Headlines

ખંભાળિયા આઈ.એમ.એ.ના હોદ્દેદારોની વરણી: પ્રમુખ તરીકે હમીર કાંબરીયાને જવાબદારી

– જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬         ખંભાળિયાના તબીબોની સંસ્થા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારોની નિયુક્તિ માટે તાજેતરમાં યોજવામાં આવેલા ખાસ કાર્યક્રમમાં આગામી વર્ષના પ્રમુખ તરીકે ડો. હમીરભાઈ કાંબરીયા, ઉપપ્રમુખ તરીકે ડો. પ્રકાશ ધારવીયા, સેક્રેટરી તરીકે ડો. કિશોર આહીર તથા જોઈન્ટ સેક્રેટરી તરીકે ડો. નરેશ દેથરીયા અને ટ્રેઝરર તરીકે ડો. કમલેશ વાળાની સર્વાનુમતે નિયુક્તિ…

Read More

ભાવનગર ડિવિઝનના લોકો પાઇલોટની સતર્કતાને કારણે એક સિંહને ટ્રેનની અડફેટે આવતા બચાવી લેવામાં આવ્યો

શંભુ સિંહ, ભાવનગર ભાવનગર રેલવે મંડળ દ્વારા સિંહો/વન્યજીવોના સુરક્ષા માટે સતત પ્રયાસો કરવામા આવિ રહ્યા છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરતી વખતે વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલવે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં અત્યાર સુધીમાં કુલ…

Read More

કુછડીના ખેડૂતની જમીન વેચાવી દેવા માટે ઢીકાપાટુ અને કુહાડીથી હુમલો

બહાનું જુદું, ઇરાદો જુદો કુછડીના ખેડૂતની જમીન વેચાવી દેવા માટે ઢીકાપાટુ અને કુહાડીથી હુમલો મૂળ ઇરાદો જમીન વેચાવવાનો જ હતો પણ આરોપીઓએ દેખાવ પૂરતું બહાનું એ કાઢ્યું કે તેં શેઢા ઉપરનો આંકડો કેમ કાપી નાખ્યો? પોરબંદરકુછડીમાં એક ભાઈ પોતાની જમીન વેચતા નહોતા એટલે એમની જમીન વેચાવી દેવા ઇચ્છનાર ત્રણ વ્યક્તિઓએ શેઢા ઉપરનો આંકડો કેમ કાપી…

Read More

ખંભાળિયા: ભેળસેળયુક્ત ઘીના જથ્થાનું વેચાણ કરતી મહિલા ઝડપાઈ

– 9 કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે – – ખંભાળિયાના મહિલાને એસ.ઓ.જી. પોલીસે સલાયાથી ઝડપ્યા – જામ ખંભાળિયા, તા. ૨૯-૦૫-૨૦૨૬       ખંભાળિયામાં રહેતા એક મહિલાને એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે ભેળસેળયુક્ત આશરે 9 કિલોગ્રામ જેટલા ઘી ના જથ્થા સાથે સલાયા ખાતેથી ઝડપી લઇ, ધોરણસરની કાર્યવાહી કરી હતી.          આ અંગે…

Read More

ભાણવડમાં સમણ શ્રી શ્રુતપ્રજ્ઞજીના સહયોગથી વિદ્યાર્થીનીઓ માટે દિવ્ય ગુરુકુલમનું ભવ્ય નિર્માણ

– મોટી સંખ્યામાં બાળાઓ વિના મૂલ્યે કરી શકે છે અભ્યાસ કુંજન રાડિયા, ભાણવડ તા. ૦૬-૦૨-૨૦૨૫        શિક્ષણ જગત માટે ભાણવડમાં ઐતિહાસિક નોંધ લેવા જેવી શિક્ષણ સંસ્થા એટલે ભાણવડની પુરુષાર્થ વિદ્યાનિકેતન અને ઘુમલી ગામની તપોવન વિશ્વવિદ્યાલય. તેમાં પણ સમણજી (શ્રુતપ્રજ્ઞજી) ગુરુકુલમ કે જેમાં સર્વે જ્ઞાતિની 250 દીકરીઓ વિનામૂલ્યે છાત્રાલયમાં રહી અભ્યાસ કરી શકે છે….

Read More

ભાવનગરના નવારતનપર ગામના માસૂમ બાળકનું મુંબઈમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ: પિતાએ લીવર દાન કરી પુત્રનો જીવ બચાવ્યો પણ હવે સારવારના લાખોના ખર્ચ સામે ગરીબ પરિવાર લાચાર

​ ​નાણાવટી હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા પુત્રને બચાવવા પિતાએ જમીન આસમાન એક કર્યા ઓપરેશન સફળ થયા બાદ પણ ૧૬.૫૦ લાખથી વધુનું બિલ ભરવા માટે કેશાભાઈ બારૈયાએ દાતાઓ પાસે મદદની જાહેર અપીલ કરી ધ ગ્રેટ વર્લ્ડ, મુંબઈ​ગુજરાતના ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં રહેતા એક સામાન્ય પરિવાર પર અત્યારે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ…

Read More

ભાજપ અનુ. જાતી, યુવા અને મહિલા મોરચા દ્વારા છાત્રાલયોમાં બંધારણ બાબતે વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો

ભાવનગરડો. આંબેડકર રચિત બંધારણનું ૭૫મું વર્ષ ચાલી રહ્યું છે, ત્યારે પ્રદેશ ભાજપની સૂચના અને માર્ગદર્શન અનુસાર તારીખ ૨૦-૧-૨૦૨૫ ના રોજ ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ‘સંવિધાન ગૌરવ અભિયાન’ અંતર્ગત શહેરના વિવિધ છાત્રાલયો ખાતે અનુ. જાતી, યુવા અને મહિલા મોરચા દ્વારા છાત્રાવાસ સંપર્ક તેમજ ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને ભાજપ સરકાર દ્વારા ભારતરત્ન…

Read More

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દ્વારકાના પદયાત્રીઓની સેવા માટે સેવાયજ્ઞ યોજાયો

– દર વર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રીઓ માટે ભોજન, વિશ્રામ સહિતની સુવિધાઓ – જામ ખંભાળિયા, તા. ૧૧-૦૩-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)           હોળી ધુળેટી નિમિત્તે જગત મંદિર દ્વારકા ખાતે યોજાતા ફુલડોલ ઉત્સવમાં સામેલ થવા સમગ્ર ગુજરાત અને રાજ્ય બહારથી મોટી સંખ્યામાં ભાવિકો પદયાત્રા કરીને દ્વારકા આવતા હોય છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ…

Read More