Sunday July 27, 2025

ભાવનગરમાં આજે વિશ્વ કિડની દિવસ નિમિત્તે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા વિશિષ્ટ કાર્યક્રમ

ભાવનગર, તા. 13/03/2025: વિશ્વ કિડની દિવસ નિમિત્તે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા લોકજાગૃતિ વધારવાના ઉદ્દેશ સાથે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન તેજસ્વી સ્કૂલ, ભાવનગર ખાતે તા. 13 માર્ચ, 2025ના રોજ સવારે 9 વાગ્યે કરવામાં આવશે. ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન, શ્રી ત્રિલોકભાઈ પરીખના માર્ગદર્શન અને શ્રી જયેશભાઈ પટેલ ના નેતૃત્વ હેઠળ, છેલ્લા […]

ભાવનગર જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા “કાવ્યોત્સવ” કાર્યક્રમ યોજાયો

મૂકેશ પંડિત, ભાવનગરભાવનગર જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (જીતો)ની યુથ વિંગ દ્વારા “કાવ્યોત્સવ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજની યુવા પેઢી ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રત્યે વધુ જાગૃત થાય તેવા હેતુથી કાવ્યોત્સવ કવિતા સ્પર્ધા યોજાઈ હતી. આ પ્રસંગે જીતો સાથે જોડાયેલા યુવા કવિઓ દ્વારા વિવિધ કવિતાઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે કવિવર દુલા ભાયા […]

ભાવનગરમાં ત્રિવિધ કાર્યક્રમો સાથે સ્વપ્નશિલ્પ સોસાયટી ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ

વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર સર્વસમાજની મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. . ભાવનગર આદિવાસી વિકાસ મહામંડળ, નૅશનલ એસસી. એસટી ડેવલોપમેન્ટ કાઉન્સિલ તેમજ ક્રિષ્ના ગેસ એજન્સી દ્વારા સ્વપ્નશિલ્પ સોસાયટી ખાતે હરેશભાઇ (પપ્પુભાઈ) પરમારના માર્ગદર્શનમાં ‘વિશ્વ મહિલા દિવસ’ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં એમ.કે.એસ યુની. ના અંગ્રેજી ભવનના પૂર્વ એચ.ઓ.ડી પૂર્ણિમાબેન મહેતા, રેલ્વેના ડી.સી.એમ નિલાદેવી ઝાલા, લેખક અને મોટીવેશનલ […]

રક્ષા શુક્લ લિખિત ‘કાર્યેષુ મંત્રી’ પુસ્તકનું વિમોચન

હરેશ જોષી, કોલેબ તાજેતરમાં કોલેબ ખાતે જાણીતા લેખિકા રક્ષા શુક્લ લિખિત વિશ્વની નારીઓની ગૌરવગાથાઓને આલેખતું પુસ્તક ‘કાર્યેષુ મંત્રી…’નો વિમોચન સમારોહ યોજાઈ ગયો. સુખ્યાત એન્કર ફિટનેસકોચ સપના વ્યાસે પુસ્તકનું વિમોચન કરતા જણાવ્યું કે ‘રક્ષાબહેનના પુસ્તકમાં શૂન્યમાંથી શિખર સુધી પહોંચેલી નારીનોનો સંઘર્ષ બખૂબી આલેખાયો છે, દરેક મહિલાએ આ પુસ્તક વાંચવું રહ્યું’નવભારત સાહિત્ય મંદિરના દર્શના કૃણાલ શાહ અને […]

કેનેડામાં જગદીશ ત્રિવેદીના રામદરબાર દ્રારા કેન્સર સોસાયટી ઓફ આલ્બર્ટાને 12.50 લાખનું દાન

