Headlines

પ્રોહીબીશન ડ્રાઇવ દરમ્યાન પોરબંદર એલસીબી જમાદાર બાઈક અડફેટે ઘાયલ

જમાદાર ગોવિંદ મકવાણા ઉપરાંત અન્ય એક વ્યક્તિને પણ આરોપી મોટરસાયકલ ચાલકે ઇજાઓ કરી પોરબંદરકોલીખડા-આદિત્યાણા રોડ રોયલ હોટલ બાદ આવેલ મામાદેવના મંદીરથી આગળ થોડે દૂર બનેલી એક ઘટનામાં એક મોટરસાયકલ ચાલે કે પોરબંદર એલસીબી જમાદાર ગોવિંદ મકવાણાને લીધા હતા આ બનાવમાં અન્ય એક વ્યક્તિને પણ ઇજા થઈ છે. પોલીસે અકસ્માત સર્જનાર સામે સરકાર તરફે ફરિયાદ નોંધાવી…

Read More

મીઠાપુર પંથકની બે પરિણીતાઓને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા       દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતી અને ડોસાભાઈ ફફલની 36 વર્ષની પરિણીત પુત્રી પુષ્પાબેન નિલેશભાઈ મણવરને તેણીના લગ્ન જીવન દરમિયાન રાજકોટના રૈયા વિસ્તારમાં રહેતા તેણીના પતિ નિલેશ ડાયાભાઈ મણવર ,સાસુ અંજુબેન અને નણંદ મીનાબેન જીતુભાઈ સોલંકી દ્વારા શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપી, બિભત્સ ગાળો કાઢીને માર મારવા…

Read More

ખંભાળિયાની ગોવર્ધનનાથજીની હવેલીમાં ગુરુવારે જરૂરિયાતમંદ પરિવારોને કીટનું વિતરણ કરાશે

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૬-૨૦૨૬      ખંભાળિયામાં ન્યુ સલાયા ગેઈટ નજીક આવેલી જૂની અને જાણીતી શ્રી ગોવર્ધન નાથજીની હવેલી ખાતે છેલ્લા ઘણા વર્ષોથી દર ઉનાળાની ઋતુમાં મધ્યમ વર્ગના તથા જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવે છે. આ છાશ કેન્દ્રમાં દરરોજ આશરે 170 જેટલા લાભાર્થીઓ લાભ લ્યે છે.         આ સેવાકીય પ્રવૃતિ…

Read More

ખડસલિયા શાળા કેમ્પસના ઝાડ પર 100 માળા બાંધીને ચકલીઓને રો હાઉસ આપવામાં આવ્યા

સરકારી માધ્યમિક શાળા ખડસલિયામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી . હરેશ જોષી, ખડસલિયાસાથે સાથે પાણીના કુંડા પણ મૂકવામાં આવ્યા..વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોના માર્ગદર્શન નીચે ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી કરાઈ આ દિવસ નિમિત્તે શાળાના પ્રિન્સિપાલ વંદનાબેન ગોસ્વામીએ વિધાર્થીઓને કહ્યું કે તેઓ પ્રકૃતિનું મહત્વ સમજે પક્ષીઓનુ મહત્વ સમજે અને ખાસ કરીને લુપ્ત થવાને આરે પહોચેલી ચકલીઓને બચાવી…

Read More

ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની ધરપકડના વિરોધમાં પોરબંદર કોળી સેના દ્વારા કલેકટરને આવેદન

મનોજ મકવાણા, પોરબંદર ગીર સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની પ્રભાસ પાટણના મોટા કોરીવાડમાં ડિમોલેશનની કાર્યવાહી વખતે લોકોની રજૂઆત કરવા જઈ રહ્યા હતા ત્યારે સોમનાથ પોલીસે ગેરબંધાણીય અને ગેરકાનૂની ધરપકડ કર હતી તેના વિરુદ્ધમાં અને ફરિયાદ રદ થાય તે માટે પોરબંદર કલેક્ટરને મુખ્યમંત્રીને ઉદેશીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમાં પોરબંદર જિલ્લા કોળી સેના પ્રમુખ મનોજ મકવાણા, હેમંત…

