હરેશ પરમાર, ભાવનગર ગુજરાત લાઈવ હુડ પ્રમોશન કંપની લિ. ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ભાવનગર શહેર ખાતે આયોજીત “નમો સખી સંગમ મેળો – ૨૦૨૫” નું ઉદ્ઘાટન કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની વિશેષ ઉપસ્થિતિમાં તથા ગ્રાહક બાબતો, અન્ન, નાગરિક, પુરવઠા અને જાહેર વિતરણના કેન્દ્રીય રાજ્યમંત્રી […]
Category: POLITICS
WOMEN’S DAY SPECIAL : મહિલાઓ માટે પ્રેરણારૂપ ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી
– વુમન્સ ડે નિમિતે એક અનોખી પર્સનાલિટી વાત – – નાની ઉંમર, મોટી જવાબદારીઓ છતાં તમામ ક્ષેત્રે સક્રિય રચનાબેન – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૮-૦૩-૨૦૨૫ “પુરુષ સમોવડી નારી” એ ઉક્તિ હવે અતિરેકભરી નથી રહી. ત્યારે આવું જ એક ઉદાહરણ ખંભાળિયા નગરપાલિકાના યુવા મહિલા પ્રમુખ રચનાબેન મોહિતભાઈ મોટાણીનું છે. પ્રતિષ્ઠિત અને […]
પૂ. જલારામ બાપા વિશે અશોભનીય કથનનો કોઈને અધિકાર નથી: પરિમલ નથવાણી
જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫ સંત શિરોમણી પૂ. જલારામ બાપાને માત્ર લોહાણા સમાજના જ નહીં, પરંતુ સમગ્ર હિન્દુ સમાજ ભગવાન માને છે. તેમનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી તેમ જણાવી, ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ તાજેતરના એક વ્યક્તિ દ્વારા કરાયેલા પૂ. જલારામ બાપા વિશેના કથનને વખોડી કાઢ્યા છે. […]
ભાવનગર શહેર ભાજપ પ્રમુખનો તાજ પૂર્વ ડે. મેયર કુમારભાઈ શાહના શિરે
. આજ સુધીના ભાજપ પ્રમુખોમાં કુમારભાઈ શાહ સૌથી નાની ઉમરના પ્રમુખ તરીકે વરાયા ભાવનગર ભાવનગર મહાનગર ભાજપના પૂર્વ પ્રમુખોના કાર્યકાળમાં પક્ષ માટે થઈને નવા કાર્યાલયનું નિર્માણ તેમજ કોરોના સમયે કરેલા લોક ઉપયોગી કાર્યો તેમજ કાર્યાલયનું વિસ્તૃતિકરણ જેવા અગણિત કાર્યો થયા હતા. તે પરંપરાને આગળ ધપાવવા માટે થઈને નવા શહેર અધ્યક્ષની વરણીનો પ્રસંગ શહેર કાર્યાલય ખાતે […]
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મયુરભાઈ ગઢવીની પુનઃ નિયુક્તિ
જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫ સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખની પણ આજરોજ આખરે વિધિવત રીતે જાહેરાત થઈ છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીને રીપીટ કરાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના તત્કાલીન પ્રમુખ ખીમભાઈ જોગલના સમયગાળામાં તેમની તબિયત નાદુરસ્ત બનતા તેમની […]
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકાઓના હોદ્દેદારો વરાયા
– પ્રમુખ તરીકે દ્વારકામાં કોમલબેન, સલાયામાં જુલેખાબેન અને ભાણવડમાં પ્રિયેશભાઈ ઉનડકટ – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં યોજાઈ ગયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દ્વારકા, સલાયા તેમજ ભાણવડમાં એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન અને મતગણતરીની પ્રક્રિયા સંપન્ન થઈ હતી. જેમાં દ્વારકા અને ભાણવડમાં ભાજપની નોંધપાત્ર જીત જ્યારે સલાયામાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો […]
વનતારામાં વડાપ્રધાન મોદીએ કર્યો પશુઓ સાથે વાર્તાલાપ
– પશુ પક્ષીઓના આવાસ “વનતારા”નું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૪-૨૦૨૫ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન્યજીવોના રેસ્ક્યુ, પુનર્વસન અને સંવર્ધન કેન્દ્ર-વનતારાનું ઉદ્દઘાટન કરીને મુલાકાત લીધી હતી. વનતારામાં 2,000થી વધુ પ્રજાતિના 1.5 લાખથી વધુ રેસ્ક્યુ કરાયેલા, નામશેષ થઈ રહેલા પ્રાણીઓ નિવાસ કરે છે. વડાપ્રધાને સેન્ટર ખાતેની વિવિધ […]
દ્વારકા જિલ્લામાં ધાર્મિક સ્થળોને નોટિસ અપાતા કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત
– અનેક ધાર્મિક સ્થળો આઝાદી પહેલાના છે – – કેટલાક ધાર્મિક સ્થળોમાં સરકારે પોતે ગ્રાન્ટ વાપરી છે: પાલભાઈ – – શહેરોમાં કિંમતી જમીન પરના દબાણ દૂર કરવાથી શરૂઆત કરવા માંગ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાં આશરે 200 જેટલા ધર્મ સ્થળો ને કથિત રીતે ગેરકાયદેસર દબાણ […]
પોરબંદરમાં દારૂ પીધેલા આરોપીએ એલસીબી પીઆઇ આર કે કાંબરીયાને ગાળો દીધી: પોલીસે બેરહેમીથી માર્યો માર
પોરબંદર Crime Report: Naran Baraiyaclick the link to explore newsTHE GREAT WORLD 🌎 એણે એલસીબી પીઆઇ આર કે કાંબરીયાને શા માટે ગાળો દીધી??પોલીસે એને બેરહેમીથી માર શા માટે માર્યો?? પોરબંદર એક સમયે ગેંગવોર થી જાણીતા પોરબંદરમાં હવે ક્રાઈમ જેવું ખાસ રહ્યું નથી અને છેલ્લા ઘણા વર્ષોથી ગુંડાગીરી નાબૂદ થઈ ગઈ છે માત્ર નાના-મોટા છમકલા જ […]
‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ગુજરાત ૧૭ કરોડથીવધુ વૃક્ષારોપણ સાથે દેશમાં બીજા ક્રમે : વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા
‘વૃક્ષારોપણમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનો રેકોર્ડ:રણ વિસ્તાર ધરાવતો કચ્છ જિલ્લો સૌથી વધુ ૨.૯૪ કરોડ વૃક્ષારોપણ સાથે રાજ્યમાં પ્રથમસૌથી વધુ ૩૯ કરોડ વૃક્ષારોપણ સાથે ઉત્તરપ્રદેશ દેશમાં પ્રથમ ક્રમેઅભિયાન હેઠળ ભારતે અત્યાર સુધીમાં કુલ ૧૨૧ કરોડથી વધુ વૃક્ષો વાવીને નવો રેકોર્ડ સ્થાપ્યો વન્યજીવો માટે મહત્વપૂર્ણ એવી ‘મિષ્ટી’ યોજના હેઠળ છેલ્લાં બે વર્ષમાં ૧૯,૦૨૦ હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રૂવ વાવેતર સાથે […]
