Headlines

ખંભાળિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાઈ ‘રન ફોર યુનિટી’

– કલેકટર, ડી.ડી.ઓ., એસ.પી સહિત મહાનુભાવોએ લીલીઝંડી આપી – જામ ખંભાળિયા, તા. ૩૧-૧૦-૨૦૨૫        સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખંભાળિયા ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું.       ખંભાળિયામાં પ્રાંત કચેરીથી જિલ્લા કલેકટર…

Read More

ખેડાના રઢુ ગામની ચકચારી ‘લુટેરી દુલ્હન’ ગેંગનો માસ્ટરમાઇન્ડ વિજય નિમાવત ઝડપાયો: પોલીસ રિમાન્ડની તૈયારી

​લગ્નના સપના બતાવી દીપકને ૨ લાખથી વધુના આર્થિક ખાડામાં ઉતારનાર આખી ટોળકીના મૂળ સુધી પહોંચવા ખેડા પોલીસની કવાયત તેજ ​ધ ગ્રેટ વર્લ્ડ, ખેડાગુજરાતમાં વધતા જતા સાયબર અને લગ્નના નામે ઠગાઈના કિસ્સાઓ વચ્ચે ખેડા જિલ્લાના રઢુ ગામની એક ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. એક નિર્દોષ યુવકને લગ્નનું સુવર્ણ સપનું બતાવી, તેને આર્થિક રીતે પાયમાલ કરીને રફુચક્કર…

Read More

ભાવનગરમાં મહિલા પોલીસ કર્મચારીને ધાક-ધમકીઓ આપી વારંવાર બળાત્કાર ગુજારનાર સિહોરના લુખ્ખા-લંતરિયા સામે આખરે ગંગાજળિયા થાણે FIR

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરભાવનગરમાં એક મહિલા પોલીસ કર્મચારીને વિવિધ પ્રકારનું દબાણ કરીને તેના પર એક લુખ્ખા શખ્સે વારંવાર બળાત્કાર કર્યો હોવાની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં બહાર આવી છે. જાણવા એવું મળી રહ્યું છે કે આરોપી શખ્સ સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલા પોલીસ કર્મચારી સાથે મિત્ર રૂપે સંપર્કમાં આવ્યો હતો અને ત્યાર પછી આ મિત્રતાને અન્ય રૂપમાં…

Read More

સલાયા નગરપાલિકાની ચૂંટણી માટે ખંભાળિયામાં કંટ્રોલ રૂમ કાર્યરત

કુંજન રાડિયા, જામ ખંભાળિયા        દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાની સલાયા, દ્વારકા અને ભાણવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા ખંભાળિયા તાલુકા પંચાયતની ભરાણા અને કલ્યાણપુર તાલુકા પંચાયતની જુવાનપુરની ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત મતદાન તા. 16 ફેબ્રુઆરીના રોજ થનાર છે.         દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ…

Read More

વીજશોક લાગતા ખંભાળિયાના યુવાનનું અપમૃત્ યુ

જામ ખંભાળિયા, તા. ૨૬ ખંભાળિયાના નવા નાકા વિસ્તારમાં રહેતા અને મૂળ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના રહીશ એવા બાબુભાઈ કાનાભાઈ ચૌહાણ નામના 43 વર્ષના યુવાન શનિવારે ખંભાળિયા – સલાયા માર્ગ પર આવેલા સોડસલા ગામે એક આસામીના ઘરની છત ઉપર અન્ય શ્રમિકો સાથે મજૂરી કામ કરી રહ્યા હતા. ત્યારે તેમના હાથમાં રહેલી એલ્યુમિનિયમની પટ્ટી મકાનની અગાસી ઉપરથી…

Read More

ભાવનગરમાં ગરમી — ભેજ નું પ્રમાણ વધતા બફાર ાથી લોકો અકળાયા: ચૂંટણી જેટલી જ ગરમી સૂરજની

ભાવનગર તા.૨૯ ભાવનગર શહેરમાં આજે ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ૨૬ કી.મી. ની ઝડપે ગરમ પવન ફૂંકાતા ભાવનગરવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. ગરમી અને બફારાને કારણે લોકો પરસેવે ન્હાયા હતા. આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૪૦.૦ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન ૨૪.૨ ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૪…

Read More

ભાવનગરના નવારતનપર ગામના માસૂમ બાળકનું મુંબઈમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ: પિતાએ લીવર દાન કરી પુત્રનો જીવ બચાવ્યો પણ હવે સારવારના લાખોના ખર્ચ સામે ગરીબ પરિવાર લાચાર

​ ​નાણાવટી હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા પુત્રને બચાવવા પિતાએ જમીન આસમાન એક કર્યા ઓપરેશન સફળ થયા બાદ પણ ૧૬.૫૦ લાખથી વધુનું બિલ ભરવા માટે કેશાભાઈ બારૈયાએ દાતાઓ પાસે મદદની જાહેર અપીલ કરી ધ ગ્રેટ વર્લ્ડ, મુંબઈ​ગુજરાતના ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં રહેતા એક સામાન્ય પરિવાર પર અત્યારે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ…

Read More

દ્વારકા જિલ્લામાં ધાર્મિક દબાણ અંગે તંત્ર સમક્ષ જરૂરી અરજી પણ થઈ શકે છે: પ્રાંત અધિકારી

– ડિમોલિશનની વહેતી અફવાઓ અંગે પ્રાંત અધિકારીની સ્પષ્ટતા –  જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા, ભાણવડ તથા કલ્યાણપુર તાલુકામાં તાજેતરમાં સ્થાનિક મામલતદાર દ્વારા ધાર્મિક સ્થળોની યાદી બહાર પાડીને આની સામે કાર્યવાહી કરવા અંગેની નોટિસ જાહેર કરી અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.          આ મુદ્દે સમગ્ર જિલ્લામાં ભારે ઉહાપોહ…

Read More

છાંયામાં બીમારીથી કંટાળીને ૨૯ વર્ષીય પરણીતાનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ

​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદરના છાંયા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં એક યુવાન મહિલાએ બીમારીના કંટાળે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. કમલાબાગ પોલીસ મથકે નોંધાયેલ જાણવા જોગ વિગત મુજબ, છાંયા પંચાયત ચોકી પાસે રહેતા ૨૯ વર્ષીય કિરણબેન મનિષભાઈ રાણાવાયા છેલ્લા ત્રણેક મહિનાથી માનસિક બીમારીનો સાનમો કરી રહ્યા હતા. તેમની સારવાર…

Read More

યાત્રાધામ દ્વારકામાં પુરુષોત્તમ માસ નિમિત્તે ભક્તોની સુવિધા માટે મહત્વપૂર્ણ નિર્ણય

– સાંજના સમયમાં ત્રણ દિવસ સુધી દર્શનમાં એક કલાકનો વધારો – જામ ખંભાળિયા, તા. ૧૩-૦૬-૨૦૨૬       દ્વારકામાં પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શનાર્થે આવતા ભાવિકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને દ્વારકાધીશ જગતમંદિર વહીવટ તંત્ર તથા પૂજારી પરિવાર દ્વારા ભક્તોની સુવિધા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.      …

Read More