Headlines

ભાણવડમાં હત્યા કેસના આરોપીને આજીવન કેદની સજા ફટકારતી ખંભાળિયાની અદાલત

કુંજન રાડીયા, જામખંભાળિયા ભાણવડના વેરાડ નાકા વિસ્તારમાં રહેતા મનસુરભાઈ કાસમભાઈ કોરડીયા નામના એક પ્રૌઢ પર ગત તારીખ 6 માર્ચ 2022 ના રોજ તેમના કુટુંબી ભાઈ સલીમ ઉર્ફે સલીયો મનસુરઅલીભાઈ સમદાણી નામના શખ્સે છરી વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત બનેલા મનસુરભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે આસીફભાઈ કડીવારની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે ધોરણસર…

Read More

કૃષ્ણનગરીમાં જગત મંદિરના શિખર ઉપર ફરી એકવાર ડ્રોન કેમેરો ઉડ્યો: આરોપીની અટકાયત

– મંજૂરી વગર ડ્રોન ચલાવતા મુંબઈનો શખ્સ ઝડપાયો – – અનેક જાહેરાતો બાદ પણ ડ્રોનના કિસ્સા યથાવત – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫            ભારતના પશ્ચિમ વિસ્તારમાં બિરાજમાન ભગવાન દ્વારકાધીશના જગત મંદિર તથા વિસ્તાર સંવેદનશીલ હોવાથી, દ્વારકાનું જગત મંદિર દુશ્મન દેશોની નજરમાં રહ્યું છે. જેના કારણે દ્વારકા જગત મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત…

Read More

ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

શંભુ સિંહ, ભાવનગર ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોની સ્મૃતિમાં પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ પર 30 જાન્યુઆરી 2026ના રોજ શહીદ દિવસ શ્રદ્ધા અને સન્માન સાથે ઉજવવામાં આવ્યો. આ અવસરે મંડળ કચેરી, રેલવે સ્ટેશનો, હેલ્થ યુનિટો તથા કોચિંગ ડેપો સહિત મંડળના તમામ પ્રતિષ્ઠાનોમાં પ્રાતઃ 11.00 વાગ્યે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને ભાવપૂર્ણ…

Read More

ખંભાળિયામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી

– જિલ્લા કલેકટરએ ધ્વજવંદન કરી, પરેડ નિરીક્ષણ કર્યું – – ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓ, કર્મચારીઓ પ્રશસ્તિપત્ર વડે સન્માનિત – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૫                પ્રજાસતાક પર્વ નિમિતે જિલ્લાવાસીઓને શુભકામના પાઠવતા કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, આજના પાવન દિવસે દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપનારા નામી અનામી…

Read More

બેટ દ્વારકામાં ઓપરેશન ડિમોલીશનના આજે પાંચમા દિવસે અવિરત: કુલ રૂ. 50 કરોડ જેટલા દબાણો ધ્વસ્ત કરાયા

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૧-૨૦૨૫ અનેક દબાણો 25 થી 40 વર્ષ જૂના: જવાબદાર કોણ..? – બેટ દ્વારકા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનમાં એક સામાન્ય પ્રશ્ન ભારે ચર્ચામાં છે કે અનેક દબાણો અંદાજિત 25 વર્ષથી ચાર દાયકા જુના હતા. જેમાં નગરપાલિકાના નળ જોડાણ, વીજ જોડાણ વિગેરે પણ મળી ચૂક્યા હતા. તો આટલા વર્ષો સુધી…

Read More

પીપળીયા પુલ પાસે ગેરકાયદે રેતી ભરેલો ટ્રક ઝડપાયો

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘાભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના પીપળીયા પુલ પાસેથી ઘોઘા મામલતદારની ટીમે એક ગેરકાયદે રેતી ભરેલો ટ્રક ઝડપી લીધો હતો. ઘોઘા મામલતદારે પીપળીયા પુલ પાસે એક શક પડતા ટ્રકને રોકાવીને તેમાં ઉપલબ્ધ થયેલ ડ્રાઇવર જોરૂભા બહાદુરસિંહ ગોહિલ નામના શખ્સ પાસેથી જરૂરી પાસ પરમિટ માંગતાં તેની પાસેથી કોઈ જ કાગળો નહીં મળી આવતા મામલતદારે પોલીસની…

Read More

વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાન 2026 અંતર્ગત ભાવનગર મંડળમાં પર્યાવરણ સંરક્ષણની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી

શંભુ સિંહ, ભાવનગર ભારતીય રેલવે દ્વારા 15 મે થી 5 જૂન 2026 દરમિયાન આયોજિત કરવામાં આવી રહેલા વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાનના પ્રારંભ અવસરે શુક્રવાર, તા. 15 મે 2026ના રોજ ભાવનગર મંડળ રેલ પ્રબંધક કચેરીના પરિસરમાં પ્રતિજ્ઞા ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો.આ અવસરે શ્રી ઋત્વિક શર્મા, અપર મંડલ રેલ પ્રબંધકે મંડળ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓને પર્યાવરણ સંરક્ષણ,…

Read More

ક્યા વો શરીફ થા? : ઓખાના ભરણપોષણના ગુનામાં શરીફ ઝીબ્રાઇલ ધોરી યુપીથી ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૫          ઓખા વિસ્તારમાં સ્થાનિક અદાલતમાં ગત વર્ષે આરોપી શરીફ ઝીબ્રાઇલ ધોરી નામના પ્રતાપગઢ જિલ્લાના ઉત્તર પ્રદેશ રાજ્યના શખ્સ સામે ફેમિલી કોર્ટ દ્વારા ભરણપોષણના હુકમનું પાલન નહીં કરી અને ભોગ બનનારને ભરણપોષણની રકમ ચૂકવવામાં ન આવતા જેલ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.         જેને અનુલક્ષીને ઓખા…

Read More

પ્રત્યેક રવિવારે ભાવનગરથી હૈદરાબાદ માટે દોડી રહી છે ‘સમર સ્પેશિયલ ટ્રેન’ : ટિકિટ બુકિંગ શરૂ

શંભુ સિંહ, ભાવનગર મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રશાસન દ્વારા ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસથી હૈદરાબાદ સુધી સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ આ સ્પેશિયલ ટ્રેનની વિગતવાર વિગતો નીચે મુજબ છેઃટ્રેન નંબર 07062 ભાવનગર – હૈદરાબાદ વીકલી સમર સ્પેશિયલ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દર રવિવારે…

Read More