Headlines

બોખીરામાં 21 વર્ષીય પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

પરિણીત યુવતીએ આ પગલું શા માટે ભર્યું તે અંગે ભેદભરમ: સીટી ડીવાયએસપી ઋતુ અમરસિંહ રાબા દ્વારા તપાસ ચક્રો ગતિમાન પોરબંદરબોખીરામાં એક 21 વર્ષની યુવાન પરણીત મહિલાએ પોતાના ઘરે કોઈ ભેદી કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પોરબંદરમાં તા.૨૬/૧૨/૨૦૨૪ના ૩/૦૦ વાગ્યા પછી કોઇપણ સમયે બોખીરા રામકૃષ્ણ મિશનની બાજુમા એક રહેણાંક…

Read More

હેલાબેલી ગામે 18 વર્ષની કોમલ યુવતીનો આપઘાત

પોરબંદરહેલા બેલી ગામે કોઈ અગમ્ય કારણોસર એક 18 વર્ષની યુવતીએ પોતાના રહેણાંક મકાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર કોમલ ડો ઓફ ભુપતભાઇ પ્રેમાભાઇ મકવાણા (ઉ.વ.૧૮ રહે.હેલાબેલી વાડી વિસ્તાર તા.કુતીયાણા) પોતે કોઇ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાનમાં ગળાફાસો ખાઇ મરણ ગયા બાબતની કોમલ ના પિતાએ પોલીસને જાણ કરી…

Read More

અરવલ્લીના મેઘરજમાં ૭૦ વીઘાનું તળાવ ભરવા ખેડૂતોનું આંદોલન; વાત્રક નદીનું પાણી આપવા માંગ

ધ ગ્રેટ વર્લ્ડ, અરવલ્લી ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલા કંભરોડા ગામના ખેડૂતોએ પોતાની ખેતી અને પશુપાલનને બચાવવા માટે સરકાર સામે મોરચો માંડ્યો છે. ગામમાં આવેલું આશરે ૭૦ વીઘાનું વિશાળ ઐતિહાસિક તળાવ લાંબા સમયથી સુકુંભઠ્ઠ પડ્યું છે. સરકાર દ્વારા આસપાસના વિસ્તારો માટે જાહેર કરાયેલી જળ સંચય યોજનાઓમાંથી આ મોટા તળાવને અકળ કારણોસર બાકાત રાખવામાં…

Read More

કલ્યાણપુરની રાવલ નગરપાલિકામાં તોતિંગ બે ઠકો સાથે કોંગ્રેસનો કબજો – સલાયા પેટા ચૂંટણીમ ાં “આપ”ના ઉમેદવાર વિજેતા –

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૬ કલ્યાણપુર તાલુકાની રાવલ નગરપાલિકાની યોજાઈ ગયેલી સામાન્ય ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસને નોંધપાત્ર બેઠક સાથે સ્પષ્ટ બહુમતી મળી છે. જ્યારે ભાજપને માત્ર ત્રણ બેઠક મળવા પામી છે. કલ્યાણપુર તાલુકાના રાવલ નગરપાલિકાના 6 વોર્ડના 24 સભ્યો માટેની મતદાન પ્રક્રિયા રવિવારે સંપન્ન થઈ હતી. જેમાં નોંધપાત્ર 79.12 ટકા મતદાન થયું હતું. આજરોજ મત ગણતરીમાં…

Read More

ધોરણ ૧૨ કોમર્સ – આંકડાશાસ્ત્ર વિષયમાં સફળતા માટે આયોજનબદ્ધ તૈયારી જરૂરી : હેમંત સોલંકી

  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૨ કોમર્સની પરીક્ષાઓ શરૂ છે ત્યારે વિદ્યાર્થીઓ માટે આંકડાશાસ્ત્ર વિષયની તૈયારી યોગ્ય આયોજન સાથે કરવી અત્યંત જરૂરી છે. ઘણા વિદ્યાર્થીઓ આ વિષયને ગણિતીય વિષય માનતા હોવાથી શરૂઆતમાં થોડી ભયભીતતા અનુભવતા હોય છે, પરંતુ બોર્ડના જૂના પ્રશ્નપત્રો અને ચેપ્ટરવાર બ્લૂપ્રિન્ટનું ધ્યાનપૂર્વક વિશ્લેષણ કરવામાં આવે તો સમજાય છે…

