Headlines

પોરબંદર જિલ્લાના ઠોયાણા ગામે લગ્ન મંડપ બન્યો પ્રાકૃતિક ખેતી અંગે જનજાગૃતિનું મંચ : રાજશીભાઈએ પુત્રના લગ્ન પ્રસંગે સમાજને આપ્યો પ્રાકૃતિક ખેતીનો સંદેશ

પોરબંદર.તા.૦૪: પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામમાં તાજેતરમાં યોજાયેલ એક લગ્ન પ્રસંગ માત્ર એક પરિવારની ખુશી પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ તે સમાજ માટે એક સંદેશ બન્યો હતો. ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી રાજશીભાઇ ઓડેદરાએ પોતાના પુત્રના લગ્નને એક નવી દિશા આપી—જ્યાં ઢોલ-નગારા અને મીઠાઈઓ સાથો-સાથ પ્રાકૃતિક ખેતીનો સંદેશ પણ ગુંજતો થયો હતો. આજના સમયમાં સામાન્ય…

Read More

દ્વારકાના માછીમાર યુવાનને મારી નાખવાની ધમકી સબબ છ સામે રાવ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ કલ્યાણપુરમાં બોલેરોની અડફેટે વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત કલ્યાણપુરમાં મામલતદાર ઓફિસની બાજુમાં રહેતા બાબુભાઈ નાથાભાઈ સોલંકીની દસ વર્ષની પુત્રી પ્રિયલ તેની સ્કૂલે જવા માટે ઘરની સામેના માર્ગ પર ઉભી હતી, તે દરમિયાન પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ટી 6691 નંબરના બોલેરોના ચાલક સાહિલ મારાજએ પ્રિયલ સોલંકીને અડફેટે લેતા તેમને ફ્રેક્ચર સહિતની નાની…

Read More

ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળમાં હિંસા, ત્રણના મોત

ધ ગ્રેટ વર્લ્ડ, કોલકાતા પશ્ચિમ બંગાળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વિવિધ જિલ્લાઓમાં ફાટી નીકળેલી રાજકીય હિંસામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હોવાનું રાજ્ય પોલીસ દ્વારા ગુરુવારે પુષ્ટિ કરવામાં આવ્યું હતું. હિંસાની ઘટનાઓ બાદ રાજ્યના અનેક સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.મુર્શિદાબાદ, ઉત્તર 24 પરગણા અને હાવડા જિલ્લામાં રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે અથડામણ,…

Read More

Blockage of the Block in NavaRatanpar: નવારતનપરના પૂર્વ સરપંચે વર્તમાન દલિત સરપંચને લાફા મારી, બિભત્સ ગાળો અને ધમકી દઈને કહ્યું, “તારે એટ્રોસિટી કરવી હોય તો કરી લે, હું હજી પણ તને મારવાનો છું”

ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપરભૂતકાળમાં જેના નામે અનેક અનેક ગોટાળા બોલે છે એવા ભાવનગર તાલુકાના નવારતનપર ગામના પૂર્વ સરપંચ રમેશ ગોહિલે ગામના વર્તમાન દલિત સરપંચ ગૌતમ બારૈયાને માર મારીને ગાળો આપ્યા બાદ એમ કહી દીધું કે તારે એટ્રોસિટી કરવી હોય તો કરી લે, એટ્રોસિટી કેમ થાય છે એ હું જોઉં છું અને હું તને હજી પણ…

Read More

કેનેડામાં જગદીશ ત્રિવેદીનાં કાર્યક્રમ દ્રારા શ્રદ્ધા હોસ્પિટલ-બોરસદને પંદર લાખ રુપિયાનું દાન

