Headlines

સરદાર વલ્લભભાઈ પટેલની જેલ યાત્રાની 96મી વર્ષગાંઠ  : ભાવનગરમાં જિલ્લા જેલ ખાતે સરદાર યુવા મંડળ દ્વારા કાર્યક્રમ

  વિપુલ હિરાણી  ભાવનગર તા.૬ આજે ૭ મી માર્ચ ૧૯૩૦ ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ની રાસ ગામે થી અંગ્રેજ અમલદારો ધરપકડ કરી હતી આથી સરદાર સાહેબ ની સૌ પ્રથમ વાર જેલ યાત્રા ની ૯૬ મી વર્ષગાંઠ ઉજવણી કાર્યક્રમ ભાવનગર જિલ્લા જેલમા યોજાશે. સરદાર યુવા મંડળ ભાવનગર દ્વારા ભાવનગર જિલ્લા જેલમાં તારીખ સાતમી માર્ચ સવારે…

Read More

પોરબંદર પોલીસ દ્વારા ગરીબોને ધાબળા વિતરણ કરાયું

પોરબંદરપોરબંદર શહેર ટ્રાફિક શાખા પીએસઆઇ કે.એન. અઘેરા, હેડ કોન્સ્ટેબલ પોપટ ગોરાણિયા, અજ્ય જાડેજા, ટાર્ફિક બિર્ઞેડ જયમલભાઈ, નિલેષભાઈ, જયપાલભાઈ વગેરે સ્ટાફ દ્વારા હાલમાં શિયાળામાં ઠંડી વઘારે પડતી હોય જેથી પોરબંદરમાં વસવાટ કરતા ગરીબ અને પછાત વર્ગના જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળા (બ્લેકેટ) નું વિતરણ કરવામાં આવેલ છે.

Read More

ગાઝામાં એક સપ્તાહમાં યુદ્ધવિરામ શક્ય : ટ્રમ્પ

ધ ગ્રેટ વર્લ્ડ, વૉશિંગ્ટન ડીસી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈ કાલે એક મોટી જાહેરાત કરતાં કહ્યું કે ગાઝામાં “આગામી એક સપ્તાહ”માં યુદ્ધવિરામ થઈ શકે છે. ઓવલ ઓફિસમાં તેમણે જણાવ્યું, “હું ઘણા લોકો સાથે વાત કરતો હતો. અમને લાગે છે કે આ સપ્તાહ દરમ્યાન અમે યુદ્ધવિરામ મેળવી શકીશું.” (aol) આ ટિપ્પણી ત્યારે આવી જ્યારે ગાઝામાં ફરી…

Read More

ખંભાળિયા નજીક કાર અડફેટે બાઈક ચાલક યુવાનને ગંભીર ઇજા

કુંજન રાડીયા, જામ ખંભાળિયા       ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલા શીરૂ તળાવ પાસે રહેતા ભાવેશભાઈ જયસુખભાઈ કણજારીયા નામના 29 વર્ષના યુવાન તેમના મોટરસાયકલ નંબર જી.જે. 37 એલ. 1538 પર બેસીને ભાણવડ રોડ પર જઈ રહ્યા હતા. ત્યારે અત્રેથી આશરે 27 કિલોમીટર દૂર મોટી ખોખરી ગામ નજીક પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા…

Read More

દ્વારકામાં સર્જાઈ કરુણાંતિકા: ઈલેક્ટ્રીકનું કામ કરતા યુવાનને લોખંડના સળિયા ખુંચી જતા કરુણ મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૧-૨૦૨૬         દ્વારકામાં ગત મોડી સાંજે એક સતવારા યુવાનને કામ કરતી વખતે લોખંડના સળિયા છાતીના ભાગે ઘુસી જતા તેમનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું.          આ કરુણ બનાવની બિનઆધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દ્વારકામાં રહેતા અને ઇલેક્ટ્રીકનું કામ કરતા જીતેન્દ્રભાઈ કણજારીયા નામના આશરે 30 વર્ષના…

Read More

બગસરામાં મહિલાઓને સિલાઈ યંત્રોની સહાય ભેટ

મૂકેશ પંડિત, બગસરા રવિવાર તા.૩૦-૩-૨૦૨૫ બગસરામાં સામાજિક પ્રવૃત્તિ સાથે કાર્યરત વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા દ્વારા મહિલા મંડળ અંતર્ગત સીવણ વર્ગમાં તાલીમ આપવામાં આવે છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનાં હેતુથી મુંબઈ સ્થિત દાતા શ્રી ગુણવંતભાઈ શાહ તથા શ્રી ક્રિશાબેન શાહ પરિવાર તરફથી ત્રણ બહેનોને સિલાઈ યંત્રોની સહાય ભેટ અપાઈ છે. આજ સુધીમાં ૧૨૯ બહેનોને આ સહયોગ…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 5.33 લાખ મતદારોએ મતાધિકારનો કર્યો ઉપયોગ – જિલ્લા પંચાયતમાં 64 ટ કા મતદાન નોંધાયું –

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં જિલ્લા પંચાયત સાથે 4 તાલુકા પંચાયત, 2 નગરપાલિકા તથા સાલાયા પાલિકામાં એક બેઠકની પેટા ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું હતું તેમાં મહત્વની જિલ્લા પંચાયતમાં અંદાજિત 64.02 ટકા મતદાન નોંધાયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની કુલ 22 બેઠકો માટેના કરવામાં આવેલા મતદાનમાં 69.41ટકા પુરુષ,…

Read More

ઈરાન દ્વારા નવી લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ: ઇઝરાયેલમાં ફફડાટ

​ ધ ગ્રેટ વર્લ્ડ, તેહરાન​ઈરાને આજે તેની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરતા નવી પેઢીની લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ઈરાનના સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી વિગતો મુજબ, આ મિસાઈલ ૨૦૦૦ કિલોમીટરથી વધુ દૂર રહેલા લક્ષ્યને સચોટ રીતે વીંધવાની ક્ષમતા ધરાવે છે અને તે આધુનિક રડાર સિસ્ટમને પણ છેતરી શકે છે. ઈરાની ટીવી…

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા: સ્વ. લવજીભાઈ નાનાણીના ધર્મપત્ની સવિતાબેન (ઉ.વ. 80) તે રમેશભાઈ નાનજીભાઈ અને મનસુખભાઈના માતુશ્રી તા. 11 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા શનિવાર તા 12 ના રોજ સાંજે 5 થી 5:30 અત્રે ખામનાથ મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવેલ છે. ____________________________________________________________________________ (કુંજન રાડિયા)

Read More

ભાવનગરમાં રિક્ષા ચાલક પર હુમલો અને લૂંટ: પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ વિસ્તારમાં રહેતા રિક્ષા ચાલક લક્ષ્મણભાઈ વાલાભાઈ સાટીયા સાથે લોહીલુહાણ કરી લૂંટ ચલાવવાની ઘટના સામે આવી છે. નીલમબાગ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ, રિક્ષા ચાલક પોતાની રિક્ષા (નંબર GJ 23 X 5634) લઈને મુસાફરો સાથે ગંગાજળીયા તળાવ તરફ જઈ રહ્યા હતા. ​તલાવડી ચોકડી પાસે પહોંચતા, મોબાઈલ પર વાત…

Read More