Headlines

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં સરેરાશ 50 ટકા શાંતિપૂર્ણ મતદાન

– ભરાણા તથા જુવાનપુરની પેટા ચૂંટણીમાં અનુક્રમે 43 અને 36 ટકા મતદાન – સલાયામાં EVM બગડતા તંત્રની દોડધામ – કુંજન રાડિયા,જામ ખંભાળિયા, તા. ૧૬-૦૨-૨૦૨૫          ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાઓ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યોજાયેલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ ભરાણા અને જુવાનપુર તાલુકા પંચાયતની એક-એક બેઠક પરની પેટા ચૂંટણીમાં આજરોજ એકંદરે 50 ટકા…

Read More

દ્વારકાધીશ મંદિરમાં ગુલાલની છોળો સાથે ધર્મમય માહોલ

– ભાવિકોમાં ફુલડોલનો ઉત્સાહ ચરમસીમાએ – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬         યાત્રાધામ દ્વારકામાં ફૂલડોલ મનાવવા આવી પહોંચેલા ભાવિકોની ભીડમાં કાળિયા ઠાકોર સંગ ફુલડોલ મનાવવાનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. ત્યારે દ્વારકાધીશ મંદિરના નિજ મંદિરમાં હોળાષ્ટકના સ્થાપનથી આજપર્યંત ભગવાન દ્વારકાધીશજીની સન્મુખ આરતીમાં શ્રુંગાર આરતી તથા સાંજે સંધ્યા આરતીમાં ભગવાન દ્વારકાધીશજીને હજારો ભાવિકોની…

Read More

ભાવનગરમાં ખેડૂતવાસ વિસ્તારમાં હત્યાના બનાવ બાદ મૃતકના પરિવારજનોએ આરોપીના ઘર અને વાહનને સળગાવ્યું

વિપુલ હિરાણી, ભાવનગર તા.૧૦ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર સર્જાયેલી મારામારીનો મામલો  હત્યાના પલટાયા બાદ  મૃતકના પરિવાર અને સંબંધીઓ દ્વારા સામેવાળા પક્ષના ત્રણ મકાન અને એક રિક્ષા સળગાવી તોડફોડ કરતા તંગદીલી મચી ગઈ હતી . બનાવ ની જાણ થતાપોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.  ઇન્ચાર્જ એસપી અને એએસપી અંસુલ જૈન, સીટી ડીવાયએસપી…

Read More

પોરબંદરના કૃષ્ણ સુદામા ગ્રુપ દ્વારા વિવિધ વિસ્તારોમાં પશુઓ માટે પાણીની કુંડીઓ મુકવામાં આવી

​ઉનાળાની કાળઝાળ ગરમીમાં મૂંગા પશુઓની તરસ છિપાવવા શ્રીકૃષ્ણ સુદામા ગ્રુપ દ્વારા સેવાકીય કાર્ય કરાયું ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદરના ઉનાળાની આકરી ગરમીને ધ્યાને રાખીને શ્રીકૃષ્ણ સુદામા ગ્રુપ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગૌ માતા અને અન્ય પશુધન માટે પાણીની કુંડીઓ મુકવાનું સેવા કાર્ય કરવામાં આવ્યું છે. ખાક ચોક, સન્યાસી આશ્રમ પાછળ, જાહેર પીર પાસે, ધોબી શેરી,…

Read More

પ્રવેશ પ્રક્રિયા પુનઃ શરૂ કરવાની માંગ સાથે ખંભાળિયામાં એબીવીપીનું આંદોલન

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૫        ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતી વિધાર્થીઓ માટે મેનેજમેન્ટ ક્વોટામાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ વર્ષ 2024-25 વર્ષે બંધ કરવાના નિર્ણય વિરુદ્ધ તથા ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માંગને લઇને ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા અહીંના નગર ગેઈટ વિસ્તારમાં…

Read More

માતાએ મજૂરી કરી દીકરીઓને અપાવી ભવ્ય સફળતા

ઠાડચ ગામની બંને બહેનોએ બોર્ડમાં મેળવ્યા 99 પ્લસ PR હરેશ જોષી, રાળગોન જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોનમાં ધોરણ 12 કોમર્સ નો અભ્યાસ કરતા બંને બહેનોમાંથી પંડ્યા નિધીબેન એ તાજેતરમાં જાહેર થયેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિણામમાં 99.94 PR અને પંડ્યા સેજલબેન એ ધોરણ 10 માં 99.98 PR મેળવી માતાની અથાગ મહેનત અને પોતાની ક્ષમતાનો…

Read More

ગુજરાતમાં મોટી સંખ્યામાં આચાર્યોની જગ્યાઓ ખાલી

– સરકાર દ્વારા કારણોનું ચિંતન, મનન અનિવાર્ય –  જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫      ગુજરાતમાં 900 જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની જગ્યાઓ ખાલી છે. તેના કહેવાતા મુખ્ય કારણ મુજબ સરકાર દ્વારા તાજેતરમાં જ ભરતી કરવામાં આવી, તેમ છતાં આટલી જગ્યાઓ ખાલી રહેવાનું કારણ જાણી તેનું નિરાકરણ લાવવાની તાતી જરૂરિયાત છે.      …

Read More

તળાજાની નરસિંહ મહેતા વિદ્યાલય દ્વારા માતૃભાષા મહોત્સવ ઉજવાયો

હરેશ જોષી, તળાજા તળાજાની નરસિંહ મહેતા વિદ્યાલય દ્વારા 21 મી ફેબ્રુઆરીના રોજ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી આવી હતી તેમાં અતિથિ વિશેષમાં પૂજ્ય ભારદ્વાજ બાપુ( શિવ કથાકાર) માધવસિંહ પરમાર(tpeo તળાજા) વિશાલભાઈ રાજ્યગુરુ(ક્લાસ 2 અધિકારી) અને વક્તા તરીકે વંદનાબેન (ક્લાસ 2 અધિકારી) ગોસ્વામી, જાણીતા (ઉદ્ભોષક) મિતુલ રાવલ આવ્યા હતા. ભારદ્વાજ બાપૂએ આશીર્વાદમાં કહ્યું કે માતાની ભાષા…

Read More

પોરબંદરમાં ઇતિહાસમાં પ્રથમ વખત નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ: એક આરોપીની ધરપકડ

એલસીબી પોલીસે દારૂ બનાવવાની સામગ્રી અને તૈયાર બોટલો સહિત કુલ 4,09,105 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદર જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત સ્થાનિક ગુના શોધક શાખા એટલે કે એલસીબી પોલીસે નકલી ઇંગ્લીશ દારૂ બનાવવાની ફેક્ટરી પકડી પાડીને એક મોટી સફળતા મેળવી છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને…

Read More