીઓના રૂ. 13 હજાર રોકડા તથા રૂપિયા 10,000 ની કિંમતના જુદા…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિના સંદેશો પાઠવતી રંગોળી બનાવાઇ

– જાગૃતિ અર્થે ખંભાળિયા મ્યુ.માં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં ઈ.વી.એમ. નિદર્શન – જામ ખંભાળિયા, તા. ૨૧-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને નાગરિકોમાં મતદાન અંગે જાગૃતતા ફેલાય તેવા ઉમદા હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રાજેશ તન્ના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અન્વયે…

Read More