Headlines

કાળિયા ઠાકોરને બે માસ સુધી શિતળતા આપતાં પ ુષ્પશૃંગાર દર્શનનો પ્રારંભ

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૪-૨૦૨૬ દ્વારકાના જગતમંદિરમાં દ્વારકાધીશ ભગવાનને ઋતુ અનુસાર શૃંગાર, ભોગ ઈત્યાદિ અર્પણ કરવામાં આવે છે. ગ્રીષ્મ ઋતુના પ્રારંભે અક્ષય તૃતીયાથી અષાઢી બીજ સુધી સતત બે માસ સુધી ઠાકોરજીને ઠંડક અર્પણ કરવાના ભાવ સાથે વિશિષ્ટ પુષ્પ શૃંગાર દર્શનનો પ્રારંભ થતાં સાંજના ભાગે ઠાકોરજીને ઠંડક આપતાં મનમોહક ફુલો તેમજ કળીઓના વિશિષ્ટ શૃંગાર મનોરથ યોજવામાં આવ્યા…

Read More

ભાવનગરના નવારતનપર સીટ પર ભાજપ ઉમેદવાર જગદીશ બારૈયાની હાર નિશ્ચિત: જૂના હિસાબો અને અહંકાર નડશે : જેની સામે વટ હતો તેને જ બોલાવીને છેલ્લી ઘડીના મોટા સમાધાન, જમણવાર ગોઠવવા પડે તેવી અતિ મજબૂર સ્થિતિ

ભાવનગરના નવારતનપર સીટ પર ભાજપ ઉમેદવાર જગદીશ બારૈયાની હાર નિશ્ચિત: જૂના હિસાબો અને અહંકાર નડશે : જેની સામે વટ હતો તેને જ બોલાવીને છેલ્લી ઘડીના મોટા સમાધાન, જમણવાર ગોઠવવા પડે તેવી અતિ મજબૂર સ્થિતિ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર​ભાવનગર તાલુકાના રાજકારણમાં અત્યારે ચૂંટણીનો માહોલ ગરમાયો છે, પરંતુ સૌથી વધુ ચર્ચા નવારતનપર સીટની થઈ રહી છે. ભારતીય…

Read More

પોરબંદરમાં આઠ લાખનો ચેક પરત ફરતા વેપારીને બે વર્ષની કેદની સજા ફટકારતી કોર્ટ

ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર ​પોરબંદર શહેરમાં જાણીતા વેપારીને ચેક પાછા ફરવાના કેસમાં અદાલતે બે વર્ષની કેદની સજા ફટકારતા ભારે ચર્ચાઓ જાગી છે. આ કેસની વિગત એવી છે કે પોરબંદરમાં એસ.વી.પી. રોડ પર નગીના મસ્જિદ સામે લાઈફ સ્ટાઈલ મોબાઈલ નામની દુકાન ધરાવતા અબ્દુલકાદર હારુન ગીગાણી અને અન્ય એક વેપારી અવેશ કાસમભાઈ મલંગ વચ્ચે વ્યવસાયિક સંબંધો હતા….

Read More

ભાવનગરના ઘોઘા નજીક માલપરના કારખાનામાંથી ૩.૬૦ લાખના લોખંડની ચોરી: ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ​ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથક હેઠળ આવતા માલપર ગામની સીમમાં એક કારખાનાને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો લાખો રૂપિયાની કિંમતનું લોખંડ ચોરી ગયા હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે વેપાર કરતા નીલેશભાઈ પંકજભાઈ મોરડીયાએ ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નીલેશભાઈ…

Read More

રાજ્યમાં સેવ સ્પેરો મુવમેન્ટ સફળતાપૂર્વક સંપન્ન: 11,000 થી વધુ ચકલીઘરોનું વિતરણ કરાયું

હરેશ જોશી, કુંઢેલી ​ગુર્જરી પર્યાવરણ શૈક્ષણિક ટ્રસ્ટ વેળાવદર અને ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના સંયુક્ત ઉપક્રમે આયોજિત સેવ સ્પેરો મુવમેન્ટ અભિયાન એક મહિના બાદ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. વલસાડ જિલ્લાના ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રથી 20 માર્ચ વિશ્વ ચકલી દિવસના રોજ શરૂ થયેલું આ અભિયાન 19 એપ્રિલે વિરામ પામ્યું હતું. આ ઝુંબેશ વિશે પર્યાવરણ ચિતંક તખુભાઈ સાંડસુરે માહિતી…

