Headlines

ગોહિલવાડ સહિતનાં ભાવિક યાત્રિકોને પ્રયાગરાજ મહાકુંભમેળામાં મળ્યો દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્રનો લાભ

મહંત ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે ગોહિલવાડ ખાલસામાં કથા લાભ સાથે થઈ પ્રસાદ અને નિવાસ વ્યવસ્થા ઈશ્વરિયા રવિવાર તા.૯-૨-૨૦૨૫( મૂકેશ પંડિત ) ગોહિલવાડ સહિતનાં ભાવિક યાત્રિકોને પ્રયાગરાજ મહાકુંભમેળામાં દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્રનો લાભ મળ્યો છે. મહંત ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે ગોહિલવાડ ખાલસામાં કથા લાભ સાથે પ્રસાદ અને નિવાસ વ્યવસ્થા થઈ હતી. દિવ્ય અને ભવ્ય એવાં મહાકુંભમેળા પર્વમાં દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્રનો લાભ…

Read More

રશિયાએ આર્ક્ટિક ક્ષેત્રમાં સૈન્ય પ્રભુત્વ વધારવા નવા નૌકાદળ બેઝનું ઉદઘાટન કર્યું

​ધ ગ્રેટ વર્લ્ડ, મોસ્કો ​રશિયાએ આર્ક્ટિક ક્ષેત્રમાં પોતાની વ્યાપક સૈન્ય હાજરી નોંધાવવા અને વ્યૂહાત્મક નિયંત્રણ મજબૂત કરવાના હેતુથી એક અત્યાધુનિક નૌકાદળ બેઝનું ઉદઘાટન કર્યું છે. ક્રેમલિનના પ્રવક્તા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ નવું બેઝ રશિયાના ઉત્તરી સમુદ્રી માર્ગોની સુરક્ષા અને આ વિસ્તારમાં રહેલા વિપુલ કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે અત્યંત મહત્વનું છે. આ બેઝ પર…

Read More

સંજય-સપના @ બંટી-બબલી પોરબંદર શહેર જલારામ ક્રેડીટ સોસાયટીના મુખ્ય સુત્રધારને પ્રયાગરાજ (યુ.પી.) ખાતેથી પકડી પાડતી પોરબંદર સીટી ડીવાયએસપી ઋતુ રાબાની ટીમ

પોરબંદરમાં એક દંપતી જલારામ ક્રેડિટ સોસાયટી બનાવીને થાપણદારોનો કરોડોનો મુંડો કરી જનાર સંજય દાવડા ઝડપાયો સંજય અને સપનાના પુત્ર મનને રોકાણકારોને પૈસા અપાવી દઈશું અપાવી દઈશું એમ કહીને થાપણદારોને લાંબા સમય સુધી ઉલ્લુ બનાવ્યા પોરબંદરપોરબંદરમાં જલારામ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી બનાવી તેમાં સાડા છસો જેટલા થાપણદારો અને સભાસદોને ફસાવીને રાષ્ટ્રીયકૃત બેંક તથા અન્ય સંસ્થાઓ કરતા…

Read More

પોરબંદરના કાંટેલા ગામે બંધ મકાનમાંથી ઝડપાયેલા રૂ. 4 લાખના બિનવારસુ ગાંજા કેસમાં 21 વર્ષીય જય વિપુલભાઈ ગોરસેરાના પાંચ દિવસના રિમાન્ડ નામંજૂર, કોર્ટનો પોલીસ કસ્ટડી સામે મહત્વનો હુકમ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર તાલુકાના કાંટેલા મુકામે બંધ મકાનમાંથી આશરે રૂ. 4 લાખની કિંમતનો બિનવારસુ ગાંજો મળી આવવાના ચકચારી પ્રકરણમાં આરોપી તરીકે ઝડપાયેલા 21 વર્ષીય જય વિપુલભાઈ ગોરસેરાના પાંચ દિવસના પોલીસ રિમાન્ડની માંગણી પોરબંદરની કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. આરોપી તરફથી કરવામાં આવેલી દલીલો તથા પોલીસ દ્વારા રજૂ કરાયેલી વિગતોને ધ્યાનમાં લીધા બાદ…

Read More

ખંભાળિયા લાયન્સ ક્લબ દ્વારા શનિવારે હઠીલા રોગોના દર્દીઓ માટે વિના મૂલ્યે કેમ્પનું આયોજન