Read More

નવા રતનપર ગામમાં હોળીના પર્વ પૂર્વે ‘ઓપરેશન ક્લીન’: સરપંચે જેસીબી ફેરવી હોળી ટીંબાની સફાઈ કરાવતાં પૂર્વ સરપંચ નટુ જેરામનું દબાણ મળી આવ્યું : રાજકારણમાં ગરમાવો

પૂર્વ સરપંચ અને ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા કરવામાં આવેલા દબાણો હટાવવાની પ્રક્રિયાથી ગામમાં ખળભળાટ ​ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં આગામી હોળીના પર્વને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન તેજ કરવામાં આવ્યું છે. પરંપરાગત રીતે જ્યાં હોળી પ્રાગટ્ય થાય છે તે ‘હોળી ટીંબા’ વિસ્તારમાં ગઈકાલે સરપંચ ગૌતમ બારૈયા દ્વારા જેસીબીની મદદથી…

Read More

જસદણમાં આવતીકાલ રવિવારે પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશની ઉપસ્થિતિમાં કોળી સમાજની ખાસ સભા

ઓશન બારૈયા – જસદણ ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી કોળી સમાજની અવગણના થઈ રહી છે અને કોળી હિતોને સાઈડમાં મૂકવામાં આવી રહ્યા છે તેમજ અનેક વખત કોળી નેતાઓને અપમાનિત અવસ્થામાં પણ મૂકવામાં આવી રહ્યા છે તેવા સંજોગોમાં સમગ્ર રાજ્યમાં વિવિધ કોળી આગેવાનો દ્વારા એક જાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે એવા સંજોગોમાં રાજકોટ…

Read More

તરસીંગડાના ડુંગર પર બિરાજમાન આઈ ખોડીયાર નો જન્મદિવસ ધામધૂમથી ઉજવાયો

કિશોર ચિમનાણી, સિહોર રાજરાજેશ્ર્વરી હાજરાહજૂર તરશીગડાના ડૂગર ઉપર બીરાજમાન “આઈ શ્રી તરશીગડા વાળા ખોડીયાર માતાજી”ના જ્ન્મ દિવસની માતાજીના સેવકો દ્નારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવેલ મહાઆરતી સમયે માતાજી ના દશૅન કરી ભાવિકો એ ધન્યતા અનુભવેલ.

Read More

દ્વારકાના માછીમાર યુવાનને મારી નાખવાની ધમકી સબબ છ સામે રાવ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ કલ્યાણપુરમાં બોલેરોની અડફેટે વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત કલ્યાણપુરમાં મામલતદાર ઓફિસની બાજુમાં રહેતા બાબુભાઈ નાથાભાઈ સોલંકીની દસ વર્ષની પુત્રી પ્રિયલ તેની સ્કૂલે જવા માટે ઘરની સામેના માર્ગ પર ઉભી હતી, તે દરમિયાન પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ટી 6691 નંબરના બોલેરોના ચાલક સાહિલ મારાજએ પ્રિયલ સોલંકીને અડફેટે લેતા તેમને ફ્રેક્ચર સહિતની નાની…

Read More

અધિક પૂર્ણિમાએ આવતીકાલે દ્વારકાધીશ મંદિરમાં દેવ દિવાળી પર્વની ઉજવણી કરાશે

– મંગળા આરતી સવારે પાંચ વાગ્યે યોજાશે – જામ ખંભાળિયા, તા. ૩૦-૦૫-૨૦૨૬     ઉનાળુ વેકેશનની સાથે સાથે દ્વારકા યાત્રાધામમાં હાલ ચાલી રહેલા પવિત્ર પુરૂષોત્તમ માસમાં યાત્રીકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે આજથી શરૂ થયેલ વીક-એન્ડ તથા આવતીકાલે અધિક પૂર્ણિમાના રોજ દેવ દિવાળી પર્વની ઉજવણી થનાર છે. આને અનુલક્ષીને ભાવિકોનો અભૂતપૂર્વ ઘસારો સ્વાભાવિક…

Read More