પોરબંદરમાં જાહેરમાં કચરો ફેંકવા મામલે સુઝુકી શોરૂમ પાસેના સર્વિસ સ્ટેશનને દંડ ફટકારતી મહાનગરપાલિકા
પોરબંદરમાં જાહેરમાં કચરો ફેંકવા મામલે સુઝુકી શોરૂમ પાસેના સર્વિસ સ્ટેશનને દંડ ફટકારતી મહાનગરપાલિકાઓ સેનીટેશન વિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ સપાટો બોલાવી સર્વિસ સ્ટેશનના સંચાલકો વિરુદ્ધ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી ખબર જગત પોરબંદર પોરબંદર શહેરમાં સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જાળવણી માટે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. શહેરના ખૂણેખૂણે સફાઈ જળવાઈ રહે અને…