Read More

​ભાવનગર તાલુકામાં ગુંજ્યો પરિવર્તનનો અવાજ: વિદ્યાર્થીઓના પ્રશ્ને અશોક ગોહિલ બાદલના સમર્થનમાં યુવા શક્તિ : છત્રોના 100 ગ્રુપ કોંગ્રેસ સાથે

​હાથબ અને આસપાસના ગામોમાં કોંગ્રેસનો જુવાળ; એક સમયે ભાજપના શાસનથી નિરાશ થયેલા યુવાનોએ હવે પરિવર્તન માટે કમર કસી ધ ગ્રેટ વર્લ્ડ, ​ભાવનગર ભાવનગર જિલ્લાની બેઠકો પર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કોંગ્રેસના હાથબ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર મનિષાબેન અશોકભાઈ ગોહિલના સમર્થનમાં તેમના પતિ અને પ્રચંડ લોકપ્રિય નેતા અશોકભાઈ સોલંકી ‘બાદલ’ જે રીતે…

Read More

ભાણવડમાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચક લીઘરનું વિના મૂલ્યે વિતરણ કરાયું – એનિમલ લવર્ સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વધુ એક સેવા પ્રવૃત્ તિ –

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૪-૨૦૨૬ ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ પક્ષીઓની વહારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાણવડનું ‘એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ’ આવ્યું છે. સંસ્થા દ્વારા તાજેતરમાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો ભાણવડ પંથકના જીવદયા પ્રેમીઓએ લીધો હતો. આ સેવાકીય પ્રવૃત્તિમાં મુખ્ય દાતા તરીકે શ્રી વિશા શ્રીમાળી જૈન શ્વેત…

Read More

સુત્રાપાડા કોર્ટની સજાનો નાસતો ફરતો આરોપ ી દ્વારકા પંથકમાંથી ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૪-૨૦૨૬ દ્વારકા તાલુકાના હમુસર ગામે રહેતા લાલાભા મેઘાભા કીટાણી નામના 38 વર્ષના યુવાન સામે નેગોશીયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ હેઠળ નોંધાયેલી ફરિયાદને અનુલક્ષીને સુત્રાપાડાના નામદાર મેજિસ્ટ્રેટ શ્રી આર એમ. ચાવડાની કોર્ટ દ્વારા ઉપરોક્ત આરોપીને એક વર્ષની સાદી કેદ તથા ચેકની બાકી રહેતી રકમ રૂપિયા 7,86,138 નો દંડ તથા જો દંડ ન ભરે તો…

Read More

ખંભાળિયામાં પરશુરામ જયંતિની ભક્તિભાવ પૂર ્વ ઉજવણી કરવામાં આવી

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૪-૨૦૨૬ અખાત્રીજના શુભ દિને ભગવાન શ્રી પરશુરામના જન્મ પર્વની ગઈકાલે ખંભાળિયામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પરશુરામ જયંતિના પાવન પર્વ નિમિત્તે ગઈકાલે રવિવારે ખંભાળિયાના બ્રહ્મ સમાજ દ્વારા પરંપરાગત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રાનો પ્રારંભ અત્રે નગર ગેઈટ પાસે શ્રી રામ મંદિરની બાજુમાં આવેલી સહસ્ત્ર ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતેથી…

Read More

ખંભાળિયા: દિવ્યાંગ મતદારો માટે વિશેષ જાગૃ તિ અભિયાનનું મહત્વપૂર્ણ પગલું

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૪-૨૦૨૬ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.ડબલ્યુ.ડી. નોડલ અધિકારી તથા તેમની ટીમ દ્વારા દિવ્યાંગ મતદારો માટે વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ટીમ દ્વારા દિવ્યાંગ મતદારોને રૂબરૂ મુલાકાત લઇને મતદાન પ્રક્રિયા વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. તેઓને સરળ અને સુલભ રીતે મતદાન કરી…

Read More