ગુજરાતમાં ફૂટબૉલને પ્રોત્સાહનની જરૂર -પરિમલ નથવાણી
આજે 25 મે, 2026 નિમિત્તે વિશ્વ ફૂટબોલ દિવસ વિશેષ (કુંજન રાડિયા દ્વારા) જામ ખંભાળિયા, તા. ૨૫: ભારત દેશમાં જ્યાં ક્રિકેટ હેડલાઇન્સ અને જનમાનસ પર રાજ કરે છે, ત્યાં ફૂટબૉલે ઉત્સાહ, સતત પ્રયત્ન અને વૈશ્વિક આકર્ષણ દ્વારા ધીમે ધીમે પોતાનું સ્થાન બનાવ્યું છે. ઇન્ડિયન સુપર લીગ (આઇ.એસ.એલ.) જેવી સ્પર્ધાઓ અને ઓલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશન (એ.આઇ.એફ.એફ.) ના પ્રયત્નોએ…
