Headlines

અવસાન નોંધ /જામનગર

જામનગર: સ્વ. જમનાદાસ હરીદાસ બથીયાના પુત્ર સ્વ. મયુરકુમાર જમનાદાસ બથીયા (લાંબા વાળા, હાલ જામનગર) (ઉ.વ. 61), તે સ્વ. અરવિંદભાઈના નાનાભાઇ, ભાવેશભાઈના મોટા ભાઈ, તથા રંજનબેન ભરતભાઈ દતાણી અને હિનાબેન નિલેશકુમાર મજીઠીયાના ભાઈ તથા કૃપા ઋત્વિજ સોનેચા, માનસી દર્શન માણેક, ધવલના પિતા તેમજ સ્વ. હરિદાસ નાનજીભાઇ ગોકાણી ભાટિયાના જમાઈ મંગળવાર તા. 10 ના રોજ અવસાન પામ્યા…

Read More

ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ ગુપ્ત સ્થળે ખસેડાયાનો દાવો

​ધી ગ્રેટ વર્લ્ડ, તેહરાન. ૨૫ મે ૨૦૨૬ પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભારે સૈન્ય તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓના આંતરિક અહેવાલોને ટાંકીને આંતરરાષ્ટ્રીય મીડિયામાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક અને રાજકીય નેતા મોજતબા ખામેનેઈને ભારે સુરક્ષા વચ્ચે કોઈ અજ્ઞાત અને અત્યંત ગુપ્ત…

Read More

ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહના માર્ગદર્શનમાં ભાજપ યુવા મોરચાએ દેશના શહીદોને વિરાંજલી અર્પણ કરી

હરેશ પરમાર, ભાવનગર ૨૩ માર્ચ ૧૯૩૧ ના રોજ વીર શહીદ ભગતસિંહજી, શિવરામ રાજ્યગુરુજી તેમજ સુખદેવ થાપરજીએ ‘માં ભારતી’ ના ચરણમાં પોતાના મસ્તકની આહુતિ આપેલ, એ ઘટનાને આજે ચોરાણું વર્ષ થયાં છે, ત્યારે ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ શ્રી કુમારભાઈ શાહની અધ્યક્ષતામાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ૨૩-૦૩-૨૦૨૫ અને ‘શહીદ દિન’ અંતર્ગત સવારે ૧૦-૦૦ કલાકે ઘોઘાગેટ ખાતે…

Read More

નવારતનપર તાલુકા પંચાયત સીટ પર જગદીશ બારૈયાનું પ્રચંડ જનસમર્થન: વિકાસના કામોના ભાથા સાથે ‘હોમ ટુ હોમ’ પ્રચાર: રાજ્યમંત્રી પુરુષોત્તમ સોલંકી અને દિવ્યેશ સોલંકી પ્રચાર માટે આવે તેવી સંભાવના

​સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ફફડાટ: પુરૂષોત્તમ સોલંકી અને દિવ્યેશ સોલંકીના આગમનની શક્યતાઓએ ભાજપના ઉમેદવારનો વિજય નિશ્ચિત બનાવ્યો: કોંગ્રેસ પાસે પોતે કરેલા સામાજિક કાર્યોનું કોઈ લિસ્ટ નથી ​ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપર ​ગુજરાતમાં આગામી ૨૬ તારીખે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને નવારતનપર તાલુકા પંચાયત બેઠક પર રાજકીય ગરમાવો જોર પકડી…

Read More

અવસાન નોંધ: જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૩-૨૦૨૫ જામ ખંભાળિયા: અમેરિકા નિવાસી સ્વ. જમનભાઈ સુંદરજીભાઈ દાવડાના પુત્ર જયેન્દ્રભાઈ (ઉ.વ. 68) તે લતાબેન કિશોરકુમાર બાજરીયા અને મિતેશભાઈ દાવડાના ભાઈ તેમજ દાવડા હોટલ વાળા ભરતભાઈ, નરેનભાઈ અને મયુરભાઈ કાંતિલાલ દાવડાના મોટા ભાઈ તારીખ 23 ના રોજ અમેરિકા ખાતે અવસાન પામ્યા છે. તેમની સાદડી ગુરુવાર તા. 27 મી ના રોજ સવારે 10…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં ભાજપનુ ં કમળ ખીલ્યું: પ્રથમ વખત 18 બેઠક સાંપડી: 3 બેઠક પ ર કોંગ્રેસ, 1 બેઠક પર “આપ”ના ઉમેદવાર વિજેતા –

