ખંભાળિયાના જાણીતા ડોક્ટર રાણીંગાની સુપુત્રી બોર્ડમાં શાળામાં અવ્વલ
ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા ખંભાળિયાના જાણીતા ઓર્થોપેડિક સર્જન અને સેવાભાવી તબીબ ડો. નિસર્ગ રાણીંગાની સુપુત્રી ચિ. ખ્વાઈશ રાણીંગાએ તાજેતરમાં લેવામાં આવેલી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં 99 પી.આર. અને 94 ટકા સાથે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. સાયન્સમાં 100 ગુણ અને મેથ્સમાં 99 ગુણ મેળવીને નોંધપાત્ર ટકાવારી સાથે અહીંની જાણીતી…