કેનેડાનાં આલ્બર્ટા રાજ્યનાં એડમન્ટન શહેરમાં ગરવી ગુજરાત એશોશિએશન અનેઅપના મિલવુડ સિનિયર્સ એશોશિએશનના સંયુકત ઉપક્રમેકેન્સર સોસાયટી ઓફ આલ્બર્ટાના લાભાર્થે જગદીશ ત્રિવેદીનો “ રામ દરબાર “યોજાયો હતો.ઈન્ડીયા કાઉન્સિલ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે ૩૫૦ લોકોએ સાંજના 7 થી 10 રામાયણના પ્રેરણાદાયી પ્રસંગોની સંગીતમય પ્રસ્તુતિ માણી હતી. ભારતમાં રામદરબારનાં સાત જેટલાં સફળ કાર્યક્રમો બાદ નોર્થ અમેરિકામાં આ […]

તળાજા તાલુકાના ઘાટરવાળા ગામે દાતાઓના સન્માન સમારંભ સાથે આનંદપર્વ યોજાયું

ગામના વતની દાતા પરિવાર દ્વારા જન્મભૂમિમાં થયેલાં સદકાર્યને સીતારામબાપુએ આવકારી આશીર્વચન પાઠવ્યાં હરેશ જોષી, ઘાટરવાળા તળાજા તાલુકાના ઘાટરવાળા ગામ ખાતે લોક ઉપયોગી સંખ્યાબંધ કામો કરનાર વતન પ્રેમી દાતા શાહ પરિવારના સન્માન સમારંભ સાથે આનંદ પર્વ ઉજવવામાં આવ્યું હતું. ગામજનો પ્રેરિત આ કાર્યક્રમમાં આખું ગામ જોડાયું હતું. સૌએ ગામ ધુમાડા બંધ રાખી સાથે ભોજન લીધું હતું.ઘાટરવાળાના […]

ભાવનગરમાં આજે કેન્દ્રીય મંત્રી ડો મનસુખ માંડવીયાના હસ્તે “નમો સખી સંગમ મેળો – ૨૦૨૫” નું ઉદ્ઘાટન

હરેશ પરમાર, ભાવનગર ગુજરાત લાઈવ હુડ પ્રમોશન કંપની લિ. ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ભાવનગર શહેર ખાતે આયોજીત “નમો સખી સંગમ મેળો – ૨૦૨૫” નું ઉદ્ઘાટન કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની વિશેષ ઉપસ્થિતિમાં તથા ગ્રાહક બાબતો, અન્ન, નાગરિક, પુરવઠા અને જાહેર વિતરણના કેન્દ્રીય રાજ્યમંત્રી […]

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સંદર્ભે આયોજિત “મહિલા સશક્તિકરણ” કાર્યક્રમે મહિલા રેલવે કર્મચારીઓના આત્મવિશ્વાસને એક નવી દિશા આપી

શંભુ સિંહ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. આ એક ખાસ દિવસ છે, જે સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધામધૂમથી અને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. મહિલાઓની સિદ્ધિઓના સન્માન માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. ભાવનગર ડિવિઝનના સિનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, ગુરુવારે પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ-2025” […]

ભાવનગર શહેર ભાજપ પ્રમુખનો તાજ પૂર્વ ડે. મેયર કુમારભાઈ શાહના શિરે

. આજ સુધીના ભાજપ પ્રમુખોમાં કુમારભાઈ શાહ સૌથી નાની ઉમરના પ્રમુખ તરીકે વરાયા ભાવનગર ભાવનગર મહાનગર ભાજપના પૂર્વ પ્રમુખોના કાર્યકાળમાં પક્ષ માટે થઈને નવા કાર્યાલયનું નિર્માણ તેમજ કોરોના સમયે કરેલા લોક ઉપયોગી કાર્યો તેમજ કાર્યાલયનું વિસ્તૃતિકરણ જેવા અગણિત કાર્યો થયા હતા. તે પરંપરાને આગળ ધપાવવા માટે થઈને નવા શહેર અધ્યક્ષની વરણીનો પ્રસંગ શહેર કાર્યાલય ખાતે […]

Back to Top