ભારત સરકાર દ્વારા યોજાતી દેશની સૌથી મોટી રાષ્ટ્રીય રમત સ્પર્ધા માટે મોટી પાણીયાળીના યુવાનની પસંદગી
હરેશ જોષી, મોટી પાણીયાળી તેઓ આગામી ફેબ્રુઆરી માસમાં ઉતરાખંડ રાજ્યમાં યોજાનાર રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જશે અને ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.
હરેશ જોષી, મોટી પાણીયાળી તેઓ આગામી ફેબ્રુઆરી માસમાં ઉતરાખંડ રાજ્યમાં યોજાનાર રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જશે અને ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.
કુંજન રાડીયા, જામ ખંભાળિયા, તા. ૨૯-૧૨-૨૦૨૫ વિશ્વ વિખ્યાત યાત્રાધામ દ્વારકાના જગત મંદિરને તંત્ર દ્વારા સુંદર અને આકર્ષક લાઈટિંગથી સુશોભિત કરવામાં આવ્યું છે. હવે ભક્તો રાત્રે પણ મંદિર અને ધ્વજાજીના દર્શન કરી શકશે. આ અંગેની વિગત આપતા દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વહીવટના હિમાંશુ ચૌહાણએ જણાવ્યું હતું કે દ્વારકાધીશ જગતમંદિરમાં અતૂટ શ્રદ્ધા…
મ્યુનિસિપલ કમિશ્નરશ્રીના માર્ગદર્શનમાં શહેરને હરિયાળું બનાવવા મનપાનો સરાહનીય પ્રયાસ ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ હરિયાળું અને પર્યાવરણમૈત્રી બનાવવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત ગાયત્રી મંદિર નજીક રોડ પર આવેલા ખુલ્લા પ્લોટમાં વિવિધ જાતિના કુલ ૨૯ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.મહાનગરપાલિકા દ્વારા કાયજેલીયા, વડલા, પારસપીપળા, પીપળો,…
હરેશ જોષી, મહુવાવૈશ્વિક સ્તરે પર્યાવરણ બગડતું જાય છે. તેનું વરવું ઉદાહરણ એટલે કેલિફોર્નિયા માં ફેલાયેલી ભયાનક આગ. લોસ એન્જેલસ થી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સ્થાનિક જંગલોમાં અનેક જગ્યાઓ પર ભયાનક આગ લાગી હતી અને હજારો એકર જમીનમાં વ્રુક્ષો અને માનવ જીવનને મોટું નુક્સાન થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ આગને કારણે હજારો લોકો બેઘર બન્યા છે…
– એસ.ઓ.જી. પોલીસે સલાયામાંથી આરોપીને દબોચ્યો – જામ ખંભાળિયા, તા. ૦૯-૧૧-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના સલાયા ગામના મૂળ વતની અને હાલ જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં રહી અને ગાંઠિયાની રેંકડી ચલાવતા કમલેશભાઈ જયંતીભાઈ રાવત નામના 33 વર્ષના શખ્સ દ્વારા વર્ષ 2016-17 ના સમયગાળા દરમિયાન હપ્તેથી ઈક્કો કારની ખરીદી કરી હતી. પરંતુ આ વાહનના હપ્તા તેમણે ન ભરતા…
– જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ કાર્યક્રમ યોજાયો – જામ ખંભાળિયા, તા. ૧૭-૦૨-૨૦૨૫ ખંભાળિયામાં રાષ્ટ્રીય વ્યાપી માર્ગ સલામતી અભિયાન “પરવાહ” (CARE) કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા આજરોજ અહીંની હર્ષદપુર વિસ્તારમાં આવેલી વિજય હાઇસ્કુલના વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેસ બાબતે માહિતગાર કરેલ તથા ટ્રાફિક નિયમો તેમજ રોડ ક્રોસ કરવા અંગે પ્રેક્ટિકલી જ્ઞાન આપવામાં આવ્યું…
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરજુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષક બી.યુ.જાડેજા દ્વારા નશીલા પદાર્થો પીવાની અને વેચનારાઓ તથા માદક પદાર્થોનું હેરાફેરી તથા સેવન કરનાર તત્વોની પ્રવૃત્તિ બંધ કરવા કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ જે અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેકટર વાય.જી.માથુકિયા તથા પીએસઆઇ આર.એ.ઝાલા દ્વારા આવા ઈસમો અંગે બાતમી મેળવવા સુચના કરવામા આવેલ…
ધ ગ્રેટ વર્લ્ડ, ૪ જૂન: પૃથ્વી પર સતત વધી રહેલા ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના સંકટને સમજવા માટે હવે વૈજ્ઞાનિકોએ અંતરિક્ષમાંથી મોરચો સંભાળ્યો છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસા (NASA) અને વિશ્વની અગ્રણી કોમર્શિયલ સ્પેસ કંપનીના સંયુક્ત સહયોગથી આજે એક અત્યંત મહત્વપૂર્ણ સાયન્સ મિશન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. આ મિશન અંતર્ગત ત્રણ જુદા જુદા દેશોના…
પોરબંદરપોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ભોડદર ગામની એક યુવતીના છૂટાછેડા થતા તેને લાગી આવ્યું હતું અને તેણે અનાજમાં નાખવાના ઝેરી ટીકણા ખાઈ લેતા તેની તાબડતોબ સારવાર ચાલુ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે.પોલીસે કહ્યું કે આ ઘટના પોલીસ સમક્ષ જાહેરકરનાર રામીબેન ભીમશીભાઇ મુળુભાઇ વાઢીયા (ઉ.વ-૫૨ ધંધો-ખેતિ રહે-ભોડદર ગામ તા-રાણાવાવ જિ.પોરબંદર)ની દિકરી…
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર (૨૩ મે ૨૦૨૬) પોરબંદર જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરી છે. ૨૩ મે ૨૦૨૬ ના રોજ હાથ ધરવામાં આવેલા આ ખાસ ડ્રાઈવ દરમિયાન પોલીસે જાહેરમાં પ્રતિબંધિત હથિયાર સાથે ફરતા એક શખ્સને,…