Headlines

મીઠાપુર પંથકની બે પરિણીતાઓને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા       દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતી અને ડોસાભાઈ ફફલની 36 વર્ષની પરિણીત પુત્રી પુષ્પાબેન નિલેશભાઈ મણવરને તેણીના લગ્ન જીવન દરમિયાન રાજકોટના રૈયા વિસ્તારમાં રહેતા તેણીના પતિ નિલેશ ડાયાભાઈ મણવર ,સાસુ અંજુબેન અને નણંદ મીનાબેન જીતુભાઈ સોલંકી દ્વારા શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપી, બિભત્સ ગાળો કાઢીને માર મારવા…

Read More

ખંભાળિયાના આરાધના ધામમાં મહાવીર જન્મ કલ્યાણકના ભવ્ય કાર્યક્રમ

– આંગી દર્શન તથા સમૂહ નવકાર જપના આયોજનો સંપન્ન – જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫        ખંભાળિયા – જામનગર હાઈવે પર આવેલા સુવિખ્યાત યાત્રાધામ હાલાર તીર્થ આરાધના ધામ ખાતે ગઈકાલે ગુરુવારે મહાવીર જયંતિના પાવન પર્વે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.        પ.પુ. શ્રી વજ્રસેન વિજયજી મહારાજ સાહેબના દિવ્ય આશિષ તથા પ.પુ.આ….

Read More

પશુ-પક્ષીઓની સારવાર-રક્ષા માટેતા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન “કરૂણા અભિયાન-૨૦૨૫” હાથ ધરાશે : વન મંત્રી મુળુભાઈ બેરા

સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચારતા હોય છે જેથી શક્ય હોય તો આ સમયે પતંગ ન ચગાવવા મંત્રીની સૌને અપીલ ૯૭ હજારથી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરી યોગ્ય સારવાર અપાઈ અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ૧૭,૬૦૦થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા આ અભિયાનમાં ૬૦૦થી વધુ વેટરનિટી તબીબો તેમજ ૮,૦૦૦થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સહભાગી થશે ઘાયલ પક્ષી સારવાર…

Read More

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલી ‘સ્નેક રેસ્ક્યુ એપ’ લૉન્ચ કરી

‘સ્નેક રેસ્ક્યુ એપ’ પાઇલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં કાર્યરત કરાઈ અમદાવાદમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ‘કરુણા અભિયાન – ૨૦૨૫’ અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત દરમિયાન તેમણે ‘સ્નેક રેસ્ક્યુ એપ’ લૉન્ચ કરી હતી. આ એપની ખાસિયત એ છે કે, ક્યાંય પણ સાપ દેખાય તો તમે આ એપના માધ્યમથી વનવિભાગને જાણ કરી શકો છો. હાલ…

Read More

પોરબંદરમાં મહેર શક્તિ સેના દ્વારા સરહદ પર ફરજ બજાવતા જવાનો માટે રાખડીઓ મોકલાઈ

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક સમાન રાખડીઓ સરહદો પર મોકલીને સૈનિકોના દીર્ઘાયુની કામના કરાઈ ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર સ્થિત સામાજિક કાર્યરત સંસ્થા મહેર શક્તિ સેના દ્વારા આજરોજ દર વર્ષની જેમ સંસ્થાના સક્રિય કાર્યકર બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી રાખડીઓ દેશની વિવિધ સરહદો પર મોકલવામાં આવી છે. ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક એવી આ રાખડીઓ…

Read More

28મી જાન્યુઆરીની ભાવનગર-આસનસોલ સુપરફાસ્ટ ટ્રેન ટેકનિકલ કારણોસર સંપૂર્ણપણે રદ

ભાવનગરઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજમાં મહાકુંભ-2025 દરમિયાન ચાલી રહેલા મેન્ટેનન્સના કાર્યના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. આ કારણોસર, 28 જાન્યુઆરી, 2025 (મંગળવાર) ના રોજ પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનથી ચાલવા વાળી ભાવનગર-આસનસોલ સુપરફાસ્ટ ટ્રેન (12941) સંપૂર્ણપણે રદ (Fully Cancelled) રહેશે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, 28.01.2025 (મંગળવાર)ના રોજ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ચાલતી ભાવનગર-આસનસોલ સુપરફાસ્ટ…