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રતિષ્ઠાભરી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આજરોજ મત ગણતરીના અંતે જિલ્લા પંચાયતની કુલ 22 બેઠક પૈકી 18 બેઠક પર ભાજપનો કબજો રહ્યો હતો. જ્યારે કોંગ્રેસને ત્રણ બેઠક તેમજ આમ આદમી પાર્ટીને માત્ર એક બેઠક સાંપળી છે. જામનગર જિલ્લામાંથી અલગ થયેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાને આશરે 13 વર્ષ જેટલો સમય થયો છે….

Read More

મુંબઈ ખાતે 30 મી જાન્યુઆરીથી ત્રિદિવસીય લોહાણા બિઝનેસ ફોરમનું ભવ્ય આયોજન

– LIBF ના ઉપક્રમે જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે વિવિધ આયોજનો – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૬      શ્રી લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (એલ.આઈ.બી.એફ.) ના ઉપક્રમે આગામી તારીખ 30 જાન્યુઆરીથી ત્રણ દિવસ સુધી મુંબઈ ખાતે બિઝનેસ તેમજ ક્રિએટિવિટી સહિતના મુદ્દે ખાસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે.       લોહાણા જ્ઞાતિના તજજ્ઞો, વિવિધ બિઝનેસ ટાયકૂન અને…

Read More

ખંભાળિયા: ખેલ મહાકુંભમાં દાંતા પ્રાથમિક શાળાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન

જામ ખંભાળિયા, તા. ૧૪-૦૨-૨૦૨૫       ખંભાળિયા તાલુકાની તાજેતરમાં યોજાઇ ગયેલી ખેલ મહાકુંભ સ્પર્ધાઓમાં ખંભાળિયા તાલુકાની દાંતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો. જેમાં યોગાસન અન્ડર – 14, સરસીયા ધ્રુમિક નારણભાઈએ પ્રથમ, ચેસ અન્ડર- 22 બહેનો માટેની સ્પર્ધામાં જાડેજા કાવ્યબા રાજવીરસિંહએ તાલુકામાં પ્રથમ, દ્વિતીય ક્રમે જાડેજા પ્રતીક્ષાબા રાજેન્દ્રસિંહ, તૃતીય ક્રમે માયાણી જયશ્રી સામરાભાઈ,…

Read More

ગાંધીનગરમાં ગુજરાત હેલ્થકેર એક્સેલન્સ એવોર્ડ ૨૦૨૬ સંપન્ન: આરોગ્ય ક્ષેત્રના મહારથીઓનું સન્માન

​ ​અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના આયોજનમાં શંકરભાઈ ચૌધરી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ: સેવાભાવી તબીબોને નવાજાયા ​ગત તારીખ ૨૮/૦૩/૨૬ ના રોજ ગાંધીનગર ખાતે આવેલ ધ લીલા હોટેલના બેન્કવેટ હોલ ખાતે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત “ગુજરાત હેલ્થકેર એક્સેલન્સ એવોર્ડ ૨૦૨૬” ભવ્ય રીતે સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા….

Read More

વીજશોક લાગતા કલ્યાણપુરના વૃદ્ધનું અપમૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૨૫        કલ્યાણપુર તાલુકાના કનકપર માળી ગામે રહેતા વેજાણંદભાઈ નાથાભાઈ ગામડા નામના 64 વર્ષના વૃધ્ધ ગત તારીખ 17 ના રોજ તેમની વાડીએ પાણીના બોરની ઇલેક્ટ્રિક્ટ મોટર ચાલુ કરવા જતા તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર ભરતભાઈ વેજાણંદભાઈ ગામડાએ…

Read More