Headlines

પાલીતાણાના અનીડા મુકામે જીતુબાપુ ગોંડલીયાના વ્યાસાસને રામકથા યોજાશે

હરેશ જોષી, અનીડા આગામી તારીખ 06/4/2025 રામ નવમીના પાવન દિવસે શ્રી રામચરિત માનસ (રામકથા) નો પાલીતાણા ના શેત્રુજીડેમ પાસે આવેલ અનીડા ગામ ખાતે પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેમાં કથા નો સમય સવાર ના ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ ના રહેશે કથા તારીખ 06/04/2025 થી 14/4/2025 સુધી રહેશે કથાના વ્યાસાસને શ્રી જીતુબાપુ…

Read More

સિંહ આકારની મુઠ વાળી તલવાર સાથે નરેશ બારૈયાને ઝડપી લેતી ઘોઘા પોલીસ

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘાસિંહ આકારની મુઠ વાળી તલવાર સાથે રામપરના 34 વર્ષીય મજુર યુવક નરેશ નાનું બારૈયાને ઘોઘા પોલીસે ઝડપી લીધો હતો.ઘોઘા સ્ટાફના ઓઢાભાઈ મોભ, રાજેન્દ્રસિંહ ગોહિલ વગેરે ધોધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન રામપર ગામ કેનાલ પાસે આવતા એક ઈસમ ચાલીને આવતો હોય જે શંકાસ્પદ લાગતા તેને ચેક કરતા હાથમાં રહેલ તલવાર…

Read More

ખંભાળિયા વિસ્તારમાંથી દ્વારકા જતા પદયાત્રીઓનો પ્રવાહ શરૂ

– વિનામૂલ્યે એમ્બ્યુલન્સ તથા તબીબી સારવારની સુવિધા પ્રાપ્ય – જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૬        સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી, ધૂળેટીના ફૂલડોલ ઉત્સવને મનાવવા માટે હજારો પદયાત્રીઓ દ્વારા પ્રયાણ કરવામાં આવનાર છે. ત્યારે આગામી દિવસોમાં પદયાત્રીઓ માટે ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં અનેક પદયાત્રી સેવા કેમ્પનો ધમધમાટ શરૂ…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 8 માર્ચના રોજ લોક અદાલત

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫              દેવભૂમિ દ્વારકા જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ જસ્ટીસ શ્રી એચ.એસ. પ્રચ્છકના માર્ગદર્શન અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી આર.એ. ત્રિવેદી અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન એસ.વી. વ્યાસની સીધી દેખરેખ હેઠળ દ્વારા આગામી તા. 8 માર્ચના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ અદાલતોમાં આ વર્ષની…

Read More

ખંભાળિયા તાલુકાની સરકારી શાળાના બાળકોનો મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં દબદબો

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૬ સરકાર દ્વારા ધોરણ 8 માં લેવામાં આવતી સ્કોલરશીપની પરીક્ષાઓમાં ખંભાળિયા તાલુકા ની શ્રી જૂની ફોટ પ્રાથમિક શાળામાંથી 20 માંથી 7 બાળકોનો જ્ઞાન સાધના પરીક્ષાના મેરીટમાં સામેલ થયા છે. ઉપરાંત અન્ય 2 બાળકો એન.એમ.એમ.એસ. (NMMS) પરીક્ષાના મેરીટમાં સામેલ થયા છે. જેમાં વિરાજ ધરણાતભાઈ કારેથા (78 ગુણ), અસ્મિતા પરમાભાઈ નીનામા (74 ગુણ), દિવ્યેશ…

Read More

માર્ગ સલામતી માસ-૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત લોકોને અવેર કરતી ઉધોગનગર પોલીસ

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરિક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના મુજબ તેમજ પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ ઉધોગનગર પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એમ. રાઠોડ તથા પોલીસ સ્ટાફ દ્વારા માર્ગ સલામતી માસ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત અકસ્માતો નિવારવા અલગ અલગ જગ્યાએ જનજાગૃતિ, અને માર્ગ સલામતી માસ અંતર્ગત ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં…

