Headlines

ખંભાળિયા કેનેડી બ્રિજના વૈકલ્પિક ડાયવર્ઝનની કામગીરી સંપન્ન: વાહન ચાલકોમાં રાહત

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫        ખંભાળિયા શહેરના પાદરમાં આવેલા ખામનાથ મહાદેવ મંદિર નજીકના આશરે સવા સદી જુના એવા કેનેડી બ્રિજ (ખામનાથ પુલ)ની જર્જરિત હાલતના કારણે છેલ્લા ઘણા સમયથી આ બ્રિજને આમ જનતા તેમજ વાહન ચાલકોના ઉપયોગ પર પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. અહીંથી અવરજવર કરતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના તેમજ પોરબંદર, ભાણવડ આવતા-જતા વાહન ચાલકો,…

Read More

સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા-2025માં ઢુંઢસર પ્રાથમિક શાળાની અનેરી સિદ્ધિઓ: ફૂટબોલ U-17 માં બહેનોએ ભાવનગર જિલ્લામાં ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરી

મૂકેશ પંડિત, ભાવનગર સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા આયોજિત SGFI ગેમ્સ 2025માં ઢુંઢસર પ્રાથમિક શાળાના બાળકોએ કુલ 41000 રૂપિયાનો પુરસ્કાર વિજેતા બની શાળાનું ગૌરવ વધારેલ. SGFI ગેમ્સ 2025માં અન્ડર-14 ફૂટબોલ ભાઈઓમાં જિલ્લામાં ચેમ્પિયન બનતા ટીમ ને 16000 રૂપિયાનો પુરસ્કાર પ્રાપ્ત કરેલ. ફૂટબોલ સ્પર્ધામાં ભાઈઓએ અન્ડર-14 રાજ્ય કક્ષાએ રાજકોટ ખાતે ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલ.અન્ડર-14 ફૂટબોલ બહેનો…

Read More

ખંભાળિયાની બદીયાણી હોસ્પિટલમાં રવિવારે નેત્રયજ્ઞ

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૫         ખંભાળિયામાં જામનગર ધોરીમાર્ગ પર આવેલી માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તા. 9 ફેબ્રુઆરીના રોજ સવારે 9 થી 11:30 વાગ્યા સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર, દવા વિતરણ તેમજ શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.           મૂળ ગોસા (તા….

Read More

ખંભાળિયાની દ્વારકાધીશ હવેલીમાં આજે અન્નકૂટ દર્શન

જામ ખંભાળિયા, તા. ૩૧-૧૦-૨૦૨૫       ખંભાળિયામાં ન્યુ રામનાથ સોસાયટી ખાતે આવેલા શ્રી હરિવલ્લભ માર્ગ ઉપર સ્થિત શ્રી દ્વારકાધીશજીની હવેલી ખાતે શનિવાર તા. 1 નવેમ્બરના રોજ શ્રી દ્વારકાધીશ પ્રભુનો અન્નકૂટ મહોત્સવ યોજવામાં આવ્યો છે.       વિજયભાઈ ગોપાલદાસ દાવડા તથા કલ્પનાબેન અજીતભાઈ દાવડા (ઠક્કર વિલા) પરિવારના સહયોગથી યોજવામાં આવેલા આ આયોજનમાં સવારે 10…

Read More

ખંભાળિયા: ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ ખંભાળિયાના રહીશ સંજયગર બાબુગર મેઘનાથી વિરુદ્ધ પોરબંદરના રહીશ ફરિયાદી દિવ્યાબેન રાજેન્દ્રભાઈ પરમાર દ્વારા રૂપિયા 15 લાખ હાથ ઉછીના આપ્યાનો દાવો કરી અને સંજય મેઘનાથી વિરુદ્ધ પોરબંદરની કોર્ટમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે ચેક રિટર્ન અંગેનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી તરફે રોકાયેલા જાણીતા એડવોકેટ ધ્રુમિલભાઈ પંચમતીયા દ્વારા…

Read More

મોટા પાયે, મોટા ઘાએ : બેટ દ્વારકા વિસ્તારમાં બીજા દિવસે પણ ડિમોલિશનનો ધમધમાટ: વધુ 30 જેટલા દબાણો ધ્વંસ્ત

બે દિવસમાં રૂ. 8.50 કરોડની જગ્યા ખુલ્લી કરાઈ કુંજન ,આડિયાજામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)

Read More

પોરબંદરમાં ગળે ચુંદડી બાંધી આપઘાત કરી લેતો 28 વર્ષનો ઈમ્તિયાઝ

પોરબંદરપોરબંદરમાં છાયા વિસ્તારમાં રહેતા ઈમ્તિયાઝ નામના એક 28 વર્ષે યુવકે પોતાના ગળે લુગડાની ચૂંદડી બાંધી આપઘાત કરી લીધો છે. બનાવનું કારણ હજી જાણવા મળ્યું નથી.ઇમ્તીયાઝ ઇસ્માઇલભાઇ ખફી (ઉ.વ.૨૮ રહે.પોરબંદર છાંયા સદામ સોસાયટી) કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે પોતાની રીતે લુગડાની ચુંદડીથી લોખંડના પાઇપ સાથે બાંધીને ગળા ફાસો ખાઇ જતા મરણ ગયા છે. ૧૦/૧૨/૨૦૨૪ના ૮/૦૦ પહેલા…

Read More

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડળ દ્વારા મહિલા કર્મચારીઓ માટે સેમિનાર સમ્પન્ન

શંભુ સિંહ, ભાવનગર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO), ભાવનગર ડિવિઝન દ્વારા 27.03.2025 (ગુરુવાર) ના રોજ ઓફિસર્સ ક્લબ-ભાવનગર પરા ખાતે સમૂહ “ઘ” મહિલા કર્મચારીઓ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. સારિકા દ્વારા મહિલાઓને તેમના સ્વાસ્થ્ય વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા કર્મચારીઓને ડો. સારિકાએ સર્વાઈકલ કેન્સર…

Read More

સૌરાષ્ટ્રમાં હવામાનનો પલટો: કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા

ધ ગ્રેટ વર્લ્ડ, રાજકોટ હવામાન વિભાગની નવી આગાહી મુજબ, આગામી ૪૮ કલાકમાં સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. રાજકોટ, જામનગર અને અમરેલી જિલ્લાના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ કમોસમી વરસાદ પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે. આ આગાહીને પગલે ખાસ કરીને ખેતીકામ સાથે સંકળાયેલા લોકોમાં…

Read More