Headlines

ગૃહ મંત્રી અમિત શાહ સાથે રાજ્યના વિવિધ નેતાઓની મુલાકાત

નવી દિલ્હીકેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાથે તેમજ જામનગર લોકસભાના સાંસદ શ્રીમતી ડો. પૂનમબેન માડમ સાથે નવી દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેરના અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા તેમજ શાસક પક્ષના નેતા કિશોરભાઈ ગુરુમુખાણી, એ શુભેચ્છા મુલાકાત કરી.

Read More

ગ્રીન એનર્જીમાં મહાવિસ્ફોટ: પ્રદૂષણ રોકવા વૈશ્વિક મહાસત્તાઓએ લીધો ઐતિહાસિક નિર્ણય

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર, ૨ જૂન: વિશ્વમાં સતત વધી રહેલા ગ્લોબલ વોર્મિંગ, અસાધારણ ઋતુ પરિવર્તન અને ક્લાઈમેટ ચેન્જના ગંભીર જોખમો સામે લડવા માટે આજે આંતરરાષ્ટ્રીય સ્તરે એક અત્યંત દૂરોગામી અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. દુનિયાના અગ્રણી ઔદ્યોગિક અને વિકાસશીલ દેશોની તાજેતરમાં યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય મહાસભામાં પૃથ્વીના વધતા તાપમાનને નિયંત્રિત કરવા માટે એકસૂત્રે સહમતિ…

Read More

અવકાશ વિજ્ઞાનમાં નવો ઇતિહાસ: નાસાનું નેક્સ્ટ જનરેશન મિશન આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પહોંચ્યું

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર, ૨ જૂન: બ્રહ્માંડના રહસ્યોને ઉકેલવા અને માનવજાતના ભવિષ્યને અંતરિક્ષમાં વિસ્તારવાના હેતુથી અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં આજે એક મોટી અને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થઈ છે. અમેરિકી સ્પેસ એજન્સી નાસા (NASA) અને તેની સહયોગી આંતરરાષ્ટ્રીય સ્પેસ એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલું ‘નેક્સ્ટ જનરેશન સાયન્સ મિશન’ આજે સવારે અત્યંત સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થિત આંતરરાષ્ટ્રીય…

Read More

ભાવનગર શહેરમાં ટપાલ ખાતાના ગોટાળાઓ અંગે વ્યાપક ફરિયાદો

ભાવનગરના માણેકવાડી – ક્રેસન્ટ વિસ્તારમાં પોસ્ટ ડિલિવરી અંગે વ્યાપક ફરિયાદો અજય શેઠ, ભાવનગર ભાવનગર શહેરમાં ટપાલ ખાતા ના ગોટાળાઓ અંગે વ્યાપક ફરિયાદો ઊભી થવા પામેલ છે જેમાં શહેરના સરપટણી રોડ ક્રેસેન્ટ સર્કલ તથા નવી જૂની માણેકવાડી આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા બે મહિનાથી ટપાલની ડિલિવરી થતી નથી તે બાબતે ચીફ પોસ્ટ માસ્તર જનરલ તથા ભાવનગર એચપી ઓના…

Read More

દ્વારકામાં હોળાષ્ટકનો પ્રારંભ, રાજાધિરાજ દ્વારકાધીશ શ્વેત વાઘામાં અબીલ-ગુલાલની પોટલી ધારણ કરશે

કુજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫           આજરોજ તા. 7 માર્ચથી હોળાષ્ટકનો પ્રારંભ થયો છે. જેથી દ્વારકાના જગતમંદિરમાં દોલોત્સવ સુધી ઠાકોરજીને સવારે શૃંગાર આરતી તેમજ સાંજે સંધ્યા આરતી દરમ્યાન સફેદ વસ્ત્રો સાથેના અલૌકિક શૃંગાર સાથે બંને આરતી સમયે ઠાકોરજી સંગ ચાંદીની પિચકારીમાં કેસરજળ તથા અબીલ ગુલાલની પોટલી સાથેના શૃંગાર યોજાશે. –…

Read More

દ્વારકાના કુખ્યાત બિચ્છું ગેંગના વધુ બે આરોપીઓના જામીન રદ : પુનઃ જેલ હવાલે કરાવતી દ્વારકા જિલ્લા પોલીસ

– – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૧-૦૧-૨૦૨૫        દ્વારકા પંથકના સ્થાનિક રહીશોને વિવિધ પ્રકારે ત્રાસ આપી અને કહેર વર્તાવતી બિચ્છુ ગેંગના આરોપીઓને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ગુજસીટોકના કાયદા તળે જેલ હવાલે કર્યા બાદ આ પ્રકરણના બે આરોપીઓ જામીન મુક્ત થતાં આ સંદર્ભે પોલીસની કરવામાં આવેલી પ્રક્રિયા બાદ આરોપીઓના જામીન રદ કરાવી પુનઃ…

Read More

ભાવનગરના નથુગઢ  ગામે ટ્રક ચાલક યુવાનની ચાર અજાણ્યા શખ્સો દ્વારા ધોકા અને છરીથી હુમલો કરી હત્યા

વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨૪ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નથુગઢ ગામે 4 અજાણ્યા શખ્સો દ્વારા ટ્રક ચાલક યુવાનની હત્યા થઈ છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નથુગઢ ગામના ૩૭ વર્ષીય ટ્રક ડ્રાઈવર ઘુઘાભાઇ ઉર્ફે રાજુભાઇ વાલજીભાઈ ગઢાદરા પર ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ બપોરે  ૨:૩૦ વાગ્યે મોરચંદ ગામની સીમમાં જીવલેણ હુમલો થયો હતો….

Read More

22મી ફેબ્રુઆરીથી 27મી ફેબ્રુઆરી દરમિયાન અમરેલી-જૂનાગઢ વચ્ચે દોડશે “મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ” ટ્રેન

જૂનાગઢમાં યોજાનારા “મહાશિવરાત્રી મેળા” માટે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિયોની સુવિધા માટે 22.02.2025 થી 27.02.2025 સુધી મીટરગેજ સેક્શનમાં અમરેલી અને જૂનાગઢ સ્ટેશનો વચ્ચે “મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ” ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-  મીટરગેજ “મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન” અમરેલી-જૂનાગઢ-અમરેલી અમરેલીથી…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પ્રજાસત્તાક પર્વની કિંમત રીતે થઇ ગુજરાતની સૌથી અનોખી ઉજવણી?

– જિલ્લાના દુર્ગમ ટાપુઓ પર રાષ્ટ્રધ્વજને સલામી આપી – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૬        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રજાસત્તાક પર્વે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ, મરીન ટાસ્ક ફોર્સ તથા ભારતીય નૌકાદળના સંયુક્ત આયોજન હેઠળ જિલ્લાના અતિ દુર્ગમ અને દરિયાઈ વિસ્તારમાં આવેલા ટાપુઓ પર ગૌરવભેર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. …

Read More

સદાબહાર અમદાવાદ: આગામી સમયમાં અમદાવાદમાં થશે ઓલમ્પિક: પરિમલ નથવાણી

– સ્થાપના દિને અમદાવાદીઓને શુભેચ્છા પાઠવતા શ્રી નથવાણી – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫          ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીએ અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી છે. જે બાબતનું ગૌરવ વ્યક્ત કરી, વિવિધ મુદ્દાઓ પર પ્રકાશ પાડતા તેમણે ગર્વભેર વિવિધ બાબતો વર્ણવી છે. સાથે સાથે સ્થાપના દિને તમામ અમદાવાદીઓને…

Read More