Headlines

ખંભાળિયામાં ભાજપની સંગઠન બેઠક યોજાઈ: હોદ્દેદારોની ખાસ ઉપસ્થિતિ

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૬      ખંભાળિયા શહેર તથા સલાયા શહેર મંડળની એક બેઠકનું આયોજન તાજેતરમાં અત્રેની વાંઝા જ્ઞાતિની વાડી ખાતે કરવામાં આવ્યું હતું.        દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપની સૂચના અનુસાર ખંભાળિયા શહેર મંડળ બેઠક તથા સલાયા શહેર મંડળ બેઠકમાં પધારેલ જિલ્લા ભાજપના પ્રભારી પુનિતભાઈ શર્માજી, જિલ્લા ભાજપના મહામંત્રી તથા ખંભાળિયા શહેર મંડળના…

Read More

મુંબઈ અને દિલ્હીમાં ભવ્ય સફળતા બાદ – રાજાધિરાજઃ લવ, લાઇફ, લીલા – હવે દુબઈને મંત્રમુગ્ધ કરશે

– કુંજન રાડિયા, મુંબઈ        મુંબઈ અને દિલ્હીમાં 37 અવિસ્મરણીય હાઉસફૂલ પ્રયોગ બાદ ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિશ્વની પ્રથમ સંગીત મહાનાટિકા, રાજાધિરાજઃ લવ, લાઈફ, લીલા હવે દુબઈમાં 13 મી થી 16 મી માર્ચ સુધી આઈકોનિક દુબઈ ઓપેરા ખાતે દર્શકોને મંત્રમુગ્ધ કરશે.         ધનરાજભાઈ નથવાણી દ્વારા સંકલ્પના કરાયેલી અને…

Read More

પોરબંદરમાં મહિલાને ઉછીના આપેલા રૂપિયા લેવા જતા મહિલાના પતિએ યુવકને માર માર્યો

પોલા વાલાએ કોઈ બીજું જ બહાનું કાઢીને મનુ રામાને માર માર્યો હોવાની એફઆઈઆર કીર્તિમંદિર પોલીસમાં થઈ પોરબંદર પોરબંદરમાં એક યુવક એક મહિલાને આપેલા રૂપિયા કટકે કટકે પાછા લેવાના હોવાથી તેનો રૂપિયા 5,00નો હપ્તો લેવા માટે મહિલાના ઘરે જતા આ મહિલાના પતિએ કોઈ બીજું જ બહાનું કાઢી આ યુવકને માર માર્યો હોવાની ફરિયાદ યુવકે કીર્તિ મંદિર…

Read More

ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૫-૨૦૨૬        ખંભાળિયાના જાણીતા વેપારી વિજયભાઈ દાસાણી અને પૂજાબેન દાસાણીની સુપુત્રી કુ. બ્રિન્દા દાસાણીએ તાજેતરમાં લેવામાં આવેલી એમ.કોમ.ની સેમેસ્ટર 2 (ઇંગલિશ મિડીયમ)ની પરીક્ષામાં ખંભાળિયા સેન્ટરમાં નોંધપાત્ર ગુણ સાથે અગ્રક્રમ મેળવી અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિન્દા દાસાણીએ વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ ઉપરાંત બિઝનેસ સાથે ટ્યુશન વગર…

Read More

ભાવનગરના પૂર્ણિમા સ્ટુડિયોવાળા શરદભાઈ પુરોહિતની સફળ દાંપત્યની ગોલ્ડન જયુબીલી

વિપુલ હિરાણી, ભાવનગર તા.૨૩ભાવનગરના જાણીતા પૂર્ણિમા સ્ટુડિયો ચલાવતા અને સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરના નિવૃત્ત કર્મચારી શરદભાઈ પુરોહિત અને પન્નાબેન પુરોહિત (નિવૃત્ત શિક્ષિકા પાલીતાણા ગર્લ્સ હાઇસ્કુલ) તા. 23 મે ના રોજ સફળ દાંપત્ય જીવનના 50 વર્ષ પૂર્ણ કરી 51 વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. શિક્ષિત, સંસ્કારકારી આ આ દંપતીને ગોલ્ડન મેરેજ એનિવર્સરીની શુભેચ્છાઓ પ્રાપ્ત…

