Headlines

પર્યાવરણીય ક્રાંતિ: મંગોલિયામાં ૬૫ વર્ષના લાંબા સમય બાદ એશિયાટીક જંગલી ગધેડા (ખુલન) ની સફળ વાપસી

ધ ગ્રેટ વર્લ્ડ, ઉલાનબાતાર (મંગોલિયા) મંગોલિયાના પૂર્વીય મેદાની વિસ્તારોમાંથી વન્યજીવ પ્રેમીઓ અને પર્યાવરણવિદો માટે એક અત્યંત આનંદદાયક અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન સોસાયટી (WCS) અને મંગોલિયાના પર્યાવરણ મંત્રાલય દ્વારા તાજેતરમાં પ્રકાશિત થયેલા વન્યજીવ અહેવાલ અનુસાર, પૂર્વ મંગોલિયાના સ્ટેપ્પી (ઘાસના મેદાનો) વિસ્તારમાં આશરે ૬૫ વર્ષ કરતાં વધુ સમયથી સંપૂર્ણપણે ગાયબ થઈ ગયેલા એશિયાટીક…

Read More

પોરબંદર એસ.ઓ.જી. દ્વારા જુબેલી ચાર રસ્તા પાસેથી ગાંજાના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદર શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ રોકવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર જિલ્લા પોલીસ અધીક્ષક બી.યુ. જાડેજા દ્વારા નશીલા પદાર્થોનું સેવન અને વેચાણ કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને…

Read More

ખંભાળિયાના જાણીતા સેવાભાવી કાર્યકર પરાગભાઈ તન્નાનું નિધન

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૪-૨૦૨૫ જામ ખંભાળિયા: જૂની પેઢીના વલ્લભદાસ રતનશી તન્ના મેડિકલ સ્ટોર વાળા સ્વ. પ્રભુદાસભાઈ તન્નાના સુપુત્ર પરાગભાઈ તન્ના (મેડિકલ વાળા, ઉ.વ. 60) તે સ્વ. સંજયભાઈના મોટાભાઈ તેમજ મુકેશભાઈ તન્નાના નાનાભાઈ મંગળવાર તારીખ 1 ના રોજ દુઃખદ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા ગુરૂવાર તારીખ 3 ના રોજ સાંજે 5 થી 5:30 ભાઈઓ તથા બહેનો…

Read More

દ્વારકાના રઘુવંશી સીનીયર સીટીઝનની 50 મી એનીવર્સરી નિમિત્તે ઓખામંડળ-બારાડીની ઊભી ધામ

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫      દ્વારકા શહેરમાં આવેલી 140 વર્ષ જૂની ગૌશાળા પરિસરમાં આગામી શુક્રવાર તારીખ 7 ના રોજ દ્વારકાના રઘુવંશી સીનીયર સીટીઝન જેઠાલાલ રાયઠઠ્ઠાની લગ્નની 50 મી લગ્ન તિથિ (એનિવર્સરી) નિમિત્તે સમસ્ત ઓખામંડળ અને બારાડી વિસ્તારના રઘુવંશી સમાજની ઊભી ધામ (સમૂહ પ્રસાદ)નું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે કાર્યકરો દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ…

Read More

જામનગર ઓદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિનો ગૌરવપૂર્ણ સન્માન સમારંભ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૬-૨૦૨૬        જામનગર ઓદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજયી થયેલા જનપ્રતિનિધિઓના સન્માનાર્થે જામનગર સ્થિત જ્ઞાતિની વાડી ખાતે ભવ્ય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.        આ પ્રસંગે જામનગર મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસ, કોર્પોરેટર તૃપ્તિબેન ખેતિયા, નિશાબેન અસવાર તેમજ ખંભાળિયા નગરપાલિકાના સદસ્ય ઋષિરાજ કિરીટભાઈ ખેતીયાનું શાલ,…

Read More

કેશોદ ગામે 90 ફૂટ ઊંડા કૂવામાં પડેલી બિલાડીને એનિમલ કેર સંસ્થાએ જીવતદાન આપ્યું

કૂવામાં સાત દિવસથી એક બિલાડી પડી હોવા અંગેની જાણ સ્થાનિક ખેડૂત દ્વારા પશુ સેવા સંસ્થાને કરવામાં આવી હતી જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫      ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે 90 ફૂટ ઊંડા એક કૂવામાં છેલ્લા સાત દિવસથી એક બિલાડી પડી હોવા અંગેની જાણ સ્થાનિક ખેડૂત દ્વારા અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં…

Read More

ભાણવડ નજીક બાવળની જાળીમાં ધમધમતી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: આરોપી ફરાર

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૬        ખંભાળિયા વિભાગના ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ ભાણવડ પંથકમાં પી.આઈ. સી.એલ. દેસાઈની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ જામ, નિલેશભાઈ કારેણા, કિશોરસિંહ જાડેજા અને લાલાભાઈ ખાટલીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડથી આશરે 15 કિલોમીટર દૂર ગાંગાકુળ તળાવના કાંઠે બાવળની ઝાડીમાં બનાવવામાં આવેલી દેશી દારૂ…

Read More

ભાવનગરમાં વાળંદ  સમાજ નાસમૂહલગ્ન ધામધૂમથી ઉજવાયો:૧૯ યુગલો એ પ્રભુતામાં પગલા પાડ્યા

વિપુલ હિરાણી ભાવનગર સમસ્ત વાળંદ સમાજ ભાવનગર દ્વારા તા.૨૦/૨/૨૬ ના રોજ શ્રી ફૂલઝરીયા હનુમાનજી મંદિર  ખાતે સમુહ લગ્ન મહોત્સવ ભારે ધામધૂમથી ઉજવાયો હતો.જેમાં ૧૯ એ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. દાતાઓ અને સમૂહ લગ્ન સમિતિ દ્વારા લગ્નમાં જોડાયેલા તમામ કન્યાઓને કરિયાવરમાં ૭૦ થી વધુ ચીજ વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી.  સરોજબેન તથા અશોકભાઈ નાઈ તેમજ ગાયત્રી…

Read More

જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી સાત મેડલ મેળવતી કેજીબીવી શેત્રુંજી ડેમની બહેનો

હરેશ જોષી, પાલિતાણાપાલીતાણા તાલુકાના શેત્રુંજી ડેમ મુકામે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની બહેનોએ મહુવા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરતા સાત મેડલ મેળવ્યા છે જેમાં અંડર -૧૭ માં સોલંકી તન્વીબેન કવાડ રીંગ ૫૦૦ મીટર અને ૧૦૦૦ મીટર બંનેમાં પ્રથમ નંબર મેળવેલ છે અને રાઠોડ પાયલબેન ક્વાડ રીંગ ૧૦૦૦ મીટર અને ૫૦૦ મીટર…

Read More

ખંભાળિયા: લાંબા સમય બાદ બંધ રહેલા નગરપાલિકાના શોપિંગ સેન્ટરની થશે હરાજી

– 12 દુકાનો માટેની હરાજી માટે તા. 27 જાન્યુઆરી મુકરર – કુંજન રાડિયા, જામ ખંભાળિયા      અત્યંત કંગાળ પરિસ્થિતિમાં રહેલી ખંભાળિયા નગરપાલિકા હવે થોડી સધ્ધર થાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં ખંભાળિયા નગરપાલિકાના વર્ષો પહેલા નિર્માણ પામેલા અને ઘણા સમયથી બંધ રહેલા શોપિંગ સેન્ટરની દુકાનોની હરાજી અગામી તારીખ 27 મી જાન્યુઆરીના…

Read More