Read More

સલાયામાં ધામધૂમપૂર્વક ઉજવાયો શ્રી લીમ્બચ માતાજીના પ્રાગટ્ય દિવસ

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫       ખંભાળિયા તાલુકાના સલાયા ગામે પરમાર પરિવાર (વાણંદ સમાજ) દ્વારા સલાયા ખાતે ચૈત્રી નવરાત્રીના આઠમના પર્વે શનિવારે શ્રી લીમ્બચ માતાજીનો પ્રાગટ્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગોરણીઓને જમાડવામાં આવી હતી. સાથે માતાજીના નૈવેદ્ય ધરી, માતાજીની પૂજા તથા સ્તુતિ કરાઈ હતી.        આ પ્રસંગે સલાયા શહેર…

Read More

પોરબંદર જિલ્લાના ઠોયાણા ગામે લગ્ન મંડપ બન્યો પ્રાકૃતિક ખેતી અંગે જનજાગૃતિનું મંચ : રાજશીભાઈએ પુત્રના લગ્ન પ્રસંગે સમાજને આપ્યો પ્રાકૃતિક ખેતીનો સંદેશ

પોરબંદર.તા.૦૪: પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામમાં તાજેતરમાં યોજાયેલ એક લગ્ન પ્રસંગ માત્ર એક પરિવારની ખુશી પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ તે સમાજ માટે એક સંદેશ બન્યો હતો. ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી રાજશીભાઇ ઓડેદરાએ પોતાના પુત્રના લગ્નને એક નવી દિશા આપી—જ્યાં ઢોલ-નગારા અને મીઠાઈઓ સાથો-સાથ પ્રાકૃતિક ખેતીનો સંદેશ પણ ગુંજતો થયો હતો. આજના સમયમાં સામાન્ય…

Read More

ભાવનગરમાં ભાજપની કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વિરોધમાં  પદયાત્રા 

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૨  નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે યોજાયેલ AI સમિટ દરમિયાન કોંગ્રેસ પક્ષ તેમજ રાહુલ ગાંધી દ્વારા દેશને “હાસ્યાસ્પદ” ગણાવ્યું તેના વિરોધ ના અનુસંધાન ના પ્રત્યાઘાત સ્વરૂપે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર યુવા મોરચા દ્વારા વિરોધ માર્ચ (પદયાત્રા)નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના અધ્યક્ષ  કુમારભાઈ શાહ…

Read More

પોરબંદરના ચિત્રકાર બલરાજ પાડલીયાનું વોટર કલર પેઇન્ટિંગ આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શનમાં પસંદગી પામ્યુ

પોરબંદરપોરબંદરના ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ તથાજાણીતા ચિત્રકાર બલરાજ પાડલીયાનું પેઇન્ટિંગ “વેકેશન ઓફ બોટ્સ ” અસ્માવતી ઘાટ પોરબંદર પસંદગી પામેલ છે.તારીખ 6 થી 9 ડિસેમ્બર 2024 દરમિયાન દિલ્હી ખાતેઓલમ્પિઆર્ટ 2024 માં 60 દેશના 550 ચિત્રકારોના ચિત્ર પ્રદર્શન યોજાયેલ. આ પ્રસંગે IWS ના પ્રેસિડેન્ટઅતાનુર ડોગન -કેનેડા, IWS ઈન્ડિયા પ્રેસિડેન્ટ તથા સુપ્રસિદ્ધ ચિત્રકાર અમિત કપૂર-દિલ્હી તથા મેઘા હાંડા…

Read More