હરેશ જોષી, ઈટોબીકોકેનેડાનાં ઓન્ટેરીયો રાજ્યમાં આવેલા ૨૪ ગામ પાટીદાર સમાજ દ્રારા પોતાના વતન બોરસદની શ્રદ્ધા હોસ્પિટલ માટે જગદીશ ત્રિવેદીના કાર્યક્રમનું આયોજન થયું હતું.તા. ૨૨/૩/૨૦૨૫ શનિવારે સાંજે ઈટોબીકો શહેરનાં શ્રૃંગેરી બેન્કવેટ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ૨૪ ગામ પાટીદાર સમાજ ઉપરાંત અન્ય જ્ઞાતિના મળી કુલ ૪૫૦ લોકો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં કુલ ૨૫,૫૦૦ કેનેડિયન ડોલર એટલે…

Read More

જગન્નાથપુરીમાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને યોજાઈ ગઈ શ્રીમદ્ ભાગવત કથા

સોની સમાજ મિત્ર મંડળ સુરેન્દ્રનગર દ્વારા આયોજનનો મળ્યો લાભ મૂકેશ પંડિત, ઈશ્વરિયાતીર્થસ્થાન જગન્નાથપુરીમાં શ્રી રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથા યોજાઈ ગઈ. શ્રી સોની સમાજ મિત્ર મંડળ સુરેન્દ્રનગર દ્વારા આયોજનનો ભાવિકોને લાભ મળ્યો. ઐતિહાસિક તીર્થસ્થાન જગન્નાથપુરીધામમાં ભક્તિભાવ સાથે શ્રી રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથા યોજાઈ ગઈ, જેમાં કથા પ્રસંગ શ્રવણ સાથે ઉત્સવ ઉજવણીમાં સૌ…

Read More

ખોટી ઉચાપતની ફરિયાદમાંથી રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષિકા નિર્દોષ જાહેર

પોરબંદર કોર્ટે ૨૦૦૯ના જૂના કેસમાં ઝડપી સુનાવણી હાથ ધરી ન્યાયી ચુકાદો આપ્યો ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદરપોરબંદરમાં આદર્શ શિક્ષક તરીકે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ દ્વારા સન્માનિત થયેલા લોકપ્રિય શિક્ષિકા નિર્મળાબેન લક્ષ્મણભાઈ મહેતા સામે વર્ષ ૨૦૦૯માં થયેલી ખોટી ફોજદારી ફરિયાદમાં કોર્ટે તેમને નિર્દોષ છોડી મૂકવાનો ઐતિહાસિક હુકમ કર્યો છે. નિર્મળાબેન લક્ષ્મણભાઈ મહેતાની રાણીલક્ષ્મીબાઈ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે નિમણૂક…

Read More

ગણતંત્ર દિવસની દ્વારકામાં વિશિષ્ટ ઉજવણી: ભગવાન દ્વારકાધીશ તિરંગે રંગાયા

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૫        76 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ભારતભરમાં કરવામાં આવી રહી છે. ત્યારે દ્વારકામાં પણ વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. ભારતના પશ્ચિમ ક્ષેત્રમાં બિરાજીત ભગવાન દ્વારકાધીશના જગત મંદિરના શિખર પર આજે તિરંગા રંગની ધ્વજનું આરોહણ કરવામાં આવ્યું હતું. એવું પ્રતિક થતું હતું કે જાણે ભગવાન દ્વારકાધીશ તિરંગે રંગે…

Read More

દ્વારકાના શિવરાજપુર બીચ ખાતે દરિયામાં ન્ હાવા ગયેલા ચાર યાત્રિકોમાંથી એક યુવાનનું ડૂબ ી જતા મોત

જામ ખંભાળિયા, તા. ૧૪-૦૬-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રખ્યાત પ્રવાસન સ્થળ શિવરાજપુર બીચ ખાતે આજે એક દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશ રાજ્યમાંથી ફરવા માટે આવેલા ચાર યાત્રિકો શિવરાજપુર બીચના દરિયામાં ન્હાવા માટે ઉતર્યા હતા. આ દરમિયાન દરિયાના ઊંડા પાણી અને તેજ પ્રવાહમાં તેઓ ફસાઈ જતા જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં…

Read More