Read More

ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટન શહેર ખાતે રામકૃષ્ણ શાસ્ત્રીના વ્યાસાસને રામકથાનો પ્રારંભ

હરેશ જોષી, વેલિંગ્ટન ભાવનગર સ્થિત લોકસંત પૂ. રામકૃષ્ણ શાસ્ત્રીજી- કુંઢેલી વાળાના કંઠે ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટન શહેર ખાતે રામકથા પ્રવાહિત થઈ રહી છે. કથા પ્રારંભે કથાપ્રેમી રિશિભાઈ પટેલ અને પ્રતિકભાઈ ચૌહાણના નિવાસેથી પોથી યાત્રા નીકળી હતી.રામકથાના મંગલાચરણ બાદ નરેન્દ્રભાઇ ચૌહાણ, જીગરભાઈ ચૌહાણ,મનીષભાઈ મિસ્ત્રી,રાજેશભાઈ સોલંકી તેમજ સ્થાનિક ગાયત્રી પરિવારના પ્રમુખ મીનાબેન પટેલ, નગીનભાઈ પટેલ તથા કાંતિભાઈ પટેલનું વિશેષ…

Read More

એલ.પી.જી.ની સમસ્યા હળવી થશે: વાડીનાર બંદરે 46,500 મેટ્રિક ટન એલ.પી.જી.નો જથ્થો ઉતર્યો : દેશના અન્ય ભાગોમાં વિતરણ અંગે કરવામાં આવેલી કામગીરી

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૬       અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના પગલે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં રાંધણ ગેસની વ્યાપક અછત સર્જાઈ છે. આ પરિસ્થિતિમાં મુન્દ્રા પોર્ટ ખાતે એલ.પી.જી. ગેસના વિશાળ જથ્થા સાથે ગઈકાલે એક જહાજ લાંગર્યા બાદ આજરોજ ખંભાળિયા તાલુકાના વાડીનાર બંદર ખાતે પણ “નંદાદેવી” જહાજ મારફતે આશરે 47,000 મેટ્રિક ટન…

Read More

ખંભાળિયા પોલીસનું “તેરા તુજકો અર્પણ”: રૂ. દોઢ લાખની કિંમતના ફોન મૂળ માલિકને સોંપાયા

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫      ખંભાળિયા પોલીસ મથકમાં સ્થાનિક પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા સાથે વિવિધ પ્રકારના સેવાકાર્યો પણ કરવામાં આવે છે. ત્યારે ખંભાળિયા પંથકમાં કેટલાક આસામીઓના સમયાંતરે ગુમ થયેલા મોબાઈલ ફોન સંદર્ભે પોલીસે જરૂરી કાર્યવાહી કરી, અને રૂપિયા દોઢ લાખની કિંમતના જુદા જુદા ફોન તેના…

Read More

ખંભાળિયા: દિવ્યાંગ મતદારો માટે વિશેષ જાગૃ તિ અભિયાનનું મહત્વપૂર્ણ પગલું

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૪-૨૦૨૬ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.ડબલ્યુ.ડી. નોડલ અધિકારી તથા તેમની ટીમ દ્વારા દિવ્યાંગ મતદારો માટે વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ટીમ દ્વારા દિવ્યાંગ મતદારોને રૂબરૂ મુલાકાત લઇને મતદાન પ્રક્રિયા વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. તેઓને સરળ અને સુલભ રીતે મતદાન કરી…

Read More

ખંભાળિયામાં જિલ્લાના પ્રભારીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

– જિલ્લાના 252 જેટલા વિકાસના કાર્યો માટે રૂ. 93 કરોડથી વધુના કામોને મંજુરી અપાઈ – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૬-૨૦૨૬        ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથિયાની ઉપસ્થિતિમાં જિલ્લા…

Read More