Headlines

ટ્રેક્ટર ચાલકની બેદરકારીથી ડાંગરવડના તરુણનું અપમૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫        કલ્યાણપુર તાલુકાના ડાંગરવડ ગામે રહેતા એક પરિવારનો 14 વર્ષનો પુત્ર ટ્રેક્ટર ચાલકની બેદરકારીથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.         આ કરુણ બનાવવાની વિગત એવી છે કે કલ્યાણપુર તાલુકાના ડાંગરવડ ગામે રહેતા ચનાભાઈ અજાભાઈ ચૌહાણ નામના 35 વર્ષના યુવાનનો 14 વર્ષે પુત્ર ધવલ…

Read More

ખંભાળિયા સહિત જિલ્લામાં લગ્નસરાની મોસમ પૂરબહારમાં: નાના દરનાં ચલણની તંગીથી લોકોને મુશ્કેલી

કુંજન રાડિયા, જામ ખંભાળિયા        ખંભાળિયા તથા આસપાસના જિલ્લાઓમાં હાલ લગ્નસરાની મોસમ પૂર બહારમાં ખીલી છે. ત્યારે આ માહોલમાં લોકોના વ્યાપાર, વ્યવહાર અને ખરીદ-વેચાણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી બજારમાં રૂ. 10 તથા રૂ. 20ના દરની નોટોની અછત સર્જાતા નાના ધંધાર્થી તેમજ વેપારીઓને તેમના રોજિંદા વ્યવહારમાં મુશ્કેલીનો…

Read More

ભાવનગરમાં સંવિધાન ગૌરવ અભિયાન તેજ : 19મીએ મેઘાણી ઓડીટોરિયમમાં આંબેડકર વિચાર ગોષ્ઠી

ભાવનગરવડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા તા.૨૬ નવેમ્બર ૨૦૧૫ ના રોજ સમગ્ર દેશમાં પ્રથમ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારથી બંધારણના સન્માનમાં દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાન મોદીએ બંધારણ દિવસને અવસરે કહ્યું કે આપણું બંધારણ, આપણું વર્તમાન અને ભવિષ્ય માટે માર્ગદર્શક છે આજે દરેક દેશવાસીઓનું એક જ ધ્યેય છે “વિકસિત…

Read More

ભાણવડના ગડુ ગામ પાસેથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર

ભાણવડના ગડુ ગામ પાસેથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર – 62 બોટલ દારૂ સહિત કુલ રૂપિયા 4.78 લાખનો મુદ્દામાલ કબજે –  જામ ખંભાળિયા, તા. ૦૨-૦૩-૨૦૨૬        ભાણવડ વિસ્તારમાં ગતરાત્રિના સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ભાણવડના પી.આઈ. સી.એલ. દેસાઈ તેમજ ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીની સૂચના…

Read More

સનાતન ધર્મમાં જ બધાં સમાવિષ્ઠ છે, એટલે સનાતન એ જ શાશ્વત – શ્રી મોરારિબાપુ

નારાયણ સરોવરમાં રામકથામૃત સાથે ભોજન પ્રસાદ અને શેરડીરસનું પાન કરતાં ભાવિકો કોટેશ્વર, મંગળવાર તા.૧૮-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) કોટેશ્વર નારાયણ સરોવરમાં રામકથામૃત સાથે ભોજન પ્રસાદ અને શેરડીરસનું ભાવિકો પાન કરી રહ્યાં છે. રામકથા ‘માનસ કોટેશ્વર’ ગાન કરતાં શ્રી મોરારિબાપુએ ઈશ્વર તત્ત્વ ચિંતન કરતાં સનાતન ધર્મમાં જ બધાં સમાવિષ્ઠ છે, એટલે સનાતન એ જ શાશ્વત છે,…

Read More

પાલિતાણા નું નોઘણવદર ગામને નંદનવન સરીખું બનાવવા આયોજન

કેન્દ્રીય મંત્રી ડો મનસુખભાઇ માંડવીયા ની પેરણાથી નોઘણવદર ગામના વતની સર્વે જ્ઞાતિની એક મિટિંગ નુ સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમા આવનારા દિવસોમાં નોઘણવદર ગામમાં સ્વચ્છતા અભિયાન સાથે ગામને હરિયાળુ બનાવવા તમામ ગ્રામજનો ને ખંભે ખંભો મિલાવીને ને કામ કરવા આયોજન થયું છે. ટુક સમયમાં આયોજન કરવામાં આવશે જેમા આગામી દિવસોમાં સફાઈ ઝુંબેશ હાથ…

Read More

Mission Khakhi : ખંભાળિયામાં પોલીસ કચેરી ખાતે “મિશન ખાખી” અંગે માર્ગદર્શન સેમીનાર યોજાયો

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫      ખંભાળિયામાં જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે એક માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર આર.એમ. તન્નાની સૂચના અને પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “બેટી બચાવો બેટી પઢાઓ” યોજનાં અંતર્ગત પોલીસ દળમાં જોડાવવા ઈચ્છતી દીકરીઓ કે જેમણે ગ્રાઉન્ડ ટેસ્ટ પાસ કરી…

Read More

ખંભાળિયાના મોટાણી પરિવારના હોનહાર પુત્ર કરણ મોટાણીનો આજે જન્મદિવસ 

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૬-૨૦૨૬ જન્મદિન શુભેચ્છા        ખંભાળિયા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને જાણીતા પરસોતમ રુગનાથ મોટાણીની પેઢી વાળા મહેન્દ્રભાઈ મોટાણી (મનુભાઈ મોટાણી) ના પૌત્ર કરણ મોટાણીનો આજે 19 મો જન્મદિવસ છે.     તા. 15 જૂન 2007 ના રોજ જન્મેલો ચિરાગભાઈ (સી.એમ.) તથા દિપાલીબેનનો હોનહાર પુત્ર કરણ મોટાણી હાલ આણંદની જાણીતી કોલેજમાં…

Read More

ભાવનગરમાં કૈલાશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરમીમાં રાહત આપવા વિનામૂલ્યે છાશ વિતરણ કાર્યક્રમ યોજાશે

ટોપ થ્રી સર્કલ પાસે રવિવારે પૂનમના પવિત્ર દિવસે લોકોને હીટસ્ટ્રોકથી બચાવવા માટે માનવસેવા પ્રવૃત્તિ અંતર્ગત ઠંડી છાશ અપાશે ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર ભાવનગર શહેરમાં ભીષણ ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે લોકો લૂ અને હીટસ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓથી પરેશાન થઈ રહ્યા છે. આ કપરી પરિસ્થિતિમાં પદયાત્રીઓ, વાહનચાલકો અને શ્રમિકોને ગરમીથી તાત્કાલિક રાહત આપવા માટે…

Read More

ખંભાળિયામાં રૂ 24 હજાર સાથે જુગાર રમતી પાંચ મહિલાઓ ઝડપાઈ: સોનુ ના ઘરમાં રમાઈ રહ્યો હતો જુગાર

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૬ ખંભાળિયાના વૃદ્ધને હૃદયરોગનો જીવલેણ હુમલો        ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં આવેલી આંબાવાડી ખાતે રહેતા નાનજીભાઈ પ્રેમજીભાઈ કણજારીયા નામના સતવારા વૃદ્ધને ગઈકાલે રવિવારે પોતાના રહેણાંક મકાનમાં હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ જતીનભાઈ નાનજીભાઈ કણજારીયાએ અહીંની પોલીસને કરી છે.  _____________________________________________________________________________ ખંભાળિયામાં જુગાર રમતા સાત…

Read More