Headlines

ખંભાળિયા – જામનગર માર્ગ પર ભયજનક રીતે રેસિંગ સ્ટંટ કરતા 13 સ્ટંટબાજોને ઝડપી લેવાયા

– જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવાયું – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૬-૨૦૨૫         ખંભાળિયાના ઇન્ચાર્જ ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ જાહેર માર્ગ રીતે રેસિંગ સ્ટંટ કરતા શખ્સો સામે જિલ્લાના ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.       આને અનુલક્ષીને ગઈકાલે રવિવારે રાત્રિના સમયે નાઈટ પેટ્રોલિંગમાં રહેલા ટ્રાફિક…

Read More

ખંભાળિયામાં ઈક્કો કાર ચાલકની પ્રામાણિકતા

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૪-૨૦૨૬ ખંભાળિયામાં જિલ્લા ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. જે.બી. જાડેજા તથા ટ્રાફિક પોલીસ તેમજ ટી.આર.બી. જવાન મિલન ચાર રસ્તા ખંભાળિયા ખાતે ફરજ પર હોય, દરમિયાન એક ઈક્કો કાર ચાલક નિલેશભાઈ વાઘાભાઈ કારીયાને એક પાકીટ મળ્યું હતું. આ પાકીટમાં રોકડ રકમ તેમજ એટીએમ કાર્ડ તથા અન્ય અગત્યના કાગળો હોય, જેમાં કોઈ સંપર્ક નંબર પણ ન…

Read More

ખંભાળિયાના જીતેન્દ્ર કણજારીયાએ રાજ્ય સભાના ઉમેદવાર તરીકે નામાંકન પત્ર રજૂ કર્યું

– હવે સંસદમાં હાલારના ત્રણ સાંસદ રહેશે – જામ ખંભાળિયા, તા. ૦૮-૦૬-૨૦૨૬      સમગ્ર રાજ્યમાંથી ભાજપ દ્વારા રાજ્યસભાના સાંસદ માટેના ચાર ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ત્યારે ખંભાળિયાના યુવા કાર્યકર જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણજારીયાનું પણ નામ જાહેર થતાં ખંભાળિયા સાથે સમગ્ર હાલાર પંથકમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં હાલાર પંથકના ત્રણ સંસદ…

Read More

માધવપુરના મેળા સાથે દ્વારકામાં 10 એપ્રિલે શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરાશે

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫        ભારતના ઉત્તર – પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે તા. 6 એપ્રિલથી તા. 10 એપ્રિલ સુધી યોજાશે. આ કાર્યક્રમના અનુસંધાને ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર આર.એમ. તન્નાના અધ્યક્ષ સ્થાને ખાસ બેઠક યોજાઈ હતી.      …

Read More

મોરારીબાપુ દ્વારા તા.12 ના રોજ સેંજલધામ ખાતે ધ્યાનસ્વામી બાપા એવોર્ડ અર્પણ કરવામાં આવશે

અમરેલીના ફતેપુરની ભોજલરામ બાપાની જગ્યાને એવોર્ડ અર્પણ કરી વંદના કરવાનો ઉપક્રમ હરેશ જોશી, કુંઢેલીતા.5, બુધવાર સેંજલધામ ખાતે આગામી તા.12 ફેબ્રુઆરી, 2025 ને બુધવારના રોજ (માઘપૂર્ણિમા) સૌરાષ્ટ્ર ગુજરાતની દેહાણ જગ્યાઓને એનાયત થતો ધ્યાનસ્વામી બાપા એવોર્ડ-17 પૂ. શ્રી. ભોજલરામ બાપાની જગ્યા ભોજલધામ (ફતેપુર)ને, તા.જી અમરેલીને અર્પણ થશે. આ જગ્યાના વર્તમાન મહંત શ્રી પૂ.ભક્તિરામબાપુ એવોર્ડ સ્વીકારશે. પૂ. મોરારીબાપુ…

Read More

નાવદ્રા વિસ્તારમાંથી દરિયાઈ રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપાયું

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૪-૨૦૨૫         કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડની સૂચના મુજબ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. વજસી ભાઈ પોસ્તરીયા તથા સુમાતભાઈ વારોતરીયાને મળેલી બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે કારગીલ બંદરથી દરિયાની ખારી રેતી ભરીને કોઈ શખ્સ પસાર થતો હોવાથી પોલીસ સ્ટાફ દ્વારા ગોઠવવામાં આવેલી વોચમાં નાવદ્રા…

Read More

સદગુરૂ વિદ્યામંદિર – નીચાકોટડાનું ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 100% પરિણામ: સંચાલક મનુભાઈ ચાવડાના સફળ માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ મેળવી ઝળહળતી સફળતા

​સુરતની ખ્યાતનામ નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલન હેઠળ ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક ક્ષેત્રે મારી મેદાન: મનુભાઈ ચાવડાની દીર્ઘદ્રષ્ટિ પરિણામમાં પરિવર્તિત ​ધ ગ્રેટ વર્લ્ડ, નીચાકોટડા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું વાર્ષિક પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં સુરત સ્થિત પ્રસિદ્ધ શ્રી નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સંચાલિત શ્રી સદગુરૂ વિદ્યામંદિર…

Read More

પોરબંદરમાં બાઇકની ચાવી વડે કાકા ઉપર ભત્રીજાનો લોહિયાળ હુમલો

કાકાને આંખની નીચેના ભાગે ચીરા પાડી દીધા અને ટીકા પાટુથી ઢોર માર મારી ગાળો આપી પોરબંદરપોરબંદરમાં એક યુવકે પોતાના કાકા ઉપર બાઈકની ચાવી વડે હુમલો કરીએ લોહી કાઢી નાખ્યું હતું. આ સાથે ઢિકા પાટુ અને મકાનો માર તો માર્યો જ હતો, તે ઉપરાંત કાકાને ગાળો પણ આપી હતી.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે…

Read More

શિવરાજપુર બિચ પર વાહનોની અવર-જવર તથા કચરો ફેંકવા પર પ્રતિબંધ

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૧-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા અને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતા શિવરાજપુર બિચની નિયમાનુસાર જાળવણીના હેતુથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ કેટલાક પ્રતિબંધો લગાવ્યાં છે. જેમાં શિવરાજપુર બિચ પર પાંચ કિલોમીટરની ત્રિજયામાં નિર્ધારિત વિસ્તાર પર પ્લાસ્ટીકના ઉપયોગ કે વપરાશ, વાહનોની અવર-જવર, કચરો ફેંકવા, કેમ્પેઇન કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે….

Read More