Headlines

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધની આહટ: ઈઝરાયેલનો તેહરાન પર ભીષણ હુમલો, જવાબમાં ઈરાને અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર 400 મિસાઈલો છોડી

​અમેરિકા અને ઈઝરાયેલનું સંયુક્ત અભિયાન ‘લિઓન્સ રોર’: કતાર, કુવૈત અને સાઉદી સહિત 7 દેશોમાં આવેલા અમેરિકી બેઝને ઈરાને બનાવ્યા નિશાન ​તેહરાન/વોશિંગ્ટન: ​મધ્ય પૂર્વમાં તણાવ તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈઝરાયેલ અને અમેરિકાએ મળીને ઈરાન વિરુદ્ધ એક મોટા સૈન્ય અભિયાનની શરૂઆત કરી દીધી છે. ભારતીય સમય અનુસાર શનિવારે વહેલી સવારે ઈઝરાયેલ દ્વારા ઈરાનની રાજધાની તેહરાન સહિત…

Read More

જેતલસર જંક્શન રેલવે સ્ટેશનનું ઝડપભેર થઈ રહ્યું છે કાયાકલ્પ, મુસાફરોને ટૂંક સમયમાં મળશે વિશ્વસ્તરીય આધુનિક સુવિધાઓ

શંભુ સિંહ, ભાવનગર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલ જેતલસર જંક્શન રેલવે સ્ટેશન પર યાત્રિયોની સુવિધા, સુરક્ષા અને આધુનિક અવસંરચના વિકાસના હેતુસર વ્યાપક સ્તરે પુનર્વિકાસ કાર્યો ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે. આ કાર્યો પૂર્ણ થયા બાદ જેતલસર જંક્શન એક આધુનિક, સુગમ, સુરક્ષિત અને મુસાફરમૈત્રી રેલવે સ્ટેશન તરીકે નવી ઓળખ સ્થાપિત કરશે.તા. 19 મે 2026…

Read More

સાજણાસર પ્રા શાળામાં નિર્મળ જલધારાનું લોકાર્પણ

હરેશ જોષી, સાજણાસરપાલીતાણા તાલુકાના સાજણાસર ગામે મુંબઇ નિવાસી સ્વ. પરમાણંદ શાહ પ્રેરીત મીનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર તરફથી સાડા ચાર હજાર લીટરની ક્ષમતાવાન પીવાના પાણી માટે ‘ નિર્મળ જલધારા ‘ બાંધકામ કરી શાળાને અર્પણ કરેલ છે. જે ખુબ જ આધુનિક અને સ્વચ્છ પાણી પીવા લાયક સુવિધા પ્રાપ્ત થવા બદલ શાળા પરિવાર તથા ગ્રામજનો ખુબ ખુબ આભાર…

Read More

સંજય-સપના બંટી-બબલી : પોરબંદરમાં એક દંપતી જલારામ ક્રેડિટ સોસાયટી બનાવીને થાપણદારોનો કરોડોનો મુંડો કરી ગયું

એફઆઇઆર માં દર્શાવાયેલ રૂ 70.73 લાખ તો એક જ પરિવારના છે બાકી સંજય-સપના અને તેના મળતીયાઓએ ખાધેલી મલાઈનો આંકડો મોટો હોવાનું કહેવાય છે સંજય અને સપનાના પુત્ર મનને રોકાણકારોને પૈસા અપાવી દઈશું અપાવી દઈશું એમ કહીને થાપણદારોને લાંબા સમય સુધી ઉલ્લુ બનાવ્યા સંજય-સપના-મનનની ત્રિપુટી ઉપરાંત તપાસમાં ખુલે તે તમામને આરોપી ગણાવીને થાપણદારો વતી જયેશ વરવાડીયાએ…

Read More

રિલાયન્સ અને મેટા જામનગર, ગુજરાતમાં AI-સક્ષમ ડેટા સેન્ટર વિકસાવશે

RIL અને મેટા ભારતમાં AI-સક્ષમ ડેટા સેન્ટર વિકસાવવા માટે સંમત થયા (કુંજન રાડિયા દ્વારા) જામ ખંભાળિયા, તા. ૧૦: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (“RIL”) આજે ગુજરાતના જામનગરમાં ડેટા સેન્ટર પ્રોજેક્ટની સ્થાપના માટે મેટા પ્લેટફોર્મ્સ, ઇન્કો. (“મેટા”) સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. RIL બે વર્ષમાં 168 મેગાવોટ ક્ષમતા ધરાવતું ડેટા સેન્ટર વિકસાવશે, જેમાં સ્કેલનો વિકલ્પ પણ હશે.    …

