Headlines

ઈતિ વદતિ પંડિત મૂકેશદાસ: વહેલાં વરસાદનો વરતારો…

ઈશ્વરિયા રવિવાર તા.૧-૬-૨૦૨૫ વરસાદનો ધોરી માસ એટલે અષાઢ… સૌથી વધુ ખેડૂતો જેની રાહ જુએ છે. આમ જુઓ તો આ દિવસોમાં એટલે કે આ પખવાડિયામાં સત્તાવાર ચોમાસુ બેસતું હોય છે. કઠણાઈએ વરસાદ અને વાવાઝોડું વગેરે તો હવે આખું વરસ ચાલે છે. ઋતુચક્રમાં ગંભીર અડચણો માટે આપણે જ જવાબદાર છીએ… જવા દો, એ કકળાટ નથી કરવો… પણ…

Read More

શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ભાવનગર દ્વારા આયોજિત “જ્યોતિ કળશ યાત્રા” નું ભાવનગર પંથકમાં પરિભ્રમણ

દિવ્ય અખંડ જ્યોતિ કળશ નું ટીમાણા ગામ ખાતે સ્વાગત થયું હરેશ જોષી, ટીમાણા માનવમાં દેવત્વનો ઉદય થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય તેમજ સૌની વિચાર શુધ્ધિ થાય તે માટે શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત જ્યોતિ કળશ યાત્રાનું ભાવનગરના દરેક તાલુકા અને ગ્રામ્ય પંથકમાં પરિભ્રમણ શરૂ રહ્યું છે.આજે આ ખાસ વાહનમાં જ્યોતિ કળશ યાત્રાની તળાજા તાલુકાના ટીમાણા…

Read More

ખંભાળિયાના ચકચારી “લૂંટેરી દુલ્હન” કેસમાં બે આરોપીને દસ વર્ષની કેદ: બે લાખનો દંડ

– જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૫             ખંભાળિયા તાલુકાના દખણાદાદા બારા ગામે રહેતા એક યુવાનને લગ્ન કરાવી આપવાની લાલચ આપીને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સામઢી ગામના ચેહરસિંગ બાબુસિંગ સોલંકી અને અમરતજી મણાજી જગાણીયા નામના બે શખ્સોએ ખોટા નામ ધારણ કરી અને ઉપરોક્ત યુવાનના લગ્ન કરાવી આપ્યા હતા.        …

Read More

ભાવનગરના દેવગાણાનો જવાન નકસલવાદી હુમલામાં શહીદ

વિપુલ હિરાણી, ભાવનગર તા.23 છત્તીસગઢના બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારના સુકમામાં નક્સલવાદીઓ છૂપાયા હોવાની માહિતીના આધારે સીઆરપીએફની ટીમ પહોંચતા નક્સલવાદીઓએ અચાનક જ ગોળીબાર શરૂ કર્યો હતો. સીઆરપીએફ અને નક્સલીઓ વચ્ચે અથડામણ દરમિયાન સીઆરપીએફની બ્લેક કોબ્રા કમાન્ડોની ટીમના જવાન ભાવનગરના દેવગાણા ગામના મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકી (ઉ.વ.આ.૩૩)ને ગોળી વાગી જતાં ગંભીર રીતે ઘાયલ થતાં વીરગતિ પામ્યા હતા.  ભાવનગર…

Read More

રાજ્યમાં એચ.એસ.સી વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ 83.51 ટકા

પોરબંદર જિલ્લામાં 2838 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા અને તેમાંથી 2828 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જીલ્લામાં 26 વિદ્યાર્થીઓએ a1 ગ્રેડ, 315 વિદ્યાર્થીઓએ a2 ગ્રેડ, 614 વિદ્યાર્થીઓએ b1 અને 762 વિદ્યાર્થીઓએ b2 ગ્રેડ પ્રાપ્ત કર્યા , પોરબંદરરાજ્યમાં લેવાયેલી એચ.એસ.સી વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ 83.51 ટકા જેટલું આવ્યું છે. જમા પોરબંદર નું પરિણામ ૯૦.૮૪ ટકા…

