Headlines

ખંભાળિયા લાયન્સ ક્લબ દ્વારા શનિવારે હઠીલા રોગોના દર્દીઓ માટે વિના મૂલ્યે કેમ્પનું આયોજન

જામ ખંભાળિયા, તા.૧૩-૦૨-૨૦૨૫       ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબ દ્વારા વધુ એક વખત જુના અને હઠીલા રોગોથી પીડિત દર્દીઓ માટે ખાસ કેમ્પનું આયોજન આગામી શનિવાર તા. 15 ના રોજ કરવામાં આવ્યું છે.          અત્રે નવાપરા, રોડ નં. 17 ખાતે આવેલી શ્રી ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે યોજવામાં આવેલા આ…

Read More

અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરારની બ્લૂપ્રિન્ટ તૈયાર: વૈશ્વિક અર્થતંત્રને મોટી રાહતની આશા

ધ ગ્રેટ વર્લ્ડ, વોશિંગ્ટન/તેહરાન વૈશ્વિક રાજનીતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધોના ઈતિહાસમાં આજે એક બહુ મોટો વળાંક જોવા મળ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર જાહેરાત કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે વર્ષોથી ચાલી આવતા પરમાણુ અને વ્યૂહાત્મક વિવાદોનો અંત લાવવા માટે એક વ્યાપક શાંતિ કરારની બ્લૂપ્રિન્ટ તૈયાર કરી લેવામાં આવી છે….

Read More

પહેલી ધારની વાત

– નારન બારૈયા ચાહક, આક્ષેપ, રદિયા વેચાણ કેન્દ્ર છૂટક આક્ષેપોનો ઓર્ડર સ્વીકારતા નથી, તમારે તમારા ઉપર ઓછામાં ઓછા ત્રણ આક્ષેપ કરાવવા ફરજિયાત છે: અમે તૈયાર કરેલ આક્ષેપો અમે આપના પર મૂકીએ ત્યારે તમે એને ખોટા ગણાવશો અને અમારી વિરુદ્ધમાં તેનો રદિયો આપશો એવી ખાતરી આપવી પડશે તમારે આનાથી પણ વધારે પબ્લિસિટી જોઈતી હોય તો અમે…

Read More

અકળ કારણોસર સલાયાની યુવતીએ ઝેરી દવા પીધી: મૃત્યુ

સલાયા        ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતી સોમૈયાબેન આમદભાઈ ઈશાભાઈ ગજણ નામની 19 વર્ષની અપરિણીત મુસ્લિમ યુવતીએ ગત તારીખ 28 મી જાન્યુઆરીના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના…

Read More

જે.પી. દત્તા કૃત “બોર્ડર 2″ના ડિસ્ટ્રીબ્યુટરની દિવ્ય દાદાગીરી: સિંગલ સ્ક્રીન થિયેટરો બે સપ્તાહ માટે પેક અને 7 સ્ક્રીન ધરાવનાર મલ્ટિપ્લેક્સ રોજના 20 શો કરશે

ફિલ્મોરિયમ – નારન બારૈયાબોલીવુડે ફિલ્મોના ગ્રાન્ડ ઓપનિંગ તો બહુ જોયા પરંતુ જે.પી. દત્તાની ફિલ્મ “બોર્ડર 2″નો રિલીઝ થતા પૂર્વેનો દબદબો આલા ગ્રાન્ડ છે. ડીસ્ટ્રીબ્યુટર એએ ફિલ્મ્સની દાદાગીરી ભવ્ય અને દિવ્ય છે. બહુ મોટા મોટા બેનર ની ફિલ્મોને ઘણી વખત થિયેટરોમાં શો મેળવવાના પણ વાંધા પડી જતા હોય છે ત્યારે “બોર્ડર 2″ના કેસમાં એડવાન્સ બુકિંગ સા…

Read More

પ્રેમી સાથે ભાગેલી યુવતી ઘરે પાછી ફરી પણ માવતરે ના રાખી અને…માવતર સાથે સમાધાન કરી દેવાના બહાને કાકાએ કરી ભત્રીજીની છેડતી

