Headlines

મેરેજ એક નફાકારક બિઝનેસ: લગ્ન કરો / કરાવો અને દિવસોની ગણતરીમાં કરોડપતિ બનો : સૌ પ્રથમ જાણો લગ્ન કરવાની પ્રોફેશનલ રીત (((પહેલી ધારની વાત # નારન બારૈયા)))

પહેલી ધારની વાત : નારન બારૈયા  મેરેજ બિઝનેસ: લગ્ન કરો અને રૂપિયાવાળા બનો સંત બુબૂડાનાથના આશ્રમમાં રહીને અને તેમના ઉપદેશો સાંભળીને મને કેટલુંક નવા નવા પ્રકારનું જ્ઞાન અને વિજ્ઞાન પ્રાપ્ત થયું છે. બુબૂડાનાથના ઉપદેશોમાંથી જ મને એ સમજાયું છે કે લગ્ન એ એક એવું ફંક્શન છે કે તેને એક બિઝનેસ તરીકે વિકસાવી શકાય છે અને…

Read More

મેડીકલ સાઘનો જરૂરીયાત મંદ લોકો ને આપવાના કાર્યક્રમ નો શુભારંભ જુની હળીયાદ ગામે કરવામાં આવેલ.

વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં મહિલા મંડળ ની કામગીરી સરસ રીતે ચાલી રહી છે. જે અંતર્ગત મુંબઈ ના જાણીતા દાતા અને બગસરા ના વતની શ્રી કિશોરભાઈ હરીભાઇ દડીયા ના આર્થિક સહયોગ થી જ્યોતી મહિલા વિકાસ સંગઠન જુની હળીયાદ દ્રારા , જરૂરીયાત મંદ લોકો ને મદદરૂપ થવા માટે વિવિધ મેડીકલ સહાયક સાઘનો…

Read More

કલ્યાણપુર નજીક કારની ઠોકરે બાઈક સવાર દંપ તિ ખંડિત

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૪-૨૦૨૬ કલ્યાણપુર નજીક પુરપાટ જતી એક મોટરકારની ઠોકરે બાઈક પર જઈ રહેલા કાનપર શેરડી ગામના દંપતી-પુત્ર સાથે થયેલા અકસ્માતમાં મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે પિતા-પુત્રને ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ કરુણ બનાવની વિગત એવી છે કે કલ્યાણપુર તાલુકાના કાનપર શેરડી ગામે રહેતા વજશીભાઈ અરજણભાઈ ચાવડા નામના 41 વર્ષના યુવાન મંગળવારે…

Read More

નર્મદાના આદિજાતિ વિસ્તારો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ: રૂ. ૩૦૨ કરોડના ખર્ચે બે નવા બ્રિજને મંજૂરી

​રેંગણ અને શહેરાવ ઘાટ પર નિર્માણ પામનાર આ પૂલોથી ૧૧ ગામોની ૧૮ હજારથી વધુ વસ્તીને મળશે સીધી કનેક્ટિવિટી; નર્મદા પરિક્રમાવાસીઓને પણ ૧૭ કિમીનો ફેરાવો ઘટશે ​ધ ગ્રેટ વર્લ્ડ, ગાંધીનગર ​ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસની કટિબદ્ધતાને દોહરાવતા નર્મદા જિલ્લા માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જિલ્લાના અંતરિયાળ અને આદિજાતિ પ્રભુત્વ ધરાવતા…

Read More

મંગોલિયા અને તુર્કી વચ્ચે આંતરિક સુરક્ષા કરાર: પોલીસ અધિકારીઓને અંકારામાં મળશે વિશેષ તાલીમ

ધ ગ્રેટ વર્લ્ડ, ઉલાનબાતાર (મંગોલિયા) મંગોલિયા અને તુર્કી વચ્ચેના દ્વિપક્ષીય અને વ્યૂહાત્મક સંબંધોને એક નવો આયામ આપતા આંતરિક સુરક્ષા અને કાયદા અમલીકરણ ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યા છે. મંગોલિયાના ન્યાય અને આંતરિક બાબતોના મંત્રી એસ. અમરસાઈખાને મંગોલિયાની મુલાકાતે આવેલા તુર્કીના આંતરિક બાબતોના મંત્રી મુસ્તફા સિફ્તસી અને તેમના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે રાજધાની ઉલાનબાતાર…