Read More

ખંભાળિયામાં યુવતી પર છરી વડે જીવલેણ હુમલો કરવાના ગુનાના ત્રણેય આરોપીઓ ઝડપાયા

– ધરાર પ્રેમ સંબંધ રાખવાનું કહી યુવાને કર્યો હતો હુમલો – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૫-૨૦૨૫          ખંભાળિયામાં રહેતી એક યુવતી પર ગત સપ્તાહમાં એક યુવાન દ્વારા પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવાનું દબાણ કરી, યુવતીએ ના કહેતા તેણી ઉપર છરી વડે જીવલેણ હુમલો કરવાના ગુનામાં ઉપરોક્ત યુવાન તેમજ તેના ભાઈ અને પિતાની પોલીસે…

Read More

કમોસમી વરસાદની આગાહી સંદર્ભે તંત્ર દ્વારા કૃષિકારોને માર્ગદર્શન

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૫-૨૦૨૫          હવામાન વિભાગની આગાહી મુજબ તા. 9 મે સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં વેસ્ટર્ન ડિસ્ટેબન્સને પગલે વાતાવરણમાં પલટો જોવા મળશે. રાજયના તમામ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે. વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષી ખેડૂતોને પાકના રક્ષણ માટે તકેદારીનાં પગલા લેવા ખેડૂતોને સંદેશ આપવામાં…

Read More

પ્લાન્ટ એટેન્ડન્ટની ભરતીમાં રાજ્યના 153 ઉમેદવારોને જેટકોનો ઝટકો ! : શું હવે જેટકોને લાગશે ઝટકો?

GETCOની પ્લાન્ટ એટેન્ડન્ટ-૧ ભરતી અચાનક અટકાવી દેવાતાં પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોના ભવિષ્ય બરબાદ થવાની ભીતિ ભાવનગરGETCO એ 06/03/2024 ના રોજ 153 જગ્યાઓ ભરવા પ્લાન્ટ એટેન્ડન્ટ-1 ની ભરતી જાહેર કરેલ હતી. જાહેરાત મુજબ પારદર્શિતાથી ગૌણ અને મુખ્ય એમ બે પરિક્ષા, ડોક્યુમેન્ટ વેરીફિકેશન, મેડિકલ ફિટનેસ અને જાન્યુઆરી મહિનામાં સર્કલ ચોઈસ ફિલીંગ પણ કરાવ્યા બાદ અણીના મોકે અચાનક…

Read More

ખંભાળિયાની શાળા ખાતે ચિત્ર પ્રદર્શન યોજાયું : ગ્રામજનો થયા મંત્રમુગ્ધ

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૫-૨૦૨૫       ખંભાળિયા નજીક આવેલા હર્ષદપુર સ્થિત શ્રી વી.એચ. હાઈસ્કૂલમાં ફરજ બજાવતા અને જામનગરના વતની નીલાબેન ચાવડા જેઓ છેલ્લા ઘણા વર્ષોથી જુદા – જુદા પ્રોફેશનલી પેઇન્ટિંગસ તૈયાર કરે છે, અને તેઓની ટીમ દ્વારા જુદા – જુદા શહેરોમાં આવા ચિત્રોનું વિનામૂલ્યે એક્સિબ્યુશન પ્રદર્શન પણ કરાય છે.        ત્યારે ગત…

Read More

બદલાતા વાતાવરણ વચ્ચે ચઢતા પહોરની આહલાદક તસવીર

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૫-૨૦૨૫        સૌરાષ્ટ્રમાં પશ્ચિમે અચાનક ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે. જુદા જુદા વિસ્તારોમાં માવઠા સાથે ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે… કમોસમી આગાહીથી જગતનો તાત ખેતરે ચિંતાતુર બન્યો છે, ત્યારે આકાશે દોડતા વાદળોની ભરમાર સાથે સોમવારના સૂર્યોદયની ટ્રેનમાંથી લેવાયેલી ગતિશીલ તસવીર… ફોટો: જીતુ જામ (જામ ખંભાળિયા.)

Read More