– એલસીબી પોલીસની કાર્યવાહી – જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા નરેશભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા નામના 37 વર્ષના યુવાન તાજેતરમાં તેમના રહેણાંક મકાનમાં બહારથી તાળું મારીને નવરાત્રી જોવા માટે વાડીનાર નીચાણમાં ગયા હતા. ત્યારે રાત્રિના આશરે નવ એક વાગ્યાથી 11 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અજાણ્યા તસ્કરોએ મકાનના દરવાજાનું તાળું તોડી […]
Category: CRIME
ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ: આરોપીઓ ફરાર
કુંજન રાડિયા જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં દેશી દારૂની પ્રવૃત્તિ માટે કુખ્યાત બની ગયેલા બરડા ડુંગર વિસ્તારમાં તત્વો દ્વારા કરવામાં આવેલી આવી રહેલી દેશી દારૂની પ્રવૃત્તિ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તેમજ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિની સૂચના મુજબ ભાણવડ પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. કે.કે. મારુ […]
પુત્રની સગાઈ થતી ન હોવાથી કલ્યાણપુરના આધેડે જિંદગી ટૂંકાવી
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૫ કલ્યાણપુરના પાદરવાડી સીમ વિસ્તારમાં રહેતા રાજશીભાઈ સાજનભાઈ ડાગર નામના 55 વર્ષના આહિર આધેડે પોતાની વાડીના શેઢામાં પાકમાં છાંટવાની જંતુનાશક ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક રાજશીભાઈ lના પુત્ર લખમણભાઈની સગાઈ થતી ન હોવાથી આ અંગેની ચિંતામાં તેમણે ઉપરોક્ત પગલું ભર્યું […]
ખંભાળિયા હાઈવે માર્ગ પર બાઈક સ્ટંટ કરતા બાર શખ્સો ઝડપાયા: વાહનો કબજે
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૫ ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર બેફામ રીતે બાઇક ચલાવી, સ્ટંટ કરતા 12 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. આ સમગ્ર મામલે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા – દ્વારકા હાઈવે પર કેટલાક વાહન ચાલકો પોતાનું વાહન પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવીને આંતરિક રેસ […]
ખંભાળિયામાં ગુમ થયેલા તરુણ મૃતદેહ મળ્યો
– વાલ્મિકી સમાજના તરુણના મૃતદેહ સંદર્ભે પોલીસ તપાસ – જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૫ ખંભાળિયાના શાંતિ નિકેતન વિસ્તારમાં રહેતો 16 વર્ષનો એક તરુણ આજથી આશરે ચાર દિવસ પૂર્વે લાપતા બન્યા બાદ ગઈકાલે રાત્રિના સમયે એક અવાવરૂ સંપમાંથી તેનો મૃતદેહ મળી આવતા ભારે ચર્ચા મચી જવા પામી છે. આ અંગેની વિગત […]
નવા રતનપરમાં દારૂના ધંધાર્થીએ બીજાની જમીન પોતાના નામે કરવા તલાટી મંત્રીને આપી ખૂનની ધમકી
પોતાના બે પુત્રો સાથે પંચાયત ઓફિસે ઘસી આવેલા પ્રવીણ ઘેલા સામે ફરજમાં રૂકાવટ સહિતના મામલે પોલીસ ફરિયાદ જાહેર કરતા તલાટી મંત્રી દલસુખ જાની ભાવનગર ભાવનગર તાલુકાના નવારતનપર ગામે વર્ષોથી દારૂના ધંધા માટે જાણીતા એવા પ્રવીણ ઘેલા વાઘેલા અને તેના બે પુત્રો તથા સાગરિતોએ નવારતનપર ગામની પંચાયત કચેરીમાં પ્રવેશ કરી, ગામના જીવા રણછોડનો પ્લોટ પોતાના નામે […]
ભાવનગરમાં 3.30 લાખના મેથા એમ્ફેટામાઇન ડ્રગ્સ સાથે અલ્તાફ ઝડપાયો
૩૩ ગ્રામ ૭૧ મીલી ગ્રામના મેથા એમ્ફેટામાઇન કિં.રૂ.૩,૩૭,૧૦૦/- ડ્રગ્સના જથ્થા સાથે એક ઇસમ ઝડપી લેતી ભાવનગર એસઓજી નારન બારૈયા, ભાવનગર ગુજરાત સરકાર દ્વારા “નશા મુક્ત ગુજરાત” અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ તે અંતર્ગત ભાવનગર રેન્જ આઇ.જી.પી ગૌતમ પરમાર અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલે ભાવનગર જીલ્લામાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને સંપુર્ણ નેસ્તનાબુદ કરવા માટે […]
પાલિતાણામાં મિલકતના ડખામાં ભાઈએ જ કરી ભાઈની હત્યા: આરોપી જયેન્દ્રસિંહની ધરપકડ
પંદરેક દિવસ પૂર્વે ભાઈ સાથે મિલકતના ભાગ પડ્યા હતા: પાલીતાણા પી.આઈ બીએમ કરમટાની ટીમે આરોપીની ધરપકડ કરી આકરી પૂછપરછ હાથ કરી ભાવનગરપાલિતાણાના સર્વોદય સોસાયટીના નાંકે રહેતા ભગીરથસિંહ ગોહિલ નામના ૩૦ વર્ષીય યુવકનો મૃતદેહ હોવાનુ બહાર આવ્યુ હતું પરંતુ યુવકની હત્યા કે આત્મહત્યા તે મામલે ચર્ચાનો વિષય બન્યો હતો. આખરે પાલીતાણા પોલીસે આજે તપાસ દરમિયાન આરોપી […]
ખંભાળિયામાં સામાજિક દૂષણ ફેલાવતા માથાભારે શખ્સને કરાયો તડીપાર
જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૫ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તાજેતરમાં સમાજમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તેમજ લુખ્ખાગીરી કરતા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરી અને પાસા કે તડીપાર જેવી દરખાસ્ત તૈયાર કરીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચનાને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ પોલીસ પ્રશાસન દ્વારા આ […]
બાંગ્લાદેશ બોર્ડર ક્રોસ કરીને ભારતમાં ઘુસણખોરી કરીને દ્વારકા ઘૂસી આવેલી પાંચ બાંગ્લાદેશી મહીલાઓ ઝબ્બે
– એસ.ઓ.જી. પોલીસે સિલસિલા બંધ વિગતો મેળવી – જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૫ ભારતના છેવાડાના અને સંવેદનશીલ એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કાંઠે પોલીસ તંત્ર દ્વારા વિદેશથી ઘુસી આવતા નાગરિકો તેમજ માદક પદાર્થો સંદર્ભે સધન કાર્યવાહી કરવામાં આવે છે. આ વચ્ચે રવિવારે દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી બાંગ્લાદેશની રહીશ એવી પાંચ મહિલાઓને એસ.ઓ.જી. પોલીસે ઝડપી […]