Read More

અમદાવાદમાં ગુજરાતના પશુ ચિકિત્સકો માટે આંતરાષ્ટ્રીય કક્ષાનો વર્કશોપ સમ્પન્ન

કુંજન રાડિયા, અમદાવાદ, તા. ૦૬-૦૨-૨૦૨૫     અમદાવાદ ખાતે ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીસ અને યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન, યુ.એસ.એ.ના સંયુકત ઉપક્રમે બુધવારે રાજ્યના પશુ ચિકિત્સકો માટે પશુઓમાં ફ્રેકચર અને વુડ મેનેજમેન્ટ વિષય સાથે બે દિવસીય હેન્ડ્સ ઓન ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિનથી આવેલા નિષ્ણાંત વેટરીનરી સર્જન ડૉ. રાયન બ્રુઅર, ડૉ. જેન રેની,…

Read More

ભાવનગરમાં તા.16 ને રવિવારે રેડક્રોસ સોસાયટી દ્વારા આંખ ના રોગો માટે નેત્ર નિદાન કેમ્પ યોજાશે

કેમ્પ માં લોઢાવાળા હોસ્પિટલ ના સહકાર થી દર્દીઓ ને તપાસી અને વિનામૂલ્યે મોતિયો ઓપરેશન કરી આપવા માં આવશે ભાવનગર ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા તા.16 ને રવિવારે સવારે 10 થી 12.30 દરમ્યાન રેડક્રોસ ભવન દિવાનપરા રોડ,ભાવનગર ખાતે ભાવનગર નવજવાન સંઘ સંચાલિત શેઠ શ્રી વી સી લોઢા વાળા હોસ્પિટલ ના સહકાર થી નેત્ર નિદાન કેમ્પ નું…

Read More

લલિતકલા અકાદમી દ્વારા આયોજિત ચિત્ર પ્રદર્શનમાં નગરના સ્થાપત્યોને ચિત્રકારોએ કેનવાસ પર કંડાર્યા

કુંજન રાડિયા, જામનગર, તા. ૨૪-૦૩-૨૦૨૫         ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરના હેઠળની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રાજય કલા સ્પર્ધામાં ચિત્રકામ વિભાગમાં વિજેતા થયેલ કલાકારોના ચિત્રોનું શહેરના ટાઉન હોલ ખાતે પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું.તા. 22 અને 23 માર્ચના બે દિવસ યોજાયેલા આ પ્રદર્શનનો બહોળી સંખ્યામાં જામનગરવાસીઓએ લાભ…

Read More

બેટ દ્વારકાધીશ મંદિર ખાતે 465 વર્ષથી દોલોત્સવની અવિરત પરંપરા

– રાજાધિરાજ દ્વારકાધીશજીને અર્પણ થશે વિશેષ ફગવા ભોગ – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬     બેટ દ્વારકાના પવિત્ર ધામ ખાતે ફાગણ મહિનાના પાવન તહેવારો હોળી અને ફૂલડોલ નિમિત્તે દોલોત્સવની ભવ્ય અને પારંપરિક ઉજવણી યોજાનાર છે. બેટ દ્વારકાધીશ જગતમંદિરમાં આ ઉત્સવને “દોલોત્સવ” તરીકે ઓળખવામાં આવે છે અને આ પરંપરા છેલ્લા 465 વર્ષથી અવિરત રીતે નિભાવવામાં આવી…

Read More

રાણાવાવના મોકર ગામે 14 વર્ષની બાલિકાનું ખરાબ કૃત્ય કરવાના ઇરાદે અપહરણ

કોઈ અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ થતાં રાણાવાવ પીઆઇ એન. એન. તળાવિયાના તપાસ ચક્રો ગતિમાન પોરબંદરપોરબંદર જિલ્લાના રાણાવાવ પંથકના મોકર ગામના નવાપરા વિસ્તારમાંથી કોઈ અજાણ્યા શખ્સે એક 14 વર્ષની બાળાનું ખરાબ કૃત્ય કરવાના ઇરાદે અપહરણ કર્યું હોવાની ફરિયાદ બાલિકાની માતાએ રાણાવાવ પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસચક્રો ગતિમાન કર્યા છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે…

Read More