જામ ખંભાળિયા, તા. ૨૬-૦૩-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના ચોખંડા ગામની રહીશ ઋષીકા સોમાતભાઈ ગોજીયાએ એચ.એસ.સી. સુધીનો અભ્યાસ રાજકોટ ખાતે પૂર્ણ કરી, તાજેતરમાં જામનગરની ગુલાબકુંવરબા આયુર્વેદીક યુનિવર્સિટીમાંથી 14 માં ક્રમ સાથે ડોક્ટર (બી.એચ.એમ.એસ.) ની ડીગ્રી પ્રાપ્ત કરી છે. તેમણે સમસ્ત આહીર સમાજ તેમજ નાના એવા ચોખંડા ગામનું ગૌરવ વધાર્યું છે. પોતાની આ […]
Category: EDUCATION
પ્રખરતા શોધ કસોટીનું પરિણામ: ટીમાણાની પૂનમ ધારૈયા 99.99 પીઆર સાથે રાજ્યમાં પ્રથમ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા લેવાયેલ પ્રખરતા શોધ કસોટી (TST) – 2025 માં ગણેશ શાળા – ટીમાણાના વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિ રાજ્યમાં પ્રથમ ક્રમાંકે રહેલા પૂનમબેન ધારૈયાએ (99.99 PR) ગૌરવ રૂપ સિદ્ધિ હાંસલ કરી
ગુજરાત શૈક્ષણિક મંચની ત્રિદિવસીય સંગોષ્ઠિ-7 નર્મદા જિલ્લાના એકતા નગરમાં યોજાશે
‘શિક્ષણમાં મૂલ્યાંકન’ પર શિક્ષણવિદોનું તારીખ 29 થી 31 દરમિયાન ચિંતન (હરેશ જોશી – એકતાનગર) ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ નામની અવૈધિક સંસ્થા છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતના ગુણવત્તા યુક્ત શિક્ષણ અને શિક્ષકોને પ્રેરણાપથ બનવા યતકિંચિત પ્રયાસ કરી રહી છે.દર છ માસે ગુજરાતના કોઈ ખૂણે શિક્ષણના વિવિધ વિષયો પર ચિંતન-મનનનો સંગોષ્ઠિ-પરિસંવાદ કાર્યક્રમ યોજાય છે.તાજેતરમાં આ ત્રિદિવસીય કાર્યક્રમ એકતા […]
શિક્ષકોનું અનોખું પક્ષીપ્રેમ શિક્ષણ: ફુલસર પ્રાથમિક શાળાએ બાળકોને પાણીના કુંડા ભેટ આપ્યાં
હરેશ જોષી, ફુલસર હાલમાં ઉનાળાના ધગધગતા તાપની વચ્ચે ફુલસર પ્રાથમિક શાળા ફુલસર સરકારી પ્રાથમિક શાળા દ્વારા પક્ષીપ્રેમનો આદર્શ નમૂનો પૂરુ પાડતા બાળકો અને શિક્ષકોના સહિયારા પ્રયાસથી ૧૦૦ થી વધારે કુંડા શાળા દ્વારા તમામ બાળકોને આપવામાં આવ્યા. જે સમયે પાણી માટે માણસો પણ તરફડે, એવી પરિસ્થિતિમાં પક્ષીઓને પાણીની જરૂર કેમ ન હોય…? આ સહાનુભૂતિથી તમામ બાળકો […]
ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના આમંત્રણથી હરિયાણાના કુરુક્ષેત્રમાં યોજાઈ વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળની બેઠક
ટ્રસ્ટી મંડળના સભ્યોએ ગુરુકુલ કુરુક્ષેત્રની વિવિધ વિદ્યાશાખાઓ, વિવિઘ પ્રકલ્પો અને 180 એકરમાં વિસ્તરેલા ગુરુકુલ પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી બેઠકમાં શિક્ષણ અને સંશોધનને વધુ વેગ મળે એ માટે મહત્વના નિર્ણયો લેવાયા : * વર્ષ 2025-26ના અંદાજપત્રને મંજૂરી ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના આમંત્રણથી ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળની બેઠક તેમના વતન હરિયાણાના કુરુક્ષેત્રમાં […]
જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 માં ગણેશ શાળા – ટીમાણાના 21 બાળકો પસંદગી પામ્યા
હરેશ જોષી, ટીમાણા આજરોજ તારીખ 22 3 2025 ને શનિવારના રોજ જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ – 6ની ચોથી પ્રતીક્ષા યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ગણેશ શાળા ટીમાણાનો વધુ એક વિદ્યાર્થી પંડ્યા કનિષ્ક ભાવેશભાઈ (દાંત્રડ) પસંદગી પામ્યા છે. આ સાથે જ ગણેશ શાળા – ટીમાણાના કુલ 21 બાળકો ચાલુ શૈક્ષણિક વર્ષે જવાહર નવોદય પ્રવેશ […]
હરીપરની સરકારી શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસ ઉજવાયો
જામ ખંભાળિયા, તા. ૨૨-૦૩-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના હરીપર ગામની સરકારી તાલુકા શાળામાં શુક્રવારે આંતરરાષ્ટ્રીય વન દિવસની સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી. અહીં રેન્જ ફોરેસ્ટ ઓફિસર જી.કે. ડાંગર તેમજ તેમની ટીમ અને હરીપર તાલુકા શાળાના આચાર્ય કાળુભાઈ ગોજીયા સાથે શાળા પરિવાર દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી, બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ, […]
છેવાડાના ગામ સુધી ‘ડિજીટલ ઈંડીયા’ સાકાર : સરકારી પ્રાથમિક શાળાના શિક્ષિકાએ બાળકોને કોમ્પ્યુટર શિક્ષિત બનાવ્યાં
જામનગર સરકારી શાળા અને શિક્ષકોની ગુણવત્તા માટે હંમેશા પ્રશ્નાર્થ કરતા લોકોની આંખ ઉઘાડનારી ઘટના તાજેતરમાં જામનગર જિલ્લામાં બનવા પામી છે.
ખડસલિયા શાળા કેમ્પસના ઝાડ પર 100 માળા બાંધીને ચકલીઓને રો હાઉસ આપવામાં આવ્યા
સરકારી માધ્યમિક શાળા ખડસલિયામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી . હરેશ જોષી, ખડસલિયાસાથે સાથે પાણીના કુંડા પણ મૂકવામાં આવ્યા..વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોના માર્ગદર્શન નીચે ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી કરાઈ આ દિવસ નિમિત્તે શાળાના પ્રિન્સિપાલ વંદનાબેન ગોસ્વામીએ વિધાર્થીઓને કહ્યું કે તેઓ પ્રકૃતિનું મહત્વ સમજે પક્ષીઓનુ મહત્વ સમજે અને ખાસ કરીને લુપ્ત થવાને આરે પહોચેલી ચકલીઓને બચાવી […]
સિદ્ધેશ્વર વિદ્યાલય ટીમાણા શાળામાં મુંબઈના દાતા તરફથી બંધાવી આપેલ “વહેતી જલધારા “નું લોકાર્પણ
હરેશ જોષી, ટીમાણા આ લોકાર્પણ કાર્યક્રમ માં અમિતભાઈ શાહ અને રોટરી ક્લબ પ્રોજેક્ટ ઓફિસર ડૉ.મોનાબેન શાહ અને સાથે મનિષાબેન શાહ અને વિજયભાઈ જૈન ઉપસ્થિત રહ્યા હતા.સાથે વિવેકાનંદ કેળવણી મંડળ ટીમાણાના પ્રમુખ, મંત્રીશ્રી, સરપંચશ્રી, ભૂતપૂર્વ કર્મચારીઓ, ગામના આગેવાનો તેમજ સ્ટાફ હાજર રહેલ.આ પરબથી વિદ્યાર્થીઓને કાયમ માટે ઠડું અને શીતળ, શુદ્ધ પાણી મળતું રહેશે.અને આ શુભેચ્છક તરફથી […]