Read More

ગઝલ સંગ્રહ ‘’તો તમે રાજી?”રિન્કુ રાઠોડને મળ્યો રાષ્ટ્રીય યુવા ગૌરવ પુરસ્કાર

રિન્કુ આ રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ આદિવાસી મહિલા બન્યા હરેશ જોષી, નવી દિલ્હી તાજેતરમાં જાણીતા કવયિત્રી રિન્કુ વજેસિંહ રાઠોડને કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા ગુજરાતી ભાષા માટે યુવા પુરસ્કાર – 2024 ભુવનેશ્વર, ઓરિસ્સા ખાતે એનાયત થયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ કેન્દ્રિય સાહિત્ય અકાદમીના પ્રમુખ માધવ કૌશિક હતા તથા મુખ્યઅતિથિ વિખ્યાત અંગ્રેજી લેખક જેરી પિન્ટો…

Read More

ખંભાળિયા શહેરમાં બુધવારે છ કલાકનો વીજકાપ

 જામ ખંભાળિયા, તા. ૦૮: ખંભાળિયા પીજીવીસીએલ દ્વારા પ્રિ-મોનસુન કામગીરી અને વીજ લાઈનના જરૂરી સમારકામની કામગીરીના હેતુથી ખંભાળિયા શહેરના નગર ગેઈટ ફીડર હેઠળના નગર ગેઈટ, તાલુકા પંચાયત, પોસ્ટ ઓફિસ રોડ, શારદા સિનેમા રોડ, રાજડા રોડ, સતવારા વાડ, શહીદ ભગતસિંહ ચોક, બંગલા વાડી, ગાયત્રીનગર, જલારામ મંદિર, શિરૂવાડી, બજાણા રોડ, વિગેરે વિસ્તારોમાં બુધવાર તા. 10 જૂનના રોજ સવારે…

Read More

ભાવનગર ખાતે ભાજપના ત્રિદિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગનું ભવ્ય સમાપન: મા ભારતીને વિશ્વગુરુ તરીકે પુનઃ સ્થાપિત કરવા પર ભાર

પ્રભારી હર્ષદગિરિ ગોસ્વામી અને અગ્રણી અમોહભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં સરોડ સ્થિત રાજેન્દ્ર વિદ્યાધામ પરિસરમાં યોજાયેલા મહાઅભિયાનમાં રાજનીતિ, સમાજ અને રાષ્ટ્રવાદના પાઠ ભણાવવામાં આવ્યા ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા સોમવારથી બુધવાર દરમિયાન અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના સક્ષમ નેતૃત્વ અને પ્રદેશ ભાજપની માર્ગદર્શિકા મુજબ ત્રિદિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ…

Read More

Bridge of Art: ભાવનગરના આર્ટિસ્ટ બ્રિજ પાસે છે ૧૦ હજારથી પણ વધુ AI ચિત્રોનો ખજાનો

લલિતકલા અને કલારત્ન એવોર્ડ મેળવનાર આર્ટિસ્ટ બ્રિજરાજસિંહ ગોહિલ કલારસિકો માટે મળવા જેવા માણસ વિપુલ હિરાણી, ભાવનગર તા.૨ ભાવનગર જિલ્લામાં આર્ટિસ્ટ બ્રિજના નામથી ખ્યાતિ પામેલા બ્રિજરાજસિંહ પ્રતાપસિંહ ગોહિલ છેલ્લા પાંચ દસકા ઉપરાંતના સમયથી કલા ક્ષેત્ર સાથે જોડાયેલા છે.કલાત્મક ડિઝાઇન, સાઈનબોર્ડ,પેઇન્ટિંગ,સિનેમા સ્લાઇડ,સ્ટીલ ફોટોગ્રાફી,ગ્રાફિક્સ સહિતની બાબતોમાં સારું એવું નામ કમાયા બાદ હાલમાં લંડન અને કેનેડાના આર્ટ માસ્ટરોના અનુભવ…

Read More