ભાવનગરના નવારતનપર સીટ પર ભાજપ ઉમેદવાર જગદીશ બારૈયાની હાર નિશ્ચિત: જૂના હિસાબો અને અહંકાર નડશે : જેની સામે વટ હતો તેને જ બોલાવીને છેલ્લી ઘડીના મોટા સમાધાન, જમણવાર ગોઠવવા પડે તેવી અતિ મજબૂર સ્થિતિ
ભાવનગરના નવારતનપર સીટ પર ભાજપ ઉમેદવાર જગદીશ બારૈયાની હાર નિશ્ચિત: જૂના હિસાબો અને અહંકાર નડશે : જેની સામે વટ હતો તેને જ બોલાવીને છેલ્લી ઘડીના મોટા સમાધાન, જમણવાર ગોઠવવા પડે તેવી અતિ મજબૂર સ્થિતિ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરભાવનગર તાલુકાના રાજકારણમાં અત્યારે ચૂંટણીનો માહોલ ગરમાયો છે, પરંતુ સૌથી વધુ ચર્ચા નવારતનપર સીટની થઈ રહી છે. ભારતીય…