માવતરે પોતાની સાથે નહીં રાખતા યુવતી ભાડાના મકાનમાં એકલી રહેવા લાગી હતી અમરેલીરાજુલાની એક યુવતી પોતાના માવતરની મરજી વિરુદ્ધ એક વ્યક્તિ સાથે ભાગી ગયા બાદ તેની સાથે મનમેળ નહીં રહેતા તે માવતર ના ઘરે પાછી ફરી હતી પરંતુ માવતરે તેને સાથે નહીં રાખતા પોતે એકલી ભાડાના મકાનમાં રહેવા લાગી હતી તે દરમિયાન તેનો એક કાકો…

Read More

તળાજા: મોટાઘાણા શાળાના બાળકોનો યોજાયો દક્ષિણ ગુજરાતનો પ્રવાસ

હરેશ જોષી – તળાજા પ્રવાસ પર્યટન એ શિક્ષણનો એક ભાગ છે, ત્યારે તળાજા તાલુકાની મોટાઘાણા પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8 ના બાળકોનો ત્રણ દિવસનો દક્ષિણ ગુજરાતનો પ્રવાસ યોજાયો. જેમાંબાળકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી,પોઇચા નીલકંઠધામ,, વડોદરા કમાટી બાગ- મ્યુઝિયમ ગેલેરી ,આજવા ફનવર્લ્ડપાવાગઢ મહાકાળી માતાનું મંદિર -ડુંગર પર્વતારોહણ , પૂર્ણિમાના દર્શન,ટુવા ટીંબા ગરમ પાણીના કુંડ, ગલતેશ્વર મહાદેવનું…

Read More

મંડેર-કડછ માર્ગે જુગાર રમતો એક શખ્સ ઝડપાયો

તે કોની સાથે વરલી મટકાનો જુગાર રમતી રહ્યો હતો તેની પોલીસને તલાશ? પોરબંદર પોલીસે તા.૧૧/૧૨/૨૦૨૪ ના કલાક ૧૮/૪૦ મંડેર ગામથી કડછ જતા રસ્તા પર પુલીયા પાસે જાહેરમાં વરલી મટકા રમતા શાંતિ બાલસ નામના એક શખ્સને ઝડપી લીધો હતો. તે કોની સાથે વરલી મટકા રમી રહ્યો હતો તે હજુ ભોળી પોલીસને ખબર પડી નથી. પોલીસ સુત્રો…

Read More

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સંપન્ન: દેશભરમાં શાખાઓમાં 5,820નો વધારો, સૌરાષ્ટ્રમાં સેવાકીય પ્રકલ્પોની ગુંજ

​રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સંપન્ન: દેશભરમાં શાખાઓમાં 5,820નો વધારો, સૌરાષ્ટ્રમાં સેવાકીય પ્રકલ્પોની ગુંજ ​હરિયાણાના સમાલખા ખાતે યોજાયેલી બેઠકમાં સંઘ શતાબ્દી વર્ષની ઉજવણી અને સામાજિક પરિવર્તનના એજન્ડા પર અપાયો ભાર ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થા ‘અખિલ ભારતીય પ્રતિનિધિ સભા’ની બેઠક હરિયાણાના સમાલખા ખાતે તાજેતરમાં યોજાઈ…

Read More

સંત નગા લાખા ઠાકર જગ્યાના મહંત રામબાપુને મહામંડલેશ્વરની પદવી મળતા શહેર ભાજપ દ્વારા સન્માન- સ્વાગત કાર્યક્રમ

ભાવનગર સંત શિરોમણી નગા લાખા ઠાકર જગ્યાના મહંત અનંતવિભૂષિત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત તીર્થરાજ પ્રયાગ ખાતેના મહાકુંભમાં શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વરની પદવી એનાયત કરવામાં આવેલ. ૨૮-૦૧-૨૦૨૫ ના રોજ શ્રી રામબાપુના સ્વાગત- સન્માન અર્થે શહેરમાં શોભાયાત્રા રાખવામાં આવેલ. ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપ સંગઠન દ્વારા શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી રામબાપુનું મંડપ સજાવીને, ધર્મગીતોનો…

Read More