જામ ખંભાળિયા, તા.૧૩-૦૨-૨૦૨૫       ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબ દ્વારા વધુ એક વખત જુના અને હઠીલા રોગોથી પીડિત દર્દીઓ માટે ખાસ કેમ્પનું આયોજન આગામી શનિવાર તા. 15 ના રોજ કરવામાં આવ્યું છે.          અત્રે નવાપરા, રોડ નં. 17 ખાતે આવેલી શ્રી ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે યોજવામાં આવેલા આ…

Read More

રોજે રોજ “ગેરલાભ પાંચમ” ઉજવતું નવારતનપર ગામ: નવી પંચાયત બોડીની આડોડાઈના કારણે રૂ 25 લાખની 20 ગ્રાન્ટ મંજૂર થવા છતાં કામો થતા નથી: સુપરસીડની શક્યતા: સરપંચ-ઉપસરપંચ ઘર ભેગા થવાની સંભાવના

નારન બારૈયા, નવારતનપરનવા રતનપર ગામના વિકાસ માટે અલગ અલગ 20 ગ્રાન્ટ મંજૂર થયેલી છે અને માત્ર કામો શરૂ થવાની રાહ જોવાઈ રહી છે ત્યારે લગભગ 25 લાખથી વધુ બજેટના આ કામો કરવામાં નવારતન પર ગામની પંચાયત બોડીગ કરી રહી છે અથવા તો આ મંજૂર થયેલી ગ્રાન્ટોની ક્રેડિટ ખરેખર તો જુના સરપંચ જગદીશ બારૈયા પ્રેરિત જૂની…

Read More

ઓખા મંડળના બે પ્રોહિ. બુટલેગરો પાસા તળે ધક ેલાયા

ઓખા મંડળના બે પ્રોહિ. બુટલેગરો પાસા તળે ધકેલાયા જામ ખંભાળિયા, તા. ૧૭-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચૂંટણીના અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બની રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલ.સી.બી. પોલીસની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેને અનુલક્ષીને એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ….

Read More

આઈએમએફની કડક શરતો વચ્ચે પાકિસ્તાન નવું લોન પેકેજ મેળવવાના અંતિમ તબક્કામાં

​ધ ગ્રેટ વર્લ્ડ, ઇસ્લામાબાદ, ૨ જૂન: ગંભીર આર્થિક કટોકટી અને વિદેશી હૂંડિયામણની ભારે અછતનો સામનો કરી રહેલું પાકિસ્તાન આખરે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ (IMF) પાસેથી નવું બેલઆઉટ પેકેજ મેળવવાના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ઇસ્લામાબાદમાં ચાલી રહેલી ઉચ્ચ સ્તરીય બેઠકોમાં IMF દ્વારા લોન આપવા માટે પાકિસ્તાન સરકાર સમક્ષ અત્યંત કડક આર્થિક શરતો મૂકવામાં આવી છે.​નવા ક્વોન્ટિટેટિવ…

Read More

ખંભાળિયાની રેડક્રોસ સંસ્થા દ્વારા કાયમી ચાલતી સેવાકીય પ્રવૃત્તિ: દર્દીઓને વિના મૂલ્યે વાપરવા અપાય છે વિવિધ સાધનો

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૫        ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે ફોલ્ડિંગ બેડ, વ્હીલ ચેર, ટોયલેટ શીટ, વોકર, વિગેરે ચીજ વસ્તુઓ વિના મૂલ્યે વાપરવામાં માટે આપવામાં આવે છે. આ સેવા પ્રવૃત્તિનો આજ સુધી મોટી સંખ્યામાં દર્દીઓ…

Read More

દ્વારકાની ગોમતી નદીમાં ડૂબી જતા પરપ્રાંતિય યુવાનનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૧-૨૦૨૬        મધ્ય પ્રદેશ રાજ્યના મંદસોર જિલ્લાના લાનપુર તાલુકાના મૂળ રહીશ અને હાલ દ્વારકાના ગોમતી ઘાટ વિસ્તારમાં રહેતા રામકરણ જગનાથ મેઘવાલ નામના 38 વર્ષના સાધુ યુવાન છેલ્લા આશરે બે માસથી માનસિક રીતે અસ્વસ્થ હોય, અને પાગલ જેવી સ્થિતિમાં તેમણે ગોમતી ઘાટ ખાતે રાત્રીના સમયે સ્નાન કરવા ગયો હતો. જેના કારણે…

Read More