Headlines

ખંભાળિયામાં બુધવારે 1.51 લાખ પાર્થિવેશ્વર શિવલિંગ નિર્માણ અને મહાપૂજનનું ભવ્ય આયોજન

– બજાણા ખાતે ત્રિદિવસીય ધર્મોત્સવ – જામ ખંભાળિયા, તા. ૨૭-૧૨-૨૦૨૫       ખંભાળિયા તાલુકાના બજાણા ગામે આગામી તા. 31 ડિસેમ્બરના રોજ 1.51 લાખ પાર્થિવેશ્વર શિવલિંગની મહાપૂજા તથા દર્શન સમારોહનું ત્રિદિવસીય ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.        આ પ્રસંગે ખંભાળિયા તાલુકાના બજાણા ગામે સોમવાર તા. 29 મીના રોજ મંડપ મુહૂર્ત, મંગળવાર તા. 30…

Read More

ભાવનગર ડિવિઝનના કર્મચારીઓની મદદથી ટ્રેનમા છુટી ગયેલો આઈ-ફોન રેલ યાત્રીને પરત મળ્યો

ભાવનગર વેસ્ટર્ન રેલ્વે, ભાવનગર ડિવિઝનના કર્મચારીઓ તેમના સમ્માનનીય મુસાફરોને શક્ય તમામ મદદ કરવા માટે હંમેશા તત્પર રહે છે. એક રેલયાત્રી ટ્રેન નં. 11466 જબલપુર-સોમનાથ એક્સપ્રેસના H-1 કોચ (એર-કન્ડિશન્ડ ફર્સ્ટ ક્લાસ)માં અમદાવાદથી જૂનાગઢ સુધી યાત્રા કરી રહ્યા હતા, 25 જાન્યુઆરી, 2025 (શનિવાર) ના રોજ જૂનાગઢ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરતી વખતે ભુલથી તેનો મોબાઇલ (આઇ-ફોન) ટ્રેનમાં છુટી…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇટલીના સત્તાવાર પ્રવાસે: વડાપ્રધાન જોર્જિયા મેલોની સાથે સંરક્ષણ અને વ્યાપારિક કરારો પર હસ્તાક્ષર

ધ ગ્રેટ વર્લ્ડ, રોમ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પાંચ દેશોના મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક વિદેશ પ્રવાસના અંતિમ ચરણમાં ઇટલીની રાજધાની રોમ ખાતે પહોંચ્યા છે. એનડીટીવી વર્લ્ડ ન્યૂઝના આંતરરાષ્ટ્રીય અહેવાલ અનુસાર, એરપોર્ટ પર વડાપ્રધાનનું ભવ્ય અને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની સાથે વન-ટુ-વન દ્વિપક્ષીય બેઠક યોજી…

Read More

રાજ્યમાં નવી રચાયેલી નવ મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેકટરોને કાર્યભાર સોંપાયો

ગાંધીનગરમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકે રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકાઓ કાર્યરત કરવાની મંજૂરી ગઈકાલે આપી છે. નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવતા આ નગરપાલિકાઓની વર્તમાન પાંખની અવેજીમાં હવે સંબંધિત જિલ્લા કલેકટરો મહાનગરપાલિકાઓના વહીવટદાર તરીકે ફરજો બજાવશે. તદ્દ અનુસાર, મહેસાણા, નવસારી, નડિયાદ (ખેડા), વાપી (વલસાડ), આણંદ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, ગાંધીધામ (કચ્છ)ના જિલ્લા કલેકટરો આ…

Read More

દ્વારકા નજીકના દરિયામાં વ્યાપક પ્રમાણમાં માછીમારી કરવા માટે થતી લાઈન ફિશીંગ ઉપર પોલીસનો દરોડો – એક સાથે 55 બોટ ઝડપાઈ, 110 થી વધુ સામે ગુનો –