Read More

ઘોઘામાં રો રો ચેકપોસ્ટ પર ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપાયો: 10.03 લાખનો મુદ્દામાલ કબ્જે

રાજુલાના ટ્રક ડ્રાઇવર યાસીન કુરેશીની ધરપકડ કરતી ઘોઘા પોલીસ ટ્રકના ઠાંઠામાં પ્લાસ્ટિકનો કચરો ભરીને જઈ રહેલો ડ્રાઇવર ગાડીની કેબિનમાં દારૂનો જથ્થો લઈને જઈ રહ્યો હતો ભાવનગરઘોઘા રોરો ફેરી સર્વિસ શરૂ થયા પછી કેટલાક શખસો વિવિધ વસ્તુના પરિવહન સાથે તેનો દારૂની હેરાફેરી ના સલામત માર્ગ તરીકે પણ ઉપયોગ કરી રહ્યા છે ત્યારે ઘોઘા પોલીસ હવે ચોકન્ના…

Read More

સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા-2025માં ઢુંઢસર પ્રાથમિક શાળાની અનેરી સિદ્ધિઓ: ફૂટબોલ U-17 માં બહેનોએ ભાવનગર જિલ્લામાં ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરી

મૂકેશ પંડિત, ભાવનગર સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા આયોજિત SGFI ગેમ્સ 2025માં ઢુંઢસર પ્રાથમિક શાળાના બાળકોએ કુલ 41000 રૂપિયાનો પુરસ્કાર વિજેતા બની શાળાનું ગૌરવ વધારેલ. SGFI ગેમ્સ 2025માં અન્ડર-14 ફૂટબોલ ભાઈઓમાં જિલ્લામાં ચેમ્પિયન બનતા ટીમ ને 16000 રૂપિયાનો પુરસ્કાર પ્રાપ્ત કરેલ. ફૂટબોલ સ્પર્ધામાં ભાઈઓએ અન્ડર-14 રાજ્ય કક્ષાએ રાજકોટ ખાતે ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલ.અન્ડર-14 ફૂટબોલ બહેનો…

Read More

દેવભૂમિ દ્વારકામાં પદયાત્રાળુઓ માટે સેવા કેમ્પમાં સ્વચ્છતા અભિયાન યોજાયું: અગ્રણી રાજુભાઈ ભરવાડ દ્વારા પ્રેરણાદાયી અભિગમ

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૨-૨૦૨૬       ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી હાલ દ્વારકા તરફ ચાલીને પ્રયાણ કરતા પદયાત્રીઓની હજારોની સંખ્યામાં ભીડ રહે છે. આ પદયાત્રીઓની સેવા- સુશ્રુષા માટે ખૂબ મોટી સંખ્યામાં સેવા કેમ્પ ધમધમી રહ્યા છે. આ વચ્ચે અનેક સ્થળે વ્યાપક કચરો અને ગંદકી જોવા મળે છે. તેના સાફ-સફાઈ તથા નિકાલ માટે અહીંના…

Read More

ખંભાળિયામાં તજજ્ઞો, પીઢ નાગરિકોના મતદાન દ ્વારા મહત્વનો સંદેશો

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૪-૨૦૨૬ ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાનમાં અહીંના પ્રબુદ્ધ નાગરિકો સર્વશ્રી રમણીકભાઈ રાડીયા, યોગેશભાઈ મોટાણી, ડો. અમિતભાઈ નકુમ, વિકીભાઈ અને દીપ્તિબેન રૂઘાણી (ફોન વાલે), મિલનભાઈ સાયાણી, જાણીતા ગૌસેવા કપિલભાઈ દતાણી, જયસુખભાઈ સોનૈયા (પીંડારા વારા) વિગેરેએ સમયસર પરિવાર સાથે મતદાન કરી અને લોકોને મતદાન પ્રત્યે જાગૃત રહી, મહત્તમ મતદાન થાય તે…

Read More