Headlines

ખંભાળિયામાં પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે રવિવારે ધર્મમય કાર્યક્રમોનું આયોજન

– ખંભાળિયાના લોહાણા મિત્ર મંડળ દ્વારા – સેવા સેતુ, નૂતન ધ્વજારોહણ, રક્તદાન કેમ્પ, સમૂહ પ્રસાદ સહિતના આયોજનો કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫         સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 144 મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખંભાળિયા લોહાણા મિત્ર મંડળ દ્વારા રવિવાર તા. 23 ના રોજ અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં…

Read More

જૂનાગઢમાં બરડાઈ બ્રહ્મ સમાજના પરિવારોમાં છબીનું વિતરણ કરાયું

જામ ખંભાળિયા, તા. ૦૫-૧૧-૨૦૨૫      કચ્છ – સૌરાષ્ટ્રના સમસ્ત બ્રહ્મ સમાજના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટ્રસ્ટી તથા પ્રમુખ તેમજ ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા શ્રી રાજ્યગુરુ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તથા ખંભાળિયા બરડાઈ બ્રાહ્મણ સમાજના વિજયભાઈ રાજ્યગુરુ દ્વારા જુનાગઢ ખાતે બરડાઈ બ્રહ્મ સમાજના તમામ બરડાઈ બ્રાહ્મણ સમાજના ઘર સુધી પ્રસાદી સ્વરૂપે સોમનાથ મહાદેવની ગોલ્ડન ફ્રેમ સહીતની છબી…

Read More

અવસાન નોંધ: જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૩૦-૧૦-૨૦૨૫ જામ ખંભાળિયા: ઔદીચ્ય ગઢિયા બ્રાહ્મણ પ્રવિણચંદ્ર વલ્લભજી પંડિત (ઉં.વ. 81) તે કેતનકુમાર પંડિત, વર્ષાબેન દિપકકુમાર વ્યાસ, સંગીતાબેન હિતેષભાઈ વ્યાસ અને કીર્તિબેન વિપુલકુમાર પાઠકના પિતાશ્રી તથા હરસિદ્ધના દાદા તા. 30 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા શનિવાર તા. 1 ના રોજ સાંજે 4:30 થી 5 અત્રે શરણેશ્વર મહાદેવના મંદિર ખાતે રાખવામાં…

Read More

લાંબી બીમારીથી કંટાળી વૃદ્ધ મહિલાએ ઝેરી દવા પીધી, સારવાર હેઠળ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર હાબર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના કુછડી વાડી વિસ્તાર, તાલુકો-જિલ્લો પોરબંદરના વતની સુમરીબેન વા/ઓ નાથાભાઈ વજેભાઈ કુછડિયા (ઉ.વ.૭૩)એ તા.૦૮/૦૫/૨૦૨૬ ના રોજ બપોરે ૧/૩૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરે મગજની લાંબી બીમારીથી કંટાળી ઘરમાં પડેલ ખેતરમાં છાંટવાની ઝેરી દવાની બોટલમાંથી બે ઘૂંટડા પી લીધા હતા. તેમને તાત્કાલિક પોરબંદરની ક્રિટિકલ કેર યુનિટ હોસ્પિટલ ખાતે સારવાર…

Read More

ખંભાળિયાના જાણીતા ડોક્ટર રાણીંગાની સુપુત્રી બોર્ડમાં શાળામાં અવ્વલ

ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા      ખંભાળિયાના જાણીતા ઓર્થોપેડિક સર્જન અને સેવાભાવી તબીબ ડો. નિસર્ગ રાણીંગાની સુપુત્રી ચિ. ખ્વાઈશ રાણીંગાએ તાજેતરમાં લેવામાં આવેલી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં 99 પી.આર. અને 94 ટકા સાથે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.       સાયન્સમાં 100 ગુણ અને મેથ્સમાં 99 ગુણ મેળવીને નોંધપાત્ર ટકાવારી સાથે અહીંની જાણીતી…

Read More

દેગામની લાવડીયા સીમમાં બે મહિલાઓએ ખેતરના શેઢાના 30 થાંભલા તોડી નાખ્યા

[[ સિમેન્ટના મોટા મોટા મજબૂત થાંભલે રમે રણચંડી ]] દેગામની લાવડીયા સીમમાં બે મહિલાઓએ ખેતરના શેઢાના 30 થાંભલા તોડી નાખ્યા લાખીબેન અને વાલી બેન નામની બે મહિલાઓ સામે ખેડૂત વિજય બાપોદરાની પોલીસ ફરિયાદ મહિલાઓએ આવું કેવી રીતે કર્યું અને શા માટે કરવું પડ્યું તે અંગે થઈ રહેલી પોલીસ તપાસ પોરબંદરપોરબંદર જિલ્લાના બગવદર પંથકના દેગામની લાવડીયા…

Read More

ખંભાળિયામાં લાયન્સ ક્લબ દ્વારા રવિવારે ડાયાબિટીસ, બીપીનો કેમ્પ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫        ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબ દ્વારા આગામી રવિવાર તારીખ 2 ફેબ્રુઆરીના રોજ ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દર મહિનાના પહેલા રવિવારે યોજાતા આ કેમ્પમાં આગામી તારીખ 2 ના રોજ સવારે 9 થી 11 વાગ્યા સુધી અત્રે જલારામ મંદિર ખાતે આ કેમ્પનો લાભ ખંભાળિયા…

Read More

દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનું સફળ અમલીકરણ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત

ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૨,૫૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા: રાજ્યને સતત ૪ વર્ષ સુધી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં “બેસ્ટ પરફોર્મર” એવોર્ડ એનાયત હેલ્થકેર અને લાઇફસાયન્સ, આઇટી સેવાઓ તથા કૃષિ જેવા ટોચના ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ્સ કાર્યરત • ભારત કુલ ૧૧૮ યુનિકોર્ન થકી સ્ટાર્ટઅપનું હબ બન્યું• iCreate દ્વારા ૫૫૩થી વધુ સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી• i-Hub સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન…

Read More

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ખંભાળિયામાં ઉમેદવારોના સેન્સની પ્રક્રિયા હાથ ધરાઈ

ધ ગ્રેટ વર્લ્ડ જામ ખંભાળિયા        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની વિવિધ ચૂંટણીને અને લક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ “દ્વારકેશ કમલમ” ખાતે ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારોની સેન્સ અંગેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે સવારે ખંભાળિયા તાલુકા મંડળ હેઠળની આઠ જિલ્લા પંચાયત સીટ, 24…

Read More