Read More

નવારતનપર ગ્રામ પંચાયતના બે સભ્યો ગેરલાયક : 3 સંતાન ધરાવનાર છગન દયાળ બારૈયાને “કટુ-વચન” કેમ કહેતા નથી સરપંચ? : પંચાયત સદસ્ય હોવા છતાં સરકારી જમીનમાં દુકાન ચણીને દબાણ કરનાર પ્રવીણ મકવાણાને સરપંચ શા માટે હટાવતા નથી? અ-સભ્યો મામલે સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત શા માટે નહીં?

નારન બારૈયા, નવારતનપર, 20 જાન્યુઆરી,2026ભાવનગર તાલુકાના નવા રતનપરમાં નિયમોને નેવે મૂકીને રૂપિયા બે લાખના ખર્ચે બનેલા બે અવેડા મુદ્દે સરપંચ ગૌતમ બારૈયા અને ઉપસરપંચ ધર્મેશ બારૈયાના ભાઈ અલ્પેશ બારૈયા વચ્ચે મિલી ભગત હોવાની અને પેમેન્ટ મામલે બંને વચ્ચે કોઈ “વહીવટ” થઈ ગયો હોવાની શંકાઓ સેવાઈ રહી છે ત્યારે જ સરપંચ ગૌતમ બારૈયા પોતાની બોડીના બે…

Read More

ખંભાળિયામાં જિલ્લાના સંગઠનના નવનિયુક્ત પ્રભારી પુનિતભાઈ શર્માની મુલાકાત : જિલ્લા મહામંત્રી રાજુભાઈ સરસિયાની ખાસ ઉપસ્થિતિ

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬        ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંગઠન પ્રભારી તરીકે તાજેતરમાં નિમણૂક પામેલા તથા જૂનાગઢ જિલ્લાના આગેવાન પુનિતભાઈ શર્મા જિલ્લાના પ્રથમ પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન આજરોજ ખંભાળિયામાં અહીંના પૂર્વ જિલ્લા મહામંત્રી અને સતવારા સમાજના યુવા આગેવાન રસિકભાઈ નકુમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.        …

Read More

દ્વારકા તાલુકા પંચાયતની તમામ 16 બેઠક ભાજપન ા કબજામાં: કલ્યાણપુર તા.પં.માં કોંગ્રેસને બહ ુમતી – ખંભાળિયા, ભાણવડમાં ભાજપને સ્પષ્ટ બહુમત ી –

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ ચાર તાલુકા પંચાયતની યોજાઈ ગયેલી ચૂંટણીમાં ભાજપનો હાથ ઉપર રહ્યો છે. જેમાં નોંધપાત્ર કહી શકાય તેવી દ્વારકાની તાલુકા પંચાયતની તમામ 16 બેઠક તેમજ ખંભાળિયા અને ભાણવડમાં પણ ભાજપની સ્પષ્ટ બહુમતી વચ્ચે કોંગ્રેસને કલ્યાણપુરમાં બહુમતી સાંપડી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે યોજાઈ ગયેલી મતદાન પ્રક્રિયા બાદ આજરોજ મંગળવારે…

Read More

નવારતનપર ગ્રામ પંચાયતમાં હલચલ: સરપંચ ગૌતમ બારૈયા સામે આજે અવિશ્વાસની દરખાસ્ત પર જંગ, ખુરશી માટે ખરાખરીનો ખેલ

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર  ભાવનગર જિલ્લાના નવા રતનપર ગામમાં આજે ૨૪ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧ કલાકે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચશે. ગ્રામ પંચાયતના સરપંચ ગૌતમ બારૈયા સામે પંચાયતના સભ્યો દ્વારા મૂકવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત પર આજે મહત્વનું મતદાન યોજાનાર છે. ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૫૬, ૫૭ હેઠળ આ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, જેને પગલે…

Read More