ભાવનગર તાલુકામાં ગુંજ્યો પરિવર્તનનો અવાજ: વિદ્યાર્થીઓના પ્રશ્ને અશોક ગોહિલ બાદલના સમર્થનમાં યુવા શક્તિ : છત્રોના 100 ગ્રુપ કોંગ્રેસ સાથે
હાથબ અને આસપાસના ગામોમાં કોંગ્રેસનો જુવાળ; એક સમયે ભાજપના શાસનથી નિરાશ થયેલા યુવાનોએ હવે પરિવર્તન માટે કમર કસી ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લાની બેઠકો પર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કોંગ્રેસના હાથબ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર મનિષાબેન અશોકભાઈ ગોહિલના સમર્થનમાં તેમના પતિ અને પ્રચંડ લોકપ્રિય નેતા અશોકભાઈ સોલંકી ‘બાદલ’ જે રીતે…