દ્વારકા નજીકના દરિયામાં વ્યાપક પ્રમાણમાં માછીમારી કરવા માટે થતી લાઈન ફિશીંગ ઉપર પોલીસનો દરોડો દ્વારકા નજીકના દરિયામાં વ્યાપક પ્રમાણમાં માછીમારી કરવા માટે થતી લાઈન ફિશીંગ ઉપર પોલીસનો દરોડો જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશાળ દરિયામાં અવારનવાર વિવિધ મુદ્દે ફિશીંગ બોટના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે મહત્વની…

Read More

પોરબંદરમાં ડો નેહલ કારાવદરા દ્વારા તુમ્બડા વિસ્તારમાં ઘાયલ કુંજ પક્ષીનું રેસ્ક્યુ

પતંગના દોરાના કારણે ફસાયેલ કુંજ પક્ષીને સલામતીપૂર્વક છોડાવીને ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી પોરબંદરપોરબંદરના તુંબડા વિસ્તારમાંથી પતંગના દોરાના કારણે ઇજા પામેલ કુંજ પક્ષી નું ઉદય કારાવદરા ટ્રસ્ટ દ્વારા રેસ્કયુ અને ડો. હેમલ ચાવડા દ્વારા સારવાર કરવામાં આવી. અને કુંજ ને પક્ષી અભ્યારણ્ય મા મૂકવામાં આવી હતી. આ માટે જાણીતા પક્ષીવિદ અને પશુ પ્રેમી ડો નેહલ…

Read More

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમ યોજાયો

શંભુ સિંહ, ભાવનગર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માની પ્રેરણાથી શુક્રવારે જૂનાગઢ રેલવે સ્ટેશન પર ભવ્ય સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી હુબલાલ જગન તેમજ સહાયક કાર્મિક અધિકારી સંતોષ વર્મા વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સંગીત, નૃત્ય, ભાષણ, મ્યુઝિકલ ચેર સહિત વિવિધ સાંસ્કૃતિક અને મનોરંજક સ્પર્ધાઓનું…

Read More

Christ@Krishna # નાતાલની રજામાં યાત્રાધામ દ્વારકા ભાવિકોની કતાર : તંત્ર દ્વારા ચુસ્ત વ્યવસ્થા

– યાત્રાધામ દ્વારકામાં નાતાલના મીની વેકેશનમાં ઉમટ્યા પ્રવાસીઓ –  – દ્વારકા દર્શન, સર્કિટના તીર્થ – પર્યટન સ્થળોમાં ભારે ભીડ – જામ ખંભાળિયા, તા. ૨૫-૧૨-૨૦૨૫          આજરોજ નાતાલના તહેવાર નિમિત્તે અને શાળા કોલેજમાં નાતાલના મીની વેકેશનના માહોલમાં યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં ભાવિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા યાત્રિકોને સરળતાથી દર્શન અંગે ચુસ્ત…

Read More

એક પરિણીત યુવતી તેના ઘરે મીઠો લીમડો લેવા ગઈ, વશરામ ઘરે એકલો હતો, યુવતીને પકડીને તે અંદર લઈ ગયો હતો અને…

ખંભાળિયામાં દુષ્કર્મના આરોપીને દસ વર્ષની સખત કેદ તથા દંડ જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૫          ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં રહેતા વશરામ જેઠાભાઈ કછટીયા નામના શખ્સ દ્વારા વર્ષ 2016 માં એક પરિણીત યુવતી તેના ઘરે મીઠો લીમડો લેવા ગઈ હતી અને આરોપી વશરામ ઘરે એકલો હોય, યુવતીને પકડીને તે અંદર લઈ ગયો હતો અને અહીં…

Read More

હવામાન વિભાગની આગાહી બાદ ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ અને ગાજવીજની શક્યતા, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લામાં આગામી દિવસોમાં હવામાનમાં અચાનક પલટો આવી શકે છે તેવી આગાહી બાદ ખેડૂતો અને સામાન્ય નાગરિકોમાં ચિંતા જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, પવન અને છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. �Mausamભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ઉકળાટભર્યું વાતાવરણ અને ઊંચા તાપમાન વચ્ચે લોકો ગરમીનો